JEE Mains · Maths · STD 12 - 5. continuity and differentiation
જો વિધેય \( f: \left(-\frac{\pi}{4}, \frac{\pi}{4}\right) \rightarrow \mathrm{R}\) એ આપેલ મુજબ વ્યાખ્યાયિત છે . \(f(x)=(1+|\sin x|)^{\frac{3 a}{\sin x \mid}} ,\quad -\frac{\pi}{4}\,<\,x\,<\,0\) \(\quad\quad\quad\quad\quad\quad b ,\quad\quad\quad\quad\quad x=0\) \(\quad\quad\quad\quad e^{\cot 4 x / \cot 2 x} ,\quad\quad\quad 0\,<\,x\,<\,\frac{\pi}{4}\) જો \(\mathrm{f}\) એ \(\mathrm{x}=0\) આગળ સતત હોય તો \(6 \mathrm{a}+\mathrm{b}^{2}\) ની કિમંત મેળવો.
- A \(e\)
- B \(1+\mathrm{e}\)
- C \(1-\mathrm{e}\)
- D \(\mathrm{e}-1\)
Answer & Solution
Correct Answer
(B) \(1+\mathrm{e}\)
Step-by-step Solution
Detailed explanation
\(\lim _{x \rightarrow 0} f(x)=b\) \(\lim _{x \rightarrow 0^{+}} e^{\frac{\cot 4 x}{\cot 2 x}}=e^{\frac{1}{2}}=b\) \(\lim _{x \rightarrow 0^{-}}(1+|\sin x|)^{\frac{3 a}{\sin x \mid}}=e^{3 a}=e^{\frac{1}{2}}\) \(a=\frac{1}{6} \Rightarrow 6 a=1\) \(\left(6 a+b^{2}\right)=(1+e)\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- ધારો કે ઉપવલય \(\mathrm{E}_1: \frac{x^2}{\mathrm{a}^2}+\frac{y^2}{\mathrm{~b}^2}=1, \mathrm{a}\gt\mathrm{b}\) અને \(\mathrm{E}_2: \frac{x^2}{\mathrm{~A}^2}+\frac{y^2}{\mathrm{~B}^2}=1, \mathrm{~A} \lt \mathrm{B}\) ની ઉત્કેન્દ્રતા \(\frac{1}{\sqrt{3}}\) સમાન છે. તેમના નાભિલંબની લંબાઈનો ગુણાકાર \(\frac{32}{\sqrt{3}}\) છે, અને \(E_1\) ની નાભિઓ વચ્ચેનું અંતર 4 છે. જો \(E_1\) અને \(E_2\), \(A, B, C\) અને \(D\) પર મળે, તો ચતુષ્કોણ \(A B C D\) નું ક્ષેત્રફળ = __________JEE Mains 2025 Hard
- એક હોલનું તળિયું ચોરસ \(10\, \mathrm{~m} \times 10\, \mathrm{~m}\) પરિમાણ વાળું છે. (આકૃતિમાં દર્શાવ્યા મુજબ) અને શિરોલંબ દીવાલ છે. જો ખૂણો \(GPH\) એ વિકર્ણો \(\mathrm{AG}\) અને \(\mathrm{BH}\) વચ્ચેનો ખૂણો \(\cos ^{-1} \frac{1}{5}\) હોય તો હોલની ઊંચાઈ મેળવો. (મીટર માં)
JEE Mains 2021 Hard - સમીકરણ \(\mathrm{e}^{4 \mathrm{x}}+\mathrm{e}^{3 \mathrm{x}}-4 \mathrm{e}^{2 \mathrm{x}}+\mathrm{e}^{\mathrm{x}}+1=0\) ના વાસ્તવિક બીજની સંખ્યા મેળવો.JEE Mains 2020 Hard
- લંબગોળ \(\frac{x^2}{4}+\frac{y^2}{2}=1\) ની જીવાની લંબાઈ, જેનું મધ્યબિંદુ \(\left(1, \frac{1}{2}\right)\) છે, તે કેટલી છે?JEE Mains 2025 Medium
- \(8\) પુરુષો અને \(5\) સ્ત્રીઓમાંથી \(11\) સભ્યોની સમિતિ બનવાની છે . જો \(m\) એ ઓછામાં ઓછા \(6\) પુરુષો હોય તેવી સમિતિની સંખ્યા છે અને \(n\) એ ઓછામાં ઓછી \(3\) સ્ત્રીઓ હોય તેવી સમિતિની સંખ્યા છે તોJEE Mains 2019 Hard
- ધારોકે \(f(x)=\int \frac{7 x^{10}+9 x^8}{\left(1+x^2+2 x^9\right)^2} d x, x>0, \lim _{x \rightarrow 0} f(x)=0\) અને \(f(1)=\frac{1}{4}\).
