JEE Mains · Maths · STD 11 - 6. permutation and combination
\(ASSASSINATION\) શબ્દનો ઉપયોગ કરી ને અર્થ સહિત કે અર્થ રહિત કેટલા શબ્દ બનાવી શકાય કે જેમાં સ્વરો હંમેશા સાથે આવે ?
- A \(50200\)
- B \(50100\)
- C \(50400\)
- D \(50300\)
Answer & Solution
Correct Answer
(C) \(50400\)
Step-by-step Solution
Detailed explanation
Vowels : \(A,A,A,I,I,O\) Consonants : \(S,S,S,S,N,N,T\) \(\because\) Total number of ways in which vowels come together \(=\frac{\underline{8}}{\lfloor 4 \mid 2} \times \frac{\lfloor\underline{6}}{\lfloor\underline{3} \mid 2}=50400\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- જો વર્તુળના સમુદાય કે જે \(x-\)અક્ષને ઉગમબિંદુ આગળ સ્પર્શે છે તો તેનું વિકલ સમીકરણ \(\left( {{x^2} - {y^2}} \right)\frac{{dy}}{{dx}} = g\left( x \right)y\) હોય તો \(g(x)\) મેળવો.JEE Mains 2014 Hard
- જો \((2021)^{3762}\) ને \(17\) વડે ભાગતા મળતી શેષ . . . થાય .JEE Mains 2021 Hard
- સમતલો \(x + y + z = 1\) અને \(2x + 3y + 4z = 5\) ની છેદરેખામાંથી પસાર થતાં અને સમતલ \(x -y + z = 0\) ને લંબ હોય તેવા સમતલનું સદીશ સમીકરણ મેળવો.JEE Mains 2019 Hard
- સમીકરણ \(\cos ^2 2 x-2 \sin ^4 x-2 \cos ^2 x=\lambda\) ને વાસ્તવિક ઉકેલ \(x\) હોય તેવી \(\lambda\) ની તમામ કિંમતોનો ગણ \(...........\) છે.JEE Mains 2023 Hard
- ધારોકે P = [Pij] અને Q = [qij] એ કક્ષા 3 ના એવા બે ચોરસ શ્રેણિકો છે કે જેથી qij = 2(i+j-1) Pij અને det(Q) = 210. તો det(adj(adj P)) નું મૂલ્ય ___ છે.JEE Mains 2026 Medium
- જો \(\left[ {\begin{array}{*{20}{c}}
1&1\\
0&1
\end{array}} \right]\,\left[ {\begin{array}{*{20}{c}}
1&2\\
0&1
\end{array}} \right]\,\left[ {\begin{array}{*{20}{c}}
1&3\\
0&1
\end{array}} \right]\,........\left[ {\begin{array}{*{20}{c}}
1&{n - 1}\\
0&1
\end{array}} \right]\, = \,\left[ {\begin{array}{*{20}{c}}
1&{78}\\
0&1
\end{array}} \right]\) તો \(\left[ {\begin{array}{*{20}{c}}
1&n\\
0&1
\end{array}} \right]\) નો વ્યસ્ત શ્રેણિક મેળવો.JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- જો ત્રિકોણ \(ABC\) માં બિંદુ \(P\) એ પરિકેન્દ્ર છે . અને \(A, B, C\) અને \(P\) ના સ્થાનસદીશ અનુક્રમે \(\vec a,\vec b,\vec c\) અને \(\frac{{\vec a + \vec b + \vec c}}{4}\) હોય તો ત્રિકોણનું લંબકેન્દ્ર મેળવો.JEE Mains 2016 Hard
- ધારોકે નીચેના વિતરણ નું મધ્યક \(\mu\) અને પ્રમાણિત વિચલન \(\sigma\) છે.
જ્યાં \(\sum f_i=62\). જો \([x]\) એ મહત્તમ પૂર્ણાક \(\leq x\) દર્શાવે,તો \(\left[\mu^2+\sigma^2\right]=.......\)\(X_i\) \(0\) \(1\) \(2\) \(3\) \(4\) \(5\) \(f_i\) \(k+2\) \(2k\) \(K^{2}-1\) \(K^{2}-1\) \(K^{2}-1\) \(k-3\) JEE Mains 2023 Hard - ધારોકે \(S\) એ એવા તમામ \((\lambda, \mu)\) નો ગણ છે જેના માટે સદિશો \(\lambda \hat{i}-\hat{j}+\hat{k}, \hat{i}+2 \hat{j}+\mu \hat{k}\) અને \(3 \hat{i}-4 \hat{j}+5 \hat{k}\) જ્યાં \(\lambda-\mu=5\), સમતલીય છે. તો \(\sum_{(\lambda, \mu) \in S} 80\left(\lambda^2+\mu^2\right)=......\)JEE Mains 2023 Hard
- જો \(A(3,1,-1), B\left(\frac{5}{3}, \frac{7}{3}, \frac{1}{3}\right), C(2,2,1)\) અને \(D\left(\frac{10}{3}, \frac{2}{3}, \frac{-1}{3}\right)\) એ ચતુષ્કોણ \(A B C D\) ના શિરોબિંદુઓ હોય , તો તેનું ક્ષેત્રફળ (ચો . એકમમાં) ........... છે.JEE Mains 2024 Medium
- ઉપવલય \(\frac{x^{2}}{a^{2}}+\frac{y^{2}}{4}=1\), a \(>2\), ની અંતર્ગત, જેનું એક શિરોબિંદુ આ ઉપવલયની મુખ્ય અક્ષનું એક અંત્ય બિંદુ હોય અને જેની એક બાજુ \(y\)-અક્ષને સમાંતર હોય તેવા ત્રિકોણનું મહત્તમ ક્ષેત્રફળ \(6 \sqrt{3}\) છે. તો આ ઉપવલયની ઉત્કેન્દ્રતા ....... છે,JEE Mains 2022 Hard
- અહી \(\mathrm{A}=\left(\begin{array}{lll}1 & 0 & 0 \\ 0 & 1 & 1 \\ 1 & 0 & 0\end{array}\right) \) હોય તો \(\mathrm{A}^{2025}-\mathrm{A}^{2020}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Medium