JEE Mains · Maths · STD 11 - 7. binomial theoram
જો \(\frac{{ }^{11} C_1}{2}+\frac{{ }^{11} C_2}{3}+\ldots . .+\frac{{ }^{11} C_9}{10}=\frac{n}{m}\) જ્યાં ગુ. સા. અ. \(\operatorname(n, m)=1\) હોય, તો \(n+m\) = ...........
- A \(2041\)
- B \(2024\)
- C \(2014\)
- D \(2043\)
Answer & Solution
Correct Answer
(A) \(2041\)
Step-by-step Solution
Detailed explanation
\( \sum_{\mathrm{r}=1}^9 \frac{{ }^{11} \mathrm{C}_{\mathrm{r}}}{\mathrm{r}+1} \) \( =\frac{1}{12} \sum_{\mathrm{r}=1}^9{ }^{12} \mathrm{C}_{\mathrm{r}+1}\) \( =\frac{1}{12}\left[2^{12}-26\right]=\frac{2035}{6} \) \(\therefore \mathrm{m}+\mathrm{n}=2041\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- ઉપવલય \(2 x^{2}+3 y^{2}=5\) પર બિંદુ \((1,3)\) માંથી દોરવામાં આવેલ સ્પર્શકોનો જોડ વચ્ચેનો લઘુકોણ મેળવો.JEE Mains 2022 Hard
- પ્રાકૃતિક સંખ્યા \(n\) માટે ધારો કે \(\alpha_{n}=19^{ n }-12^{ n }\) તો, \(\frac{31 \alpha_{9}-\alpha_{10}}{57 \alpha_{8}}\) ની કિંમત ...... છે.JEE Mains 2022 Easy
- ધારો કે \(f: \mathbf{R}-\{0\} \rightarrow(-\infty, 1)\) એ 2 ઘાતવાળી બહુપદી છે, જે \(f(x) f\left(\frac{1}{x}\right)=f(x)+f\left(\frac{1}{x}\right)\) ને સંતોષે છે. જો \(f(K)=-2 K\) હોય, તો \(K\) ના તમામ શક્ય મૂલ્યોના વર્ગોનો સરવાળો છે :JEE Mains 2025 Medium
- સમતલ \(x-2 y-2 z+1=0\) અને \(2 x-3 y-6 z+1=0\) નો લઘુકોણ કોણ દ્રીભાજક સમતલ \(\mathrm{P}\) હોય તો સમતલ \(\mathrm{P} \) પરનું બિંદુ . . . થાય.JEE Mains 2021 Hard
- સમીકરણ \(e^{6 x}-e^{4 x}-2 e^{3 x}-12 e^{2 x}+e^{x}+1=0\) ના વાસ્તવિક બીજની સંખ્યા મેળવો.JEE Mains 2021 Hard
- જેનો \(18\) સાથેનો ગુરૂત્તમ સામાન્ય અવયવ \(3\) હોય તેવી \(4\) આંકડાની સંખ્યાઓની કુલ સંખ્યા .... છે.JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- જો \(\int\left(\frac{1}{x}+\frac{1}{x^3}\right) \left(\sqrt[23]{3 x^{-24}+x^{-26}}\right) d x \) \( =-\frac{\alpha}{3(\alpha+1)}\left(3 x^\beta+x^\gamma\right)^{\frac{\alpha+1}{\alpha}}+C, x \gt 0,\) \((\alpha, \beta, \gamma \in Z)\), જ્યાં \(C\) એ સંકલન અચળાંક છે, તો \(\alpha+\beta+\gamma\) = ___JEE Mains 2025 Medium
- પુનરાવર્તન સિવાય અંકો \(1, 2, 3, 5, 6,7\) નાં ઉપયોગથી બનતી \(5-\)અંકવાળી તથા \(6\) ની ગુણિત હોય તેવી સંખ્યાઆની કુલ સંખ્યા...... છેJEE Mains 2022 Medium
- વક્રના વિકલ સમીકરણ \(\left(1+ e ^{- x }\right)\left(1+ y ^{2}\right) \frac{ dy }{ dx }= y ^{2}\) નો ઉકેલ મેળવો કે જે બિંદુ \((0,1)\) માંથી પસાર થાયJEE Mains 2020 Hard
- ધારોકે \(A=\left\{\theta \in(0,2 \pi): \frac{1+2 i \sin \theta}{1-i \sin \theta}\right.\) શુદ્ધ કાલ્પનિક છે \(\}\). તો \(A\) ના ધટકોનો સરવાળો \(........\) છે.JEE Mains 2023 Medium
- જો પ્રમાણિત અતિવલયની ઉત્કેન્દ્ર્તા \(2\) હોય જે બિંદુ \((4, 6)\) માંથી પસાર થતું હોય તો બિંદુ \((4, 6)\) આગળ અતિવલયનો સ્પર્શક મેળવો.JEE Mains 2019 Hard
- જો ઉપવલયની નાભીલંબના એક અંત્યબિંદુમાંથી પસાર થતો અભિલંબએ અનુબધ્ધ અક્ષની પરથી પસાર થતી હોય તો ઉપવલયની ઉત્કેન્દ્ર્તા \(e\) માટે નીચેનામાંથી શું સાચું છે?JEE Mains 2020 Hard