enEnglishguગુજરાતી
JEE Mains · Maths · STD 11 - 12. limits
ધારો કે \(f(x)\) એ \(x=a\) આગળ વિકલનીય વિધેય છે, જ્યાં \(f^{\prime}(a)=2\) અને \(f(a)=4\) છે. તો \(\lim _{x \rightarrow a} \frac{x f(a)-a f(x)}{x-a} = ..... .\)
- A \(2 a +4\)
- B \(4-2 a\)
- C \(2 a-4\)
- D \(a +4\)
Answer & Solution
Correct Answer
(B) \(4-2 a\)
Step-by-step Solution
Detailed explanation
\(f^{\prime}(a)=2, f(a)=4\) \(\lim _{x \rightarrow a} \frac{x f(a)-a f(x)}{x-a}\) \(\Rightarrow \lim _{x \rightarrow a} \frac{f(a)-a f^{\prime}(x)}{1} \quad\) (Lopitals rule) \(=f(a)-a f^{\prime}(a)\) \(=4-2 a\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- ધારોકે A(1, 2) અને C(−3, -6) એ એક સમબાજુ ચતુષ્કોણના બે એવા વિકર્ણી સન્મુખ (opposite) શિરોબિંદુઓ છે. જેની બાજુઓ AD અને BC એ રેખા \(7x-y= 14\) ને સમાંતર છે. જો \(B (\alpha, \beta)\) અને \(D (\gamma, \delta)\) અન્ય બે શિરોબિંદુઓ હોય, તો \(|\alpha+\beta+\gamma+\delta|=\) ___ .JEE Mains 2026 Hard
- દ્રીપદી વિતરણ \(B ( n , p )\) માં મધ્યક અને વિચરણ નો સરવાળો અને ગુણાકાર અનુક્રમે \(5\) અને \(6\) હોય તો \(6(n+p-q)\) ની કિમંત મેળવો.JEE Mains 2023 Hard
- જો \(S\) એ બિંદુઓનો ગણ છે કે જ્યાં વિધેય \(f(\mathrm{x})=|2-| \mathrm{x}-3 \|, \mathrm{x} \in \mathrm{R},\) એ વિકલનીય ન હોય તો \(\sum\limits_{\mathrm{x\in s}} f(f(\mathrm{x}))\) મેળવો.JEE Mains 2020 Hard
- સદિશો \(\alpha \hat{i}-2 \hat{j}+2 \hat{k}\) અને \(\alpha \hat{i}+2 \alpha \hat{j}-2 \hat{k}\) વચ્ચેનો ખૂણો લધુકોણ થાય તેવી \(\alpha\) ની ન્યુનતમ ધન પૂણાંક કિંમત ........... છે.JEE Mains 2024 Hard
- ત્રણ કોથળીઓ \(X, Y\) અને \(Z\) છે. કોથળી \(X\) માં \(5\) એક રૂપિયાના સિક્કાઓ અને \(4\) પાંચ રૂપિયાના સિક્કાઓ આવેલ છે; કોથળી \(Y\) માં \(4\) એક રૂપિયાના સિક્કાઓ અને \(5\) પાંચ રૂપિયાના સિક્કાઓ તથા કોથળી \(Z\) માં \(3\) એક રૂપિયાના સિક્કાઓ અને \(6\) પાંચ રૂપિયાના સિક્કાઓ આવેલ છે. એક કોથળી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે અને તેમાંથી યાદચ્છિક રીતે પસંદ કરાયેલ સિક્કો એક રૂપિયાનો છે તેવું માલૂમ થાય છે. તો તે કોથળી \(Y\) માંથી આવ્યો હોવાની સંભાવના ......... છે.JEE Mains 2024 Medium
- ધન પૂર્ણાંક n, જેના માટે સમીકરણ \( x(x+2)+(x+2)(x+4)+....+(x+2n-2)(x+2n) = \frac{8n}{3} \) ના ઉકેલો બે ક્રમિક યુગ્મ પૂર્ણાંકો છે, તે ........... છે.JEE Mains 2026 Hard
More PYQs from JEE Mains
- ધારો કે \(z=1+i\) અને \(z _1=\frac{1+ i \overline{ z }}{\overline{ z }(1- z )+\frac{1}{ z }}\) તો \(\frac{12}{\pi} \arg \left( z _1\right)=...........\)JEE Mains 2023 Hard
- ઉપવલય \(\frac{x^{2}}{16}+\frac{y^{2}}{7}=1\) ની નાભી અને અતિવલય \(\frac{ x ^{2}}{144}-\frac{ y ^{2}}{\alpha}=\frac{1}{25}\) નાભી સંપાતી છે તો અતિવલયના નાભીલંભની લંબાઈ મેળવો.JEE Mains 2022 Medium
- એક પ્રકાશનું કિરણ બિંદુ \(P( 1, 3)\) થી આપત થાય \(x\) અક્ષ પર આવેલ બિંદુ \(Q\) થી પરાવર્તિત થાય છે જો પરાવર્તિત થતું કિરણ બિંદુ \(R\) (\(6, 7)\) માંથી પસાર થતું હોય તો બિંદુ \(Q\) ના \(x\) યામ મેળવો.JEE Mains 2013 Hard
- ધારો કે \(A=\left[\begin{array}{lll}2 & a & 0 \\ 1 & 3 & 1 \\ 0 & 5 & b\end{array}\right]\)જો \(A^3=4 A^2-A-21 I\), જ્યાં \(I\) કક્ષા \(3 \times 3\) વાળો એકમ શ્રેણિક છે, તો \(2 a+3 b =\) ..........JEE Mains 2024 Hard
- શ્રેણી \(1 + 2 \times 3 + 3 \times 5 + 4 \times 7 + .......\) ના \(11^{th}\) માં પદ સુધીનો સરવાળો મેળવો.JEE Mains 2019 Hard
- અહી \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(\frac{ dy }{ dx }=\frac{4 y ^{3}+2 yx ^{2}}{3 xy ^{2}+ x ^{3}}, y (1)=1\) નો ઉકેલ છે. જો કોઈક \(n \in N , y (2) \in[ n -1, n )\) હોય તો \(n\) ની કિમંત \(\dots\dots\) થાય.JEE Mains 2022 Hard