JEE Mains · Maths · STD 12 - 5. continuity and differentiation
જો \(S\) એ બિંદુઓનો ગણ છે કે જ્યાં વિધેય \(f(\mathrm{x})=|2-| \mathrm{x}-3 \|, \mathrm{x} \in \mathrm{R},\) એ વિકલનીય ન હોય તો \(\sum\limits_{\mathrm{x\in s}} f(f(\mathrm{x}))\) મેળવો.
- A \(5\)
- B \(2\)
- C \(3\)
- D \(4\)
Answer & Solution
Correct Answer
(C) \(3\)
Step-by-step Solution
Detailed explanation
\(f(x)=|2-| x-||3\) \(f\) is not differentiable at \(x=1,3,5\) \(\sum_{\mathrm{xes}} \mathrm{f}(\mathrm{f}(\mathrm{x}))=\) \( \mathrm{f}(\mathrm{f}(1))+\mathrm{f}(\mathrm{f}(3))+\mathrm{f}(\mathrm{f}(5)) \) \(=\mathrm{f}(0)+\mathrm{f}(2)+\mathrm{f}(0) \) \(=1+1+1=3 \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- વક્ર \(y=54 x^5-\) \(135 x^4-70 x^3+180 x^2+210 x\)ના જે બિંદુઓ આગળના અભિલંબો,રેખા \(x+90 y+2=0\)ને સમાંતર હોય તેવા બિંદુઓની સંખ્યા \(............\) છે.JEE Mains 2023 Hard
- જો એક ત્રિકોણ \(\triangle ABC\) ના શિરોબિંદુઓ \(A (-1,7), B (-7,1)\) અને \(C (5,-5),\) હોય તો તેના લંબકેન્દ્રના યામ મેળવોJEE Mains 2020 Hard
- જો \([x]\) એ મહતમ પૃણાંક વિધેય છે , તો રેખીય સમીકરણો \([sin \,\theta ] x + [-cos\,\theta ] y = 0\) ; \([cot \,\theta ] x + y = 0\) માટે . . . .JEE Mains 2019 Hard
- જો વિધેય \( f(x) = \frac{e^{x}(e^{\tan x-x}-1)+\log_{e}(\sec x+\tan x)-x}{\tan x-x} \) એ \( x=0 \) આગળ સતત હોય, તો \( f(0) \) નું મૂલ્ય ___ છે.JEE Mains 2026 Hard
- પ્રત્યેક બાળક ને ઓછામાં ઓછી એક નારંગી મળે તે રીતે \(20\) વિભિન્ન નારંગી \(3\) બાળકો ને આપવામાં આવે તેની રીતોની સંખ્યા \(.......\) છે.JEE Mains 2023 Hard
- ધારો કે \(\sqrt 3 \hat i + j,\hat i + \sqrt 3 \hat j\) અને \(\beta \hat i + \left( {1 + \beta } \right)\hat j\) એ બિંદુઓ \(A,B\) અને \(C\) ના ઉગમબિંદુ \(O\) ની સાપેક્ષે સ્થાનસદીશ છે . જો \(C\) નું \(OA\) અને \(OB\) ના લઘુકોણ કોણ દ્રીભાજકથી લંબઅંતર \(\frac{3}{{\sqrt 2 }}\) હોય તો \(\beta \) ની શકય કિમંત મેળવો.JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- જો \(a _{1}(>0), a _{2}, a _{3}, a _{4}, a _{5}\) સમગુણોતર શ્રેણીમાં હોય, \(a _{2}+ a _{4}=2 a _{3}+1\) અને \(3 a _{2}+ a _{3}=2 a _{4}\),હોય તો,\(a _{2}+ a _{4}+2 a _{5}=\dots\dots\dots\)JEE Mains 2022 Hard
- જો આઠ સંખ્યાઓ \(3,7,9,12,13,20, x\) અને \(y\) નું મધ્યક અને વિચરણ અનુક્રમે \(10\) અને \(25\) હોય તો \(\mathrm{x} \cdot \mathrm{y}\) મેળવો.JEE Mains 2020 Hard
- \(\mathop {\lim }\limits_{x \to 0} \frac{{{{\left( {1 - \cos \,2x} \right)}^2}}}{{2x\,\tan \,x - x\,\tan \,2x}}\) =JEE Mains 2016 Hard
- જો શ્રેણી \(\frac{1}{5}+\frac{2}{65}+\frac{3}{325}+\frac{4}{1025}+\frac{5}{2501}+\ldots\) ના પ્રથમ દસ પદ્દોનો સરવાળો \(\frac{ m }{ n }\) છે, જ્યાં \(m\) અને \(n\) પ૨સ્પર અવિભાજય સંખ્યાઓ છે, તો \(m + n =\dots\dots\dots\)JEE Mains 2022 Hard
- સમીકરણ \(x|x+5|+2|x+7|-2=0\) ના વાસ્તવિક ઉકેલોની સંખ્યા ............ છે.JEE Mains 2024 Hard
- ધારો કે \(f(x) = \lim_{y \to 0} \dfrac{(1 - \cos(xy)) \tan(xy)}{y^3}\). તો સમીકરણ \(f(x) = \sin x\), \(x \in \mathbf{R}\) ના ઉકેલોની સંખ્યા છે :JEE Mains 2026 Medium