enEnglishguગુજરાતી
JEE Mains · Maths · STD 12 - 1. relation and function
વિધેય \(f: R \rightarrow R\) એ \(f(x)=2 x-1\) દ્વારા અને \(g: R -\{1\} \rightarrow R\) એ\(g(x)=\frac{x-\frac{1}{2}}{x-1}\) દ્વારા વ્યાખ્યાયિત છે. તો સંયોજીત વિધેય \(f(g(x))\) એ
- A વ્યાપ્ત છે પણ એક-એક નથી.
- B એક-એક અને વ્યાસ બંને છે.
- C એક-એક છે પણ વ્યાપ્ત નથી
- D એક-એક પણ નથી અને વાયપ્ત પણ નથી.
Answer & Solution
Correct Answer
(C) એક-એક છે પણ વ્યાપ્ત નથી
Step-by-step Solution
Detailed explanation
\(f(g(x))=2 g(x)-1=2\left(\frac{2 x-1}{2(x-1)}\right)-1\) \(=\frac{x}{x-1}=1+\frac{1}{x-1}\) Range of \(f(g(x)= R -\{1\}\) Range of \(f(g(x))\) is not onto \(\&\) \(f(g(x))\) is one-one So \(f(g(x))\) is one-one but not onto.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- બિંદુઓ \((0,0),(1,0)\) માંથી પસાર થતા અને વર્તુળ \(x^2+y^2=9\) ને સ્પર્શતા એક વર્તુળનું કેન્દ્ર \((h, k)\) છે. તો કેન્દ્ર \((h, k)\) ના યામોની તમામ શક્ય કિંમતો માટે \(4\left(\mathrm{~h}^2+\mathrm{k}^2\right)=\) ..........JEE Mains 2024 Hard
- બિંદુ \(P(5, 6, 7)\) નું રેખા \(\dfrac{x-2}{2} = \dfrac{y-5}{3} = \dfrac{z-2}{4}\) થી અંતરનો વર્ગ બરાબર છે:JEE Mains 2026 Medium
- પરવલયો\({y^2} = 4x\) અને \({x^2} = - 32y\), બંનેને સ્પર્શતી રેખાનો ઢાળ મેળવો. .JEE Mains 2014 Medium
- ધારોકે \(I(x)=\int \sqrt{\frac{x+7}{x}} d x\) અને \(I(9)=12+7 \log _e 7\). જો \(I(1)=\alpha+7 \log _e(1+2 \sqrt{2})\) હોય,તો \(\alpha^4=.........\)JEE Mains 2023 Hard
- અહી \(A=\left[\begin{array}{l}1 \\ 1 \\ 1\end{array}\right]\) અને \(B=\left[\begin{array}{ccc}9^{2} & -10^{2} & 11^{2} \\ 12^{2} & 13^{2} & -14^{2} \\ -15^{2} & 16^{2} & 17^{2}\end{array}\right]\) હોય તો \(A ^{\prime} BA\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Medium
- જો વિધેય \(\mathrm{f}(\mathrm{x})\) એ \(5\) ઘાતવાળી બહુપદી છે કે જેથી \(\mathrm{x}=\pm 1\) એ તેના નિર્ણાયક સંખ્યાઓ બને અને \(\mathop {\lim }\limits_{x \to 0} \left(2+\frac{f(x)}{x^{3}}\right)=4\) હોય તો આપેલ પૈકી ક્યૂ વિધાન સત્ય છે ?JEE Mains 2020 Hard
More PYQs from JEE Mains
- જો સમતલ \(4x - 2y-4z + 1 = 0\) અને \(4x -2y-4z+ d = 0\) વચ્ચેનું અંતર \(7\) હોય તો \(d\) મેળવો.JEE Mains 2014 Medium
- જો \(m\) અને \(n\) એ વિધેય \(f(x)=\int_{0}^{x^{2}} \frac{t^{2}-5 t+4}{2+e^{t}} d t\) નાં અનુક્રમે સ્થાનિય મહત્તમ અને સ્થાનિય ન્યૂનતમ માટેનાં બિંદુઆની સંખ્યાઆ હોય, તો ક્રમયુક્ત જોડ \((m, n)=\)JEE Mains 2022 Hard
- જો ત્રિકોણની બાજુઓની લંબાઈ અનુક્રમે \(5, 5r, 5r^2\) હોય તો \(r\)ની કઈ કિંમત શક્ય નથી.JEE Mains 2019 Hard
- જો \(f (\alpha)=\int_{1}^{\alpha} \frac{\log _{10} t}{1+t} d t, \alpha>0\) હોય તો \(f \left( e ^{3}\right)+ f \left( e ^{-3}\right)\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- જો \(\sum_{ k =1}^{10} K ^{2}\left(10_{ C _{ K }}\right)^{2}=22000 L\) હોય તો \(L\) ની કિમંત \(.....\) થાય.JEE Mains 2022 Hard
- વિધાનો:
(S1) : જો A(5, – 1) અને B(-2, 3) એક એવા ત્રિકોણનાં બે શિરોબિંદુઓ હોય, જેનું લંબકેન્દ્ર (0,0) છે, તો તેનું ત્રીજું શિરોબિંદુ (-4, -7) છે.
અને
(S2) : જો ધન સંખ્યાઓ 2a, b, c એક સમાંતર શ્રેણીના ત્રણ ક્રમિક પદો હોય, તો રેખાઓ ax + by+c = 0 એ (2, -2) પર સંગામી છે.JEE Mains 2026 Medium