JEE Mains · Maths · STD 11- 2. Relation and Function
\(f(x)=\frac{\log _{(x+1)}(x-2)}{e^{2 \log _e x}-(2 x+3)}, x \in R\) નો પ્રદેશ \(...........\) છે.
- A \(R -\{1-3\}\)
- B \((2, \infty)-\{3\}\)
- C \((-1, \infty)-\{3\}\)
- D \(R -\{3\}\)
Answer & Solution
Correct Answer
(B) \((2, \infty)-\{3\}\)
Step-by-step Solution
Detailed explanation
\(x-2>0 \Rightarrow x>2\) \(x+1 > 0 \Rightarrow x > -1\) \(x+1 \neq 1 \Rightarrow x \neq 0 \text { and } x > 0\) Denominator \(x^2-2 x-3 \neq 0\) \((x-3)(x+1) \neq 0\) \(x \neq-1,3\) So Ans \((2, \infty)-\{3\}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- વર્તુળ \(x ^{2}+ y ^{2}\) \(-2 x +2 fy +1=0\) ના વ્યાસ ના બે સમીકરણો \(2 px - y =1\) અને \(2 x + py =4 p\) આપેલ છે. તો અતિવલય \(3 x^{2}-y^{2}=3\) નો સ્પર્શક કે જેનો ઢાળ \(m \in(0, \infty)\) મેળવો કે જે વર્તુળના કેન્દ્ર માંથી પસાર થાય છે.JEE Mains 2022 Hard
- ત્રણ પેટીઓ આપેલ છે . દરેકમાં \(10\) દડા છે કે જેમાં દડાને \(1, 2, ….., 10\) લેબલ આપવામાં આવેલ છે. ધારો કે દરેક પેટીમાંથી એક દડો કાઢવામાં આવે છે અને તેને \(n_i\) લેબલ આપવામાં આવે છે કે જ્યાં \(i^{th} ;(i = 1, 2, 3)\) પેટી માંથી કાઢવામાં આવેલ દડો છે. તો દડાની પસંદગી કેટલી રીતે કરી શકાય કે જેથી \(n_1 < n_2 < n_3\) થાય.JEE Mains 2019 Hard
- ધારોકે \(S=\{\theta \in[0,2 \pi): \tan (\pi \cos \theta)+\tan (\pi \sin \theta)=0\} .\) તો \(\sum_{\theta \in s} \sin ^2\left(\theta+\frac{\pi}{4}\right)=...........\).JEE Mains 2023 Hard
- વિકલ સમીકરણ \(x\,\frac{{dy}}{{dx}}\, + \,2y\, = \,{x^2}\,(x\, \ne \,0)\) ઉકેલ મેળવો કે જ્યાં \(y(1) = 1\) આપેલ છે .JEE Mains 2019 Hard
- સદીશો \(\overrightarrow{ a }, \overrightarrow{ b }, \overrightarrow{ c }\) એવા મળે કે જેથી \(|\overrightarrow{ a }|=2,|\overrightarrow{ b }|=4\) અને \(|\overrightarrow{ c }|=4\) થાય જો સદીશ \(\overrightarrow{ b }\) નો સદીશ \(\overrightarrow{ a }\) પરનો પ્રક્ષેપ એ સદીશ \(\overrightarrow{ c }\) નો સદીશ \(\overrightarrow{ a }\) પરનો પ્રક્ષેપ જેટલો અને સદીશ \(\overrightarrow{ b }\) નો સદીશ \(\overrightarrow{ c }\) પરનો પ્રક્ષેપને લંબ હોય તો \(|\overrightarrow{ a }+\overrightarrow{ b }-\overrightarrow{ c }|\) ની કિમત .......... થાયJEE Mains 2020 Hard
- \(\left(2+\frac{x}{3}\right)^{n}\) ના વિસ્તરણમાં જો \(x^{7}\) અને \(x^{8}\) ના સહગુણક સમાન હોય તો \(n\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- ધારોકે \(S=\{z: 3 \leqslant|2 z-3(1+i)| \leqslant 7\}\) એ સંકર સંખ્યાઓનો એક ગણ છે. તો \(\operatorname{Min}_{z\ \in\ S}\left|\left(z+\frac{1}{2}(5+3 i)\right)\right|=\) ___ .JEE Mains 2026 Easy
- \(\left\{(x, y): y^2 \leq 2 x\right.\) અને \(\left.y \geq 4 x-1\right\}\) દ્વારા મળતા પ્રદેશ નું ક્ષેત્રફળ ............. છે.JEE Mains 2024 Medium
- રેખાઓ વચ્ચેનો ખૂણો મેળવો કે જેની દિક્કોસાઇન \(l+ 3m + 5n\, = 0\) અને \(5lm -2mn + 6nl = 0\) દ્વારા આપવામાં આવે છે .JEE Mains 2018 Hard
- વક્ર \(x = 2\,cos\,t + 2t\,sin\,t,\,\,y = 2\,sin\,t -2t\, cos\,t\) ના \(t= \frac {\pi }{4}\) આગળ નો અભિલંબનું ઉગમબિંદુથી લંભ અંતર મેળવો.JEE Mains 2015 Hard
- જો \(a = lm\left( {\frac{{1 + {z^2}}}{{2iz}}} \right)\),જ્યાં \(z\) એ શૂન્યેતર સંકર સંખ્યા છે.તો \(A = \{ a:\left| z \right| = 1\,and\,z \ne \pm 1\} \) નો ઉકેલગણ મેળવો.JEE Mains 2013 Hard
- જો \(\lim _{x \rightarrow \infty}\left(\left(\frac{\mathrm{e}}{1-\mathrm{e}}\right)\left(\frac{1}{\mathrm{e}}-\frac{x}{1+x}\right)\right)^x=\alpha\) હોય, તો \(\frac{\log _{\mathrm{e}} \alpha}{1+\log _{\mathrm{e}} \alpha}\) = __________JEE Mains 2025 Medium