JEE Mains · Maths · STD 12 - 3 and 4 . metrices and determinant
નીચેની સુરેખ સમીકરણ સંહતિ \(2 x+3 y+2 z=9\) ; \(3 x+2 y+2 z=9\) ;\(x-y+4 z=8\)
- A \(\alpha+\beta^{2}+\gamma^{3}=12\) નું સમાધાન કરતો ઉકેલ \((\alpha, \beta, \gamma)\) છે.
- B અસંખ્ય ઉકેલો છે.
- C એક પણ ઉકેલ નથી.
- D અનન્ય ઉકેલ છે.
Answer & Solution
Correct Answer
(D) અનન્ય ઉકેલ છે.
Step-by-step Solution
Detailed explanation
\(2 x+3 y+2 z=9....(1)\) \(3 x+2 y+2 z=9....(2)\) \(x-y+4 z=8....(3)\) \((1)-(2) \Rightarrow-x+y=0 \Rightarrow x-y=0\) from \((3) 4 z=8 \Rightarrow z=2\) from \((1)\) \(2 x+3 y=5\) \(\Rightarrow x=y=1\) \(\therefore\) system has unique solution
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- ધારો કે \(A=\left[\begin{array}{l}a_{1} \\ a_{2}\end{array}\right]\) અને \(B=\left[\begin{array}{l}b_{1} \\ b_{2}\end{array}\right]\) એ બંને વાસ્તવિક ઘટકો વાળા એવા \(2 \times 1\) શ્રેણિક છે કે જેથી \(A = XB\) થાય, જ્યાં \(X=\frac{1}{\sqrt{3}}\left[\begin{array}{cc}1 & -1 \\ 1 & k\end{array}\right],\) અને \(k \in R\). જો \(a _{1}^{2}+ a _{2}^{2}=\frac{2}{3}\left( b _{1}^{2}+ b _{2}^{2}\right)\) અને \(\left( k ^{2}+1\right) b _{2}^{2} \neq-2 b _{1} b _{2}\) તો \(k\) ની કિંમત ....... છે.JEE Mains 2021 Hard
- બિંદુ \(P\left( {1, - 2,3} \right)\) નું સમતલ \(2x + 3y - 4z + 22 = 0\) માં રેખા \(\frac{x}{1} = \frac{y}{4} = \frac{z}{5}\) ની સાપેક્ષે પ્રતિબિંબ જો \( Q\) હોય તો \(PQ \) મેળવો.JEE Mains 2017 Hard
- એક વર્ગમાં \(5\) છોકરી અને \(7\) છોકરા છે તો \(2\) છોકરી અને \(3\) છોકરાની કેટલી ટીમો બનાવી શકાય કે જેથી કોઈ બે ચોક્કસ છોકરા \(A\) અને \(B\) એકજ ટીમમાં ન હોય.JEE Mains 2019 Hard
- વક્રો \(y = kx^2\) અને \(x = ky^2, (k > 0)\) દ્વારા આવૃત પ્રદેશ નું ક્ષેત્રફળ \(1\) હોય તો \(k\) મેળવો.JEE Mains 2019 Hard
- જો \(3 x+4 y=12 \sqrt{2}\) એ કોઈક \(a \in \mathrm{R},\) માટે ઉપવલય \(\frac{\mathrm{x}^{2}}{\mathrm{a}^{2}}+\frac{\mathrm{y}^{2}}{9}=1\) નો સ્પર્શક હોય તો બંને નાભી વચ્ચેનું અંતર મેળવો.JEE Mains 2020 Hard
