JEE Mains · Maths · STD 11 - 14. probability
ધારો કે અન્ય \(JEE\) ની પરીક્ષા ન આપે તેની સંભાવના \(p=\frac{2}{7}\) છે, જ્યારે અજય અને વિજ્ય બંને પરિક્ષા આપે તેની સંભાવના \(\mathrm{q}=\frac{1}{5}\) છે. તો અજય પરિક્ષા આપે અને વિજ્ય પરિક્ષા ન આપે તેની સંભાવના ........... છે.
- A \(\frac{9}{35}\)
- B \(\frac{18}{35}\)
- C \(\frac{24}{35}\)
- D \(\frac{3}{35}\)
Answer & Solution
Correct Answer
(B) \(\frac{18}{35}\)
Step-by-step Solution
Detailed explanation
\( \mathrm{P}(\overline{\mathrm{A}})=\frac{2}{7}=\mathrm{p} \) \( \mathrm{P}(\mathrm{A} \cap \mathrm{V})=\frac{1}{5}=\mathrm{q} \) \( \mathrm{P}(\mathrm{A})=\frac{5}{7} \) \( \text { Ans. } \mathrm{P}(\mathrm{A} \cap \overline{\mathrm{V}})=\frac{18}{35}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- વર્તુળ \(x^2 + y^2 - 6x = 0\) અને પરવલય \(y^2 = 4x\) ના સામાન્ય સ્પર્શકનું સમીકરણ ...............JEE Mains 2019 Hard
- અહી \(\vec{a}\) અને \(\vec{b}\) બે સદીશ આપેલ છે કે જેથી \(|\vec{a}+\vec{b}|^{2}=|\vec{a}|^{2}+2|\vec{b}|^{2}, \vec{a} \cdot \vec{b}=3 \) અને \(|\vec{a} \times \vec{b}|^{2}=75\) હોય તો \(|\vec{a}|^{2}\) ની કિમંત \(.......\) થાય.JEE Mains 2022 Hard
- રેખાઓ \(\frac{x}{1} = \frac{y}{{ - 1}} = \frac{z}{1}\) અને \(\frac{{x - 1}}{0} = \frac{{y + 1}}{{ - 2}} = \frac{z}{1}\) વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર ધરાવતી રેખાનું સમીકરણ મેળવો.JEE Mains 2014 Hard
- ધારોકે બે ભિન્ન ધન સંખ્યાઓના બે સમાંતર મધ્યકો \(A_1\) અને \(A_2\) છે તથા ત્રણ સમગુણોત્તર મધ્યકો \(G_1, G_0, G_0\) છે,તો \(G_1^4+G_0^4+G_0^4+G_1^2 G_0^2=.......\)JEE Mains 2023 Hard
- ધારો કે \(z\) એક સંકર સંખ્યા છે કે જેથી \(|z+2| = |z-2|\) અને \(\arg\left(\dfrac{z+3}{z-i}\right) = \dfrac{\pi}{4}\) છે. તો \(|z|^2\) બરાબર છે:JEE Mains 2026 Medium
- ધારોકે \(0 < z < y < x\) એ ત્રણ એવી વાસ્તવિક સંખ્યાઆ છે કે જેથી \(\frac{1}{x}, \frac{1}{y}, \frac{1}{z}\) સમાંતર શ્રેણીમાં છે અને \(x, \sqrt{2} y, z\) સમગુણોત્તર શ્રેણીમાં છે.જો \(x y+y z+z x=\frac{3}{\sqrt{2}} x y z\) હોય, તો \(3(x+y+z)^2=.............\)JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- એક પૂર્ણાંક \(\mathrm{n} \geq 2\) માટે, જો \((x+y)^{2 n-3}\) ના દ્વિપદી વિસ્તરણમાં બધા સહગુણકોનો સમાંતર મધ્યક 16 હોય, તો બિંદુ \(P\left(2 n-1, n^2-4 n\right)\) નું રેખા \(x+y=8\) થી અંતર __________ છે.JEE Mains 2025 Medium
- \(z\) ની મહતમ કિમંત આપેલ સમીકરણો \(z=6 x y+y^{2}\) કે જ્યાં \(3 x+4 y \leq 100\) અને \(4 x+3 y \leq 75\) ;\(x \geq 0\) ; \(y \geq 0\) આપેલ છે .JEE Mains 2021 Hard
- વક્ર \(x = 4t^2 + 3,\,\,y = 8t^3 - 1,\,\,t \in R,\) નો \(t\) પ્ર્ચલ ધરાવતો બિંદુ \(P\) આગળ નો સ્પર્શકએ વક્ર ને ફરીથી \(Q\) બિંદુમાં છેદે છે \(Q\) ના યામ મેળવો.JEE Mains 2016 Hard
- ધારો કે \(x \in R\) માટે \(f(x)=\frac{x+|x|}{2}\) અને \(g(x)=\left\{\begin{array}{cc}x, & x<0 \\ x^2, & x \geq 0\end{array}\right.\) છે. વક્ર \(y=(f \circ g )(x)\) અને રેખાઓ \(y=0,2 y-x=15\) વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ \(...........\) છે.JEE Mains 2023 Hard
- ધારો કે \(\mathrm{A}=\)\(\left\{\theta \in[0,2 \pi]: 1+10 \operatorname{Re}\left(\frac{2 \cos \theta+i \sin \theta}{\cos \theta-3 i \sin \theta}\right)=0\right\} .\)
તો \(\sum_{\theta \in A} \theta^2\) = __________JEE Mains 2025 Medium - ધારો કે વર્તુળાકાર સ્ટેડિયમની હદ પર \(20\) સ્તંભ છે કે જેની દરેકની ઊંચાઇ સમાન છે. જો દરેક સ્તંભની ટોચને પાસપાસેના સ્તંભ સિવાયના સ્તંભની ટોચ સાથે બીમ વડે જોડવામાં આવે છે તો આવા બીમની સંખ્યા મેળવો.JEE Mains 2019 Hard