JEE Mains · Maths · STD 11 - 4.1 complex nubers
અહી \(z_{1}, z_{2}\) એ સમીકરણ \(z^{2}+a z+\) \(12=0\) ના બીજ આપેલ છે અને \(z _{1}, z _{2}\) અને ઉગમબિંદુ એ સમબાજુ ત્રિકોણ બનાવે છે . તો \(| a |\) ની કિમંત મેળવો.
- A \(4\)
- B \(6\)
- C \(12\)
- D \(3\)
Answer & Solution
Correct Answer
(B) \(6\)
Step-by-step Solution
Detailed explanation
If \(0, z , z _{2}\) are vertices of equilateral triangles \(\Rightarrow 0^{2}+z_{1}^{2}+z_{2}^{2}=0\left(z_{1}+z_{2}\right)+z_{1} z_{2}\) \(\Rightarrow\left(z_{1}+z_{2}\right)^{2}=3 z_{1} z_{2}\) \(\Rightarrow a ^{2}=3 \times 12\) \(| a | =6\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- એક રેખા ઉગમબિંદુમાંથી પસાર થાય છે અને ધન યામ અક્ષો સાથે સમાન ખૂણા બનાવે છે. તે રેખાઓ \(\mathrm{L}_1: 2 \mathrm{x}+\mathrm{y}+6=0\) અને \(\mathrm{L}_2: 4 \mathrm{x}+2 \mathrm{y}-\mathrm{p}=0, \mathrm{p} \gt 0\), ને અનુક્રમે બિંદુઓ \(A\) અને \(B\) પર છેદે છે. જો \(A B=\frac{9}{\sqrt{2}}\) હોય અને બિંદુ A માંથી રેખા \(L_2\) પરના લંબનો લંબપાદ \(M\) હોય, તો \(\frac{A M}{B M}\) = __________JEE Mains 2025 Easy
- \(\lim _{n \rightarrow \infty} \tan \left\{\sum_{r=1}^{n} \tan ^{-1}\left(\frac{1}{1+r+r^{2}}\right)\right\}\) \(=..........\)JEE Mains 2021 Medium
- ધારો કે \(S = \{ x \in R:x \ge 0\) અને \(2\left| {\sqrt x - 3} \right| + \sqrt x \left( {\sqrt x - 6} \right) + 6 = 0\} \) તો \(S:\) . . .JEE Mains 2018 Hard
- જો સમીકરણોની સંહતિ
\(\begin{aligned} & (\lambda-1) x+(\lambda-4) y+\lambda z=5 \\ & \lambda x+(\lambda-1) y+(\lambda-4) z=7 \\ & (\lambda+1) x+(\lambda+2) y-(\lambda+2) z=9\end{aligned}\)
અનંત ઉકેલો ધરાવે છે, તો \(\lambda^2+\lambda\) = ___JEE Mains 2025 Easy - નીચેની ત્રણ સમાંતર શ્રેણીઓ \(3,7,11,15,...................,399\) \(2,5,8,11,............,359\) અને \(2,7,12,17,...........,197\), ના સામાન્ય પદોનો સરવાળો \(.....\) છે.JEE Mains 2023 Hard
- અહી દરેક પ્રાકૃતિક સંખ્યા \(n \geq 2\) માટે \(a_{1}=b_{1}=1, a_{n}=a_{n-1}+2\) અને \(b_{n}=a_{n}+b_{n-1}\) હોય તો \(\sum_{ n =1}^{15} a _{ n } \cdot b _{ n }\) ની કિમંત \(.........\) થાય.JEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
- પ્રાકૃતિક સંખ્યાના ક્રમિક અગિયાર સંખ્યામાંથી કોઈ પણ ત્રણ સંખ્યા પુનરાવર્તન સિવાય પસંદ કરવામાં આવે તો તે ત્રણ સંખ્યા ધન તફાવત સાથે સમાંતર શ્રેણીમાં પસંદ થાય તેની સંભાવના શોધોJEE Mains 2020 Hard
- ધારો કે \(A(-1,1)\) અને \(B(2,3)\) બે બિંદૂઓ છે અને \(P\) એ રેખા \(A B\) ની ઉપરની બાજુ નું એવુ ચલ બિંદુ છે કે જેથી \(\triangle P A B\) નું ક્ષેત્રફળ \(10\) થાય. જે \(\mathrm{P}\) નો બિંદુપંથ \(\mathrm{a} x+\mathrm{b} y=15\) હોય, તો \(5 \mathrm{a}+2 \mathrm{~b}=\) ...........JEE Mains 2024 Hard
- \(\{x, y\}\) થી \(\{x, y\}\) પરની સંબંધ \(R\) એ સંમિત અને પરંપરિત બંંને હોય તેની સંભાવના \(\dots\dots\dots\) થાય.JEE Mains 2022 Medium
- ધારો કે \(\lambda\) પૂર્ણાંક છે. જે રેખાઓ \(x -\lambda=2 y -1=-2 z\) અને \(x = y +2 \lambda= z -\lambda\) વચ્ચેનું લઘુત્તમ અંતર \(\frac{\sqrt{7}}{2 \sqrt{2}},\) હોય, તો \(|\lambda|\) નું મૂલ્ય ..... છે.JEE Mains 2021 Hard
- ધારોકે ગણ \(A\) અને \(B\) ના ધટકોની સંખ્યા અનુક્રમે પાંચ અને બે છે.તો આછામાં ઓછા \(3\) અને વધુમાં વધુ \(6\) ધટકો ધરાવતા \(A \times B\) ના ઉપગણોની સંખ્યા \(.........\) છે.JEE Mains 2023 Hard
- પરવલય \((y-2)^{2}=(x-1)\) અને તેની પરના બિંદુ કે જેનો \(y\) યામ \(3\) હોય તે આગળના સ્પર્શક અને \(\mathrm{x}\)-અક્ષ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.JEE Mains 2021 Hard