ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Maths · STD 11 - 6. permutation and combination

એક પરિક્ષામાં, ફક્ત એકજ વિકલ્પ સાચો હોય તેવા \(3\) વિકલ્પો વાળા \(5\) બહુવૈકલ્પિક પ્રશ્નો છે. પ્રત્યેક સાચા જવાબ માટે \(3\) ગુણ, પ્રત્યેક ખોટા જવાબ માટે \(-2\) ગુણ અને જો પ્રયત્ન ન કરેલ પ્રશ્ન માટ \(0\) ગુણ હોય, તો પરીક્ષા આપનાર વિદ્યાર્થને \(5\) ગુણ મળે તેવી રીતોની સંખ્યા છે.

  1. A \(45\)
  2. B \(40\)
  3. C \(48\)
  4. D \(55\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(40\)

Step-by-step Solution

Detailed explanation

\(x _{1}+ x _{2}+ x _{3}+ x _{4}+ x _{5}=5\) Only one possibilities \(3,3,3,-2,-2\) Number of ways is \(=\frac{5 !}{3 ! 2 !} \times 2 \times 2=40\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app