JEE Mains · Maths · STD 11 - 4.1 complex nubers
જો \(z=x+\mathrm{i} y, x y \neq 0\) એ સમીકરણ \(z^2+\mathrm{i} \bar{z}=0\) નું સમાધાન કરે, તો \(\left|\mathrm{z}^2\right| =\) ...........
- A \(9\)
- B \(1\)
- C \(4\)
- D \(\frac{1}{4}\)
Answer & Solution
Correct Answer
(B) \(1\)
Step-by-step Solution
Detailed explanation
\( z^2=-i \bar{z} \) \( \left|z^2\right|=|i \bar{z}|\) \( \left|z^2\right|=|z|\) \( |z|^2-|z|=0\) \( |z|(|z|-1)=0\) \( |z|=0 \text { (not acceptable) } \) \( \therefore|z|=1 \) \( \therefore|z|^2=1\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- વિધેય \(f(\mathrm{x})=\mathrm{x} \cos ^{-1}(-\sin |\mathrm{x}|), \quad \mathrm{x} \in\left[-\frac{\pi}{2}, \frac{\pi}{2}\right],\) આપેલ હોય તો આપેલ પૈકી ક્યૂ વિધાન સત્ય થાય .JEE Mains 2020 Hard
- જો અતિવલયની અનુબધ્ધઅક્ષની લંબાઈ \(5\) અને બે નાભીઓ વચ્ચેનું અંતર \(13\) હોય તો અતિવલયની ઉત્કેન્દ્રતા મેળવો.JEE Mains 2019 Hard
- જો \(\lim _{x \rightarrow 0} \frac{\cos (2 x)+a \cos (4 x)-b}{x^4}\) સાન્ત હોય, તો \((a+b)\) = __________JEE Mains 2025 Medium
- ધારોકે \(P(a, b)\) એ પરવલય \(y^{2}=8 x\) પરનું એવું બિંદુ છ કે જેથી \(P\) આગળનો સ્પર્શક, વર્તુળ \(x^{2}+y^{2}-10 x-14 y+65=0\) ના કેન્દ્રમાંથી પસાર થાય. ધારોકે \(A\), એ \(a\) ની તમામ શક્ય કિંમતોનો ગુણાકાર છે અને \(B\), એ \(b\) ની તમામ શક્ય કિંમતોનો ગુણાકાર છે. તો \(A+B\) નું મૂલ્ય ........... છે.JEE Mains 2022 Hard
- સમીકરણ \(\mathrm{x}|\mathrm{x}-2|+3|\mathrm{x}-3|+1=0\) ના વાસ્તવિક બીજની સંખ્યા છે :JEE Mains 2025 Medium
- 3-અંકની એવી સંખ્યાઓની સંખ્યા, કે જે 2 અને 3 વડે વિભાજ્ય હોય, પરંતુ 4 અને 9 વડે વિભાજ્ય ન હોય, તે __________ છે.JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- જો \(\left(\frac{x^{5 / 2}}{2}-\frac{4}{x^i}\right)^9\) ના દ્રીપદી વિસ્તરણમાં અચળ પદ \(- 84\) હોય અને \(x^{-3 l}\) નો સહગગુુાક \(2^\alpha \cdot \beta\) હોય, જ્યાં \(\beta < 0\) એક અયુગ્મ સંખ્યા છે,તો \(|\alpha l-\beta|=.............\).JEE Mains 2023 Hard
- જો \(A\) એ \(3\times3\) શ્રેણિક છે કે જેથી \(\left| {5.adjA} \right| = 5\), તો \(\left| A \right|\) ની કિમંત મેળવો.JEE Mains 2015 Hard
- જો \(A = \,\left[ {\begin{array}{*{20}{c}}
1&0&0\\
1&1&0\\
1&1&1
\end{array}} \right]\) અને \(B = A^{20}\) તો શ્રેણિક \(B\) ના પહેલા સ્તંભના ઘટકોનો સરવાળો મેળવો?JEE Mains 2018 Hard - આપેલ શ્રેણીનો સરવાળો \((2)^2 + 2(4)^2 + 3(6)^2 + ...\) \(10\) પદ સુધી ...... થાયJEE Mains 2013 Medium
- ધારો કે \({I_n} = \smallint {\tan ^n}xdx,\left( {n > 1} \right).\) જો \({I_4} + {I_6} = a{\tan ^5}x + b{x^5} + C\), જયાં \(C\) સંકલનનો અચળાંક છે. તો ક્રમયુકત જોડ \(\left( {a,b} \right)\) બરાબર . . . છે.JEE Mains 2017 Medium
- જો બિંદુઓ \(P\) અને \(Q\) ના સ્થાનસદીશો અનુક્રમે \(3 \hat{ i }-\hat{ j }+2 \hat{ k }\) અને \(\hat{ i }+2 \hat{ j }-4 \hat{ k }\) છે. બિંદુઓ \(R\) અને \(S\) બે બિંદુઓ છે કે જેથી રેખાઓ \(PR\) અને \(QS\) ની દિક્કોસાઇન અનુક્રમે \((4,-1,2)\) અને \((-2,1,-2)\) થાય છે. જો રેખાઓ \(PR\) અને \(QS\) નું છેદબિંદુ \(T\) હોય અને સદીશ \(\overline{ TA }\) એ સદીશો \(\overline{ PR }\) અને \(\overline{ QS }\) લંબ હોય અને સદીશ \(\overline{ TA }\) નું મૂલ્ય \(\sqrt{5}\) એકમ હોય તો બિંદુ \(A\) ના સ્થાનસદીશનો માનાંક મેળવો.JEE Mains 2021 Hard