JEE Mains · Chemistry · STD 12 - 10. Biomolecules
સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો
| સૂચિ \(I\) | સૂચિ \(II\) | ||
| \(A\) | \(\alpha\)-ગલુકોઝ અને \(\alpha\)-ગેલેકટોઝ | \(I\) | ક્રિયાશીલ સમધટકો |
| \(B\) | \(\alpha\)-ગલુકોઝ અને \(\beta\)-ગલુકોઝ | \(II\) | સમાનધર્મી |
| \(C\) | \(\alpha\)-ગલુકોઝ અને \(\alpha\)-ફૂકટોઝ | \(III\) | એનોમર્સ |
| \(D\) | \(\alpha\)-ગલુકોઝ અને \(\alpha\)-રીબોઝ | \(IV\) | એપીમર્સ |
- A \(A-III, B-IV, C-II, D-I\)
- B \(A-III, B-IV, C-I, D-II\)
- C \(A-IV, B-III, C-I, D-II\)
- D \(A-IV, B-III, C-II, D-I\)
Answer & Solution
Correct Answer
(C) \(A-IV, B-III, C-I, D-II\)
Step-by-step Solution
Detailed explanation
Based on biomolecules theory and structure of these named compounds - \((A)\) \(\alpha\)-Glucose and \(\alpha\)-Galactose (\(IV\)) Epimers. \((B)\) \(\alpha\)-Glucose and \(\beta\)-Glucose (\(III\)) Anomers \((C)\) \(\alpha\)-Glucose and \(\alpha\)-Fructose (\(I\)) Functional…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ડેકાકાર્બોનિલ ડાય મેંગેનીઝ (\(0\)) માં મેંગેનીઝ આસપાસ સવર્ગ ભૂમિતી શોધો.JEE Mains 2024 Hard
- \(HNO _3, H _2 SO _4, NF _3\) અને \(O _3\) પૈકી ઈલેક્ટ્રોનો (લુઈસ બિંદુ બંધારણનો ઉપયોગથી પ્રાપ્ત)ના અબંધકારક યુગ્મોની મહત્તમ સંખ્યા ધરાવતો અણુ (X) ઓળખો. અણુ (X) ના મધ્યસ્થ પરમાણુ વડે રચાતો (બનાવતો) સાચો બંધ ખૂણો શોધો.JEE Mains 2026 Hard
- IUPAC નામકરણમાં, ક્રિયાશીલ સમૂહની અગ્રતાનