ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Maths · STD 12 - 13. probability

ત્રણ સડેલા સફરજન એ સાત સારા સફરજન સાથે આકસ્મિક રીતે ભળી ગયા છે, અને પાછા મૂક્યા વગર ચાર સફરજન એક પછી એક કાઢવામાં આવે છે. ધારો કે યાદિચ્છક ચલ \(X\) એ સડેલા સફરજનની સંખ્યા દર્શાવે છે. જો \(\mu\) અને \(\sigma^2\) એ \(X\)ના અનુક્રમે મધ્યક અને વિચરણ દર્શાવે, તો \(10\left(\mu^2+\sigma^2\right)=.............\)

  1. A \(20\)
  2. B \(250\)
  3. C \(25\)
  4. D \(30\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(20\)

Step-by-step Solution

Detailed explanation

\(\sum xP ( x )=\frac{6}{2}=\mu\) \(\sigma^2=\sum x^2 P(x)-\mu^2\) \(\sigma^2+\mu^2=0+\frac{1}{2}+\frac{12}{10}+\frac{9}{30}=2\) \(10\left(\sigma^2+\mu^2\right)=20 \text { Ans. }\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app