JEE Mains · Maths · STD 12 - 1. relation and function
ધારોકે \(R\) પર વ્યાખ્યાયિત વાસ્તવિક મૂલ્ય વિધેયો \(f, g\) અને \(h\) એ \(f(x)=\left\{\begin{array}{cc}\frac{x}{|x|}, & x \neq 0 \\ 1, & x=0\end{array}, g(x)=\left\{\begin{array}{cc}\frac{\sin (x+1)}{(x+1)}, & x \neq-1 \\ 1, & x=-1\end{array}\right.\right.\) અને \(h(x)=2[x]-f(x)\), જ્યાં \([x]\) એ મહતમ પૂર્ણાંક \(\leq x\) પ્રમાણે છે.તો \(\lim _{x \rightarrow 1} g(h(x-1))=...........\)
- A \(1\)
- B \(-1\)
- C \(-1\)
- D \(0\)
Answer & Solution
Correct Answer
(A) \(1\)
Step-by-step Solution
Detailed explanation
\(LHL =\lim _{ k \rightarrow 0} g ( h (- k )) , k > 0\) \(=\lim _{ k \rightarrow 0} g (-2+1) \because f ( x )=-1 \forall x < 0\) \(= g (-1)=1\) \(RHL =\lim _{ k \rightarrow 0} g ( h ( k )) , k > 0\) \(=\lim _{ k \rightarrow 0} g (-1) , \because f ( x )=1, \forall x > 0\) \(=1\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- ધારો કે \(\mathrm{a} \in \mathbf{R}\) અને A એ \(3 \times 3\) કક્ષાનો શ્રેણિક છે કે જેથી \(\operatorname{det}(A)=-4\) અને \(A+I=\left[\begin{array}{lll}1 & a & 1 \\ 2 & 1 & 0 \\ a & 1 & 2\end{array}\right]\), જ્યાં \(I\) એ \(3 \times 3\) કક્ષાનો એકમ શ્રેણિક છે.
જો \(\operatorname{det}((a+1) \operatorname{adj}((a-1) A))\) એ \(2^m 3^n, m, n \in\) \(\{0,1,2, \ldots .20\}\) હોય, તો \(\mathrm{m}+\mathrm{n}\) = ___JEE Mains 2025 Hard - સદીશ \(\left( {\hat i \times \vec a.\vec b} \right)\hat i + \left( {\hat j \times \vec a.\vec b} \right)\hat j + \left( {\hat k \times \vec a.\vec b} \right)\hat k\) ની કિમંત મેળવો.JEE Mains 2013 Hard
- \((1+ x )^{ n +2}\) ના દ્રીપદી વિસ્તરણમાં \(1:3:5\) ગુણોત્તરમાં હોય તેવા ત્રણ ક્રમિક પદોના સહગુણકોનો સરવાળો \(........\) થાય.JEE Mains 2023 Hard
- ધારો કે સમતલ \(2 x+3 y+z+20=0\) નું, તેની સમતલ \(x-3 y+5 z=8\) સાથેની છેદ્દ રેખા ફરતે કાટખૂણો ભ્રમણ કરાવામાં આવે છે.જો આ ભ્રમણ કરાવેલ સમતલમાં બિંદુ \(\left(2,-\frac{1}{2}, 2\right)\) નું આરસી પ્રતિબિંબ \(B ( a , b , c )\) હોય, તો\(=\dots\dots\dots\)JEE Mains 2022 Hard
- ધારો કે \(f\left( x \right)\) એ \( x=1 \) અને \( x=2\) આગળ આત્યંતિક મૂલ્યો ધરાવતી ચાર ઘાતવાળી બહુપદી છે. જો \(\mathop {\lim }\limits_{x \to 0} \left[ {1 + \frac{{f\left( x \right)}}{{{x^2}}}} \right] = 3\),તો \(f\left( 2 \right)\) મેળવો.JEE Mains 2015 Hard
- જો વક્રો \(\frac{x^{2}}{16}+\frac{y^{2}}{9}=1\) અને \(x^{2}+y^{2}=12\) ના સામાન્ય સ્પર્શકની ઢાળ \(m\) હોય, તો \(12\,m^{2}=\dots\dots\dots\)JEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
- ભિન્ન \(2n\) અવલોકનોમાં દરેક અવલકનોમાં \(5\) ઉમેરી વધેલા અવલોકનોમાં થી \(3\) બાદ કરવામાં આવે તો નવા અવલોકનો માટે મધ્યક શું ફેર આવે ?JEE Mains 2014 Hard
- ધારોકે \(\mathrm{A}=\{1,2,3,4,5\}\) .ધારો કે \(\mathrm{R}\) એ \(\mathrm{A}\) પર \(x \mathrm{R} y\) તો અને તો જ \(4 x \leq 5 y\) પ્રમાણે વ્યાખ્યાયિત એક સંબંધ છે. ધારોકે \(\mathrm{R}\) ના સભ્યોની સંખ્યા \(m\) છે અને \(n\) એ \(R\) ને સંમિત સંબંધ બનાવવા માટે તેમા ઉમેરવા પડતા \(A \times A\) ના સભ્યોની ન્યૂનતમ સંખ્યા છે. તો \(m+n=\) ............JEE Mains 2024 Hard
- \({\left( {x + \sqrt {{x^3} - 1} } \right)^5} + {\left( {x - \sqrt {{x^3} - 1} } \right)^5},\left( {x > 1} \right)\) ના વિસ્તરણમાં એકી ઘાતવાળા તમામ પદોનાં સહગુણકોનો સરવાળો . . . . છે.JEE Mains 2018 Hard
- જો બિંદુઓ \((1, 1, \lambda )\) અને \((-3, 0, 1)\) નું સમતલ \(3x + 4y - 12z + 13 = 0\) થી અંતર સમાન હોય તો \(\lambda \) એ ક્યાં સમીકરણનું સમાધાન કરે ?JEE Mains 2015 Hard
- જો \(y=y(x), y \in\left[0, \frac{\pi}{2}\right)\) એ વિકલ સમીકરણ \(\sec y \frac{d y}{d x}-\sin (x+y)-\sin (x-y)=0,\) નો ઉકેલ છે અને જો \(y(0)=0\) હોય તો \(5 y^{\prime}\left(\frac{\pi}{2}\right)\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Medium
- \(\max_{0 \leq x \leq \pi}\left(16\sin\left(\dfrac{x}{2}\right)\cos^3\left(\dfrac{x}{2}\right)\right)\) બરાબર છે:JEE Mains 2026 Medium