- ધારો કે \(f(x)=\left\{\begin{array}{clr}\left|2 x^{2}-3 x-7\right| \, \text { if } x \leq-1 \\ {\left[4 x^{2}-1\right]} \text { if } -1 < x < 1 \\ |x+1|+|x-2| \text { if } x \geq 1\end{array}\right.\) જ્યાં \([t]\) એ મહત્તમ પૂર્ણાંક \(\leq t\) દર્શાવે છે. આ વિધેય જ્યાં અસતત હોય તેવા બિંદુઓની સંખ્યા ........... છે.JEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
- શ્રેણી \(\frac{1}{1-3 \cdot 1^2+1^4}+\) \(\frac{2}{1-3 \cdot 2^2+2^4}+\frac{3}{1-3 \cdot 3^2+3^4}+\ldots\) એ \(10\) પદો સુધીનો સરવાળો મેળવો.JEE Mains 2024 Hard
- ત્રણ બિંદુુઓ \(\mathrm{O}(0,0), \mathrm{P}\left(\mathrm{a}, \mathrm{a}^2\right), \mathrm{Q}\left(-\mathrm{b}, \mathrm{b}^2\right), \mathrm{a}>0, \mathrm{~b}>0\), પરવલય \(y=x^2\) પર આવેલાં છે. ધારો કે રેખા \(\mathrm{PQ}\) અને આ પરવલય વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ \(\mathrm{S}_1\) છે તથા ત્રિકોણ \(\mathrm{OPQ}\) નું ક્ષેત્રફળ \(\mathrm{S}_2\) છે. જો \(\frac{\mathrm{S}_1}{\mathrm{~S}_2}\) ની ન્યૂનતમ કિંમત \(\frac{\mathrm{m}}{\mathrm{n}}\), ગુ.સા.અ. \((\mathrm{m}, \mathrm{n})=1\) હોય, તો \(\mathrm{m}+\mathrm{n} =\) ...........JEE Mains 2024 Hard
- જો \(S\) એ અંતરાલ \((-\pi , \pi )\) પર એવા બિંદુઓનો ગણ છે કે જ્યાં વિધેય \(f(x) = min\, \{sin\,x, cos\,x\}\) એ વિકલનીય ન હોય તો \(S\) એ આપેલ પૈકી કોનો ઉપગણ બને ?JEE Mains 2019 Hard
- ધારો કે \(PQ\) એ પરવલય \(y^{2}=4 x\) ની એક એવી નાભિજીવા છે કે જે બિંદુ \((3,0)\) આગળ \(\frac{\pi}{2}\) નો ખૂણો આંતરે છે.ધારો કે રેખાખંડ \(PQ\) એ ઉપવલય \(E : \frac{x^{2}}{ a ^{2}}+\frac{y^{2}}{ b ^{2}}=1, a ^{2}> b ^{2}\) ની પણ નાભિજીવા છે. ને \(e\) એ ઉપવલય \(E\) ની ઉત્કેન્દ્રતા હોય,તો \(\frac{1}{e^{2}}\) નું મૂલ્ય \(\dots\dots\)છે.JEE Mains 2022 Hard
- ધારો કે \(\mathrm{a}=1+\frac{{ }^2 \mathrm{C}_2}{3!}+\frac{{ }^3 \mathrm{C}_2}{4!}+\frac{{ }^4 \mathrm{C}_2}{5!}+\ldots\), \(\mathrm{b}=1+\frac{{ }^1 \mathrm{C}_0+{ }^1 \mathrm{C}_1}{1!}+\frac{{ }^2 \mathrm{C}_0+{ }^2 \mathrm{C}_1+{ }^2 \mathrm{C}_2}{2!}+\frac{{ }^3 \mathrm{C}_0+{ }^3 \mathrm{C}_1+{ }^3 \mathrm{C}_2+{ }^3 \mathrm{C}_3}{3!}+\ldots .\) તો \(\frac{2 b}{a^2}=\) ...........JEE Mains 2024 Hard
- ધારો કે \(\mathrm{S}=\left\{x: \cos ^{-1} x=\pi+\sin ^{-1} x+\sin ^{-1}(2 x+1)\right\}\). તો \(\sum_{x \in \mathrm{~S}}(2 x-1)^2\) = ___ છે.JEE Mains 2025 Hard