જો \(A =\left[\begin{array}{ccc}0 & 0 & 1 \\ \frac{1}{4} & f^{\prime}(1) & 1 \\ \alpha^2 & 4 & 1\end{array}\right]\) અને \(B =\operatorname{adj}(\operatorname{adj} A )\) એવો હોય કે જેથી \(| B |=81\), તો \(\alpha^2=\) ___ .JEE Mains 2026 Easy
More PYQs from JEE Mains
- ધારો કે \(A = \{1, 4, 7\}\) અને \(B = \{2, 3, 8\}\). તો સંબંધ \(R = \{((a_1, b_1), (a_2, b_2)) \in ((A \times B) \times (A \times B)) : a_1 + b_2 \text{ એ } a_2 + b_1 \text{ ને વિભાજિત કરે છે}\}\) માં ઘટકોની સંખ્યા _______ છે.JEE Mains 2026 Hard
- n બાજુઓવાળા બહુકોણના અંતઃકોણો સમાંતર શ્રેણીમાં છે, જેનો સામાન્ય તફાવત \(6^{\circ}\) છે. જો બહુકોણનો સૌથી મોટો અંતઃકોણ \(219^{\circ}\) હોય, તો n = __________JEE Mains 2025 Easy
- જો \(f:\left[ { - 2,3} \right] \to \left[ {0,\infty } \right)\) એ સતત વિધેય છે કે જેથી દરેક \(x \in \left[ { - 2,3} \right]\) માટે \(f(1-x) = f(x)\) છે . જો \(R_1\) એ વક્ર \(y =f (x), x = -2, x = 3\) અને \(x\) દ્વારા આવૃત પ્રદેશ નું ક્ષેત્રફળ છે અને \({R_2} = \int\limits_{ - 2}^3 {x\,f\left( x \right)} dx\) તો . . .JEE Mains 2013 Hard
- જો \(\mathrm{b}\) એ \(\mathrm{a}\) ની સાપેક્ષે ઘણો નાનો છે કે જેથી \(\frac{b}{a}\) ની ત્રણ કે તેથી મોટી ઘાતાંકને \(\frac{1}{a-b}+\frac{1}{a-2 b}+\frac{1}{a-3 b} \ldots .+\frac{1}{a-n b}=\alpha n+\beta n^{2}+\gamma n^{3}\) પદાવલિમાં અવગણી શકાય તો \(\gamma\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- ધારો કે \(\mathrm{A}(2,3,5)\) અને \(\mathrm{C}(-3,4,-2)\) એ સમાંતરબાજુ ચતુષ્કોણ \(\mathrm{ABCD}\) ના સામસામેના શિરોબિંદુુઓ છે. જો વિકર્ણ \(\overrightarrow{\mathrm{BD}}=\hat{i}+2 \hat{j}+3 \hat{k}\) હોય, તો સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ........... છે.JEE Mains 2024 Medium
- જો અંતરાલ \([3,4]\) માં બિંદુ \(c\) આગળ વિધેય \(f(\mathrm{x})=\log _{\mathrm{e}}\left(\frac{\mathrm{x}^{2}+\alpha}{7 \mathrm{x}}\right)\) કે જ્યાં \(\alpha \in \mathrm{R},\) એ રોલના પ્રમેયનું પાલન કરતું હોય તો \(f^{\prime \prime}(\mathrm{c})\) મેળવો.JEE Mains 2020 Hard