ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Maths · STD 12 - 3 and 4 . metrices and determinant

અહી  \(A\) અને \(B\) બે \(3 \times 3\) કક્ષા વાળા શૂન્યતર વાસ્તવિક શ્રેણિક છે કે જેથી  \(AB\) એ શૂન્ય શ્રેણિક થાય છે તો 

  1. A સમીકરણ સંહતિ  \(AX =0\) ને એકાકી ઉકેલ હોય .
  2. B સમીકરણ સંહતિ  \(AX =0\) ને અનંત ઉકેલ હોય .
  3. C \(B\) એ વ્યસ્ત સંપન્ન શ્રેણીક છે
  4. D \(\operatorname{adj}\) \((A)\) એ વ્યસ્ત સંપન્ન શ્રેણીક છે
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) સમીકરણ સંહતિ  \(AX =0\) ને અનંત ઉકેલ હોય .

Step-by-step Solution

Detailed explanation

\(AB =0 \Rightarrow| AB |=0\) If \(| A | \neq 0, B =0\) (not possible) If \(| B | \neq 0, A =0\) (not possible) Hence \(| A |=| B |=0\) \(AX =0\) has infinitely many solutions
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app