JEE Mains · Maths · STD 11 - 14. probability
ચાર વ્યક્તિઓ ટાર્ગેટને તાકી શકે તેની સંભાવના અનુક્રમે \(\frac{1}{2},\frac{1}{3},\frac{1}{4}\) અને \(\frac {1}{8}\) છે. જો બધા સ્વતંત્ર રીતે ટાર્ગેટને તકવાનો પ્રયત્ન કરે છે તો ટાર્ગેટ ને તાકી શકાય તેની સંભાવના મેળવો.
- A \(\frac{{25}}{{32}}\)
- B \(\frac{{25}}{{192}}\)
- C \(\frac{{7}}{{32}}\)
- D \(\frac{{1}}{{192}}\)
Answer & Solution
Correct Answer
(A) \(\frac{{25}}{{32}}\)
Step-by-step Solution
Detailed explanation
Let persons be \(\mathrm{A}, \mathrm{B}, \mathrm{C}, \mathrm{D}\) \(P(H i t)=1-P\) (none of them hits) \(=1-\mathrm{P}(\overline{\mathrm{A}} \cap \overline{\mathrm{B}} \cap \overline{\mathrm{C}} \cap \overline{\mathrm{D}})\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- 5 છોકરાઓ અને 4 છોકરીઓને એક હારમાં એવી રીતે ગોઠવી શકાય કે જેથી કાં તો બધા છોકરાઓ એકસાથે બેસે અથવા કોઈ પણ બે છોકરાઓ એકસાથે ન બેસે, તે રીતોની સંખ્યા __________ છે.JEE Mains 2025 Easy
- જો રેખાઓ \(\vec{r}=(-\hat{i}+3 \hat{k})+\lambda(\hat{i}-a \hat{j})\) અને \(\vec{r}=(-\hat{j}+2 \hat{k})+\mu(\hat{i}-\hat{j}+\hat{k})\) વરચેનું લધુત્તમ અંતર \(\sqrt{\frac{2}{3}}\) હોય, તો \(a\) ની પૂણંંક કીમત ....... છે.JEE Mains 2022 Medium
- જો \(A = \{ {x_1},\,{x_2},\,............,{x_7}\} \) અને \(B = \{ {y_1},\,{y_2},\,{y_3}\} \) બે ગણ છે કે જે અનુક્રમે સાત અને ત્રણ ઘટકો ધરાવે છે . તો ગણ \(A\) માં બરાબર ત્રણ ઘટકો હોય કે જેથી \(f(x)\, = y_2\) થાય તેવા \(f : A \to B\) પરના વ્યાપ્ત વિધેય ની સંખ્યા મેળવો.JEE Mains 2015 Hard
- જો સમીકરણ \(0 \le x < 2\pi \) તો સમીકરણ \(\cos x + \cos 2x + \cos 3x + \cos 4x = 0\) ને સંતોષતી \(x\) ની વાસ્તવિક કિંમતોની સંખ્યા . . . . . .છે.JEE Mains 2016 Hard
- \(\left(2^{1 / 3}+3^{1 / 4}\right)^{12}\) ના વિસ્તરણમાં સંમેય પદોનો સરવાળો મેળવો.JEE Mains 2021 Medium
- ધારો કે \(y = y\left( x \right)\) એ વિકલ સમીકરણ \(\left( {{x^2} + 1} \right)^2\,\frac{{dy}}{{dx}} + 2x\left( {{x^2} + 1} \right)\,y = 1\) નો ઉકેલ છે કે જેથી \(y\left( 0 \right) = 0\). છે . જો \(\sqrt a y\left( 1 \right) = \frac{\pi }{{32}}\) હોય તો \(‘a’\) ની કિમંત મેળવો .JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- જો \({e^y} + xy = e\) હોય તો \(x = 0\) આગળ ક્રમયુક્ત જોડ \(\left( {\frac{{dy}}{{dx}},\frac{{{d^2}y}}{{d{x^2}}}} \right)\) ની કિમંત મેળવો.JEE Mains 2019 Hard
- તળાવ ની સપાટીથી \(25\,m\) ઊંચાઈએ આવેલા બિંદુ \(P\) થી વાદળના ઉત્સેધકોનનું માપ \(30^o\) અને તળાવમાં મળતા તે જ વાદળના પ્રતિબિંબ ના અવસેધકોણનું માપ \(60^o,\) જણાય છે તો તળાવની સપાટીથી વાદળની ઊંચાઈ ( મીટર માં ) મેળવો.JEE Mains 2019 Hard
- \(\theta\) ની અંતરાલ \((0, \pi)\) માં શક્ય બધી કિમતોનો ગણ મેળવો કે જેથી બિંદુઓ \((1,2)\) અને \((\sin \theta,\) \(\cos \theta)\) એ રેખા \(x+y= 1\) ની એક બાજુએ જ આવેJEE Mains 2020 Hard
- ધારોકે \(\overrightarrow{ a }=-\hat{i}+\hat{j}+2 \hat{k}, \overrightarrow{b}=\hat{i}-\hat{j}-3 \hat{k}, \overrightarrow{ c }=\overrightarrow{ a } \times \overrightarrow{ b }\) અને \(\overrightarrow{ d }=\overrightarrow{ c } \times \overrightarrow{ a }\). તો \((\vec{a}-\vec{b}) \cdot \vec{d} =\) ___ છે.JEE Mains 2026 Medium
- ધારો કે બે વાસ્તવિક વિધેયો \(f, g: R \rightarrow R\) એ \(f(x)=\left\{\begin{array}{cl}-|x+3| & , \quad x<0 \\ e^{x} & , \quad x \geq 0\end{array}\right.\) અને \(g(x)=\left\{\begin{array}{ll}x^{2}+k_{1} x & , \quad x<0 \\ 4 x+k_{2} & , \quad x \geq 0\end{array}\right.\),પ્રમાણે વ્યખાયિત છે,જ્યાં \(k_{1}\) અને \(k_{2}\) વાસ્તવિક અંચળાક છે.જો \((gof)\) એ \(x=0\), આગળ વિકલનીય હોય,તો \((gof)\) \((-4)+\) \((gof)\) \((4)=\dots\dots\dots\)JEE Mains 2022 Hard
- ધારો કે, બિંદુ \(P(0, -5, 0)\) નું રેખા \(\dfrac{x-1}{2} = \dfrac{y}{1} = \dfrac{z+1}{-2}\) માં પ્રતિબિંબ બિંદુ \(R\) છે અને બિંદુ \(Q\left(0, \dfrac{-1}{2}, 0\right)\) નું રેખા \(\dfrac{x-1}{-1} = \dfrac{y+9}{4} = \dfrac{z+1}{1}\) માં પ્રતિબિંબ બિંદુ \(S\) છે. તો સમાંતરબાજુ ચતુષ્કોણ \(PQRS\) ના ક્ષેત્રફળનો વર્ગ __________ છે.JEE Mains 2026 Hard