JEE Mains · Maths · STD 12 - 3 and 4 . metrices and determinant
ધારો કે \(A_1, A_2, A_3\) એ, સમાન સામાન્ય તફાવત \(d\) વાળી ત્રણ સમાંતર શ્રેણીઓ છે, જેના પ્રથમ પદો અનુક્રમે \(A , A +1, A +2\) છે. ધારો કે \(A _1, A _2, A _3\) ના \(7\)મા, \(9\)મા, \(17\)મા પદો અનુક્રમે \(a, b, c\) છે, જ્યાં \(\left|\begin{array}{ccc}a & 7 & 1 \\ 2 b & 17 & 1 \\ c & 17 & 1\end{array}\right|+70=0.\) જો \(a=29\) હોય તો, જેનું પ્રથમ પદ \(c-a-b\) હોય અને સામાન્ય તફાવત \(\frac{d}{12}\) હોય તેવી સમાંતર શ્રેણીના પ્રથમ \(20\) પદોનો સરવાળો \(...........\) છે.
- A \(494\)
- B \(495\)
- C \(496\)
- D \(498\)
Answer & Solution
Correct Answer
(B) \(495\)
Step-by-step Solution
Detailed explanation
\(\left|\begin{array}{lll}A+6 d & 7 & 1 \\ 2(A+1+8 d) & 17 & 1 \\ A+2+16 d & 17 & 1\end{array}\right|+70=0\) \(\Rightarrow A=-7 \text { and } d =6\) \(\therefore c - a - b =20\) \(S _{20}=495\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- જો રેખા \(\frac{x-1}{3}=\frac{2-y}{m}=\frac{z+3}{1}\) થી સમાંતર માપતા બિંદુ \((1,-2,3)\) નું સમતલ \(x+2 y-3 z+10=0\) થી અંતર \(\sqrt{\frac{7}{2}}\) હોય, તો \(\mid m \mid =..... .\)JEE Mains 2021 Hard
- ધારોકે \(A=\{0,3,4,6,7,8,9,10\}\) અને \(R\) એ \(A\) પર વ્યાખ્યાયિત એવો સંબંધ છે કે જેથી \(R=\{(x, y) \in A \times A: x-y\) એ એકી ધન પૂણાંક છે અથવા \(x-y=2\}\). સંબંધ \(R\) સંમિત સંબંધ બને તે માટે તેમાં ઉમેરાતા ન્યૂનતમ ધટકોની સંખ્યા \(........\) છે.JEE Mains 2023 Hard
- જો રેખાઓ \(\frac{x-1}{2}=\frac{2-y}{-3}=\frac{z-3}{\alpha}\) અને \(\frac{x-4}{5}=\frac{y-1}{2}=\frac{z}{\beta}\) છેદતી હોય તો \(8 \alpha \beta\) માં મૂલ્યની ન્યૂનતમ કિમંત \(...............\) થાય.JEE Mains 2023 Hard
- જે \(z\) એવી સંકર સંખ્યા હોય તે જેથી \(|z| \geqslant 1\) થાય, તો \(\left|z+\frac{1}{2}(3+4 i)\right|\) ની ન્યૂનતમ કિંમત ............. છે.JEE Mains 2024 Medium
- જો વર્તુળો \(x^{2}+y^{2}+6 x+8 y+16=0\) અને \(x^{2}+y^{2}+2(3-\sqrt{3}) x+x+2(4-\sqrt{6}) y\) \(= k +6 \sqrt{3}+8 \sqrt{6}, k >0\) એ બિંદુ \(P(\alpha, \beta)\) આગળ અંદરની બાજુએ સ્પર્શે છે તો \((\alpha+\sqrt{3})^{2}+(\beta+\sqrt{6})^{2}\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- ધારો કે \(L_1, L_2\) એ બિંદુ \(P(0,1)\) માંથી પસાર થતી અને પરવલય \(9 x^2+12 x+18 y-14=0\) ને સ્પર્શતી રેખાઓ છે. ધારો કે \(Q\) અને \(R\) અ અનુક્રમે રેખાઓ \(L_1\) અને \(L_2\) પરના એવા બિંદુુ છે કે જેથી \(\triangle P Q R\) એ પાયા \(Q R\) વાળી સમદ્વિભુજ ત્રિકોણ બને છે. જો રેખાઓ \(Q R\) નાં ઢાળ \(m_1\) અને \(m_2\) હોય, નો \(16\left(m_1^2+m_2^2\right)\) = ............JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- \(\alpha\) અને \(\beta\) એ સમીકરણ \(x^{2}-3 x+p=0\) ના બીજો હોય તથા \(\gamma\) અને \(\delta\) એ સમીકરણ \(x^{2}-6 x+q=0\) ના બીજો છે. જો \(\alpha\) \(\beta, \gamma, \delta\) એ સમગુણોત્તર શ્રેણીમાં હોય તો \((2 q+p):(2 q-p)\) મેળવોJEE Mains 2020 Hard
- ફક્ત અંકો \(1, 2,3\) અને \(4\) નો ઉપયોગ કરતા બનાવેલ, જેના અંકોનો સરવાળો \(12\) થાય તેવા સાત અંકી ધન પૂર્ણાકોની સંખ્યા \(........\) છે.JEE Mains 2023 Hard
- જો \(\tan \left(\frac{\pi}{9}\right), x, \tan \left(\frac{7 \pi}{18}\right)\) એ સમાંતર શ્રેણીમાં છે અને \(\tan \left(\frac{\pi}{9}\right), y, \tan \left(\frac{5 \pi}{18}\right)\) એ પણ સમાંતર શ્રેણીમાં હોય તો \(|x-2 y|\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- જો કોમ્પુટર પ્રોગ્રામએ માત્ર \(0\) અને \(1\) અંક નોજ ઉપયોગ કરીને એક સ્ટ્રીગ બનાવે છે . જો \(0\) અંકએ યુગ્મ સ્થાને આવે તેની સંભાવના \(\frac{1}{2}\) અને \(0\) એ અયુગ્મ સ્થાને આવે તેની સંભાવના\(\frac{1}{3}\) હોય તો \('10'\) એ \('01'\) પહેલા આવે તેની સંભાવના કેટલી થાય.JEE Mains 2021 Hard
- ધારો કે રેખાઓ \(L: \frac{x-5}{-2}=\frac{y-\lambda}{0}=\frac{z+\lambda}{1}, \lambda \geq 0\) અને \(L_1: x+1=y-1=4-z\) વચ્ચેનું લધુતમ અંતર \(2 \sqrt{6}\) છે.જો \((\alpha, \beta, \gamma)\) એ \(L\) પર હોય, તો નીચેનાં પૈકી કયું શક્ય નથી ?JEE Mains 2023 Hard
- જો \(M\) અને \(m\) એ અનુક્રમે વિધેય \(f(x) = \,2{x^3} - 9{x^2} + 12x + 5\) ની અંતરાલ \([0, 3]\) પર સ્થાનીય મહતમ અને સ્થાનીય ન્યૂનતમ કિમંત હોય તો \(M-m\) મેળવો.JEE Mains 2018 Hard