ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Maths · STD 11 - 6. permutation and combination

ઢાળ 2 વાળી રેખા \(L_1\) અને ઢાળ \(\frac{1}{2}\) વાળી રેખા \(L_2\) ઉગમબિંદુ O માં છેદે છે. પ્રથમ ચરણમાં, \(\mathrm{P}_1, \mathrm{P}_2, \ldots . \mathrm{P}_{12}\) એ રેખા \(L_1\) પરના 12 બિંદુઓ છે અને \(Q_1, Q_2, \ldots . . Q_9\) એ રેખા \(L_2\) પરના 9 બિંદુઓ છે. તો, 22 બિંદુઓ \(\mathrm{O}, \mathrm{P}_1, \mathrm{P}_2, \ldots \mathrm{P}_{12}\), \(\mathrm{Q}_1, \mathrm{Q}_2, \ldots . \mathrm{Q}_9\) પૈકી કોઈપણ ત્રણ બિંદુઓને શિરોબિંદુઓ તરીકે લઈને બનતા કુલ ત્રિકોણોની સંખ્યા કેટલી છે?

  1. A \(1080\)
  2. B \(1134\)
  3. C \(1026\)
  4. D \(1188\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(1134\)

Step-by-step Solution

Detailed explanation

કુલ ત્રિકોણોની સંખ્યા \(\begin{aligned} & ={ }^9 \mathrm{C}_1{ }^{12} \mathrm{C}_2+{ }^9 \mathrm{C}_2{ }^{12} \mathrm{C}_1+{ }^1 \mathrm{C}_1{ }^9 \mathrm{C}_1{ }^{12} \mathrm{C}_1 \\ & =594+432+108 \\ & =1134 \end{aligned}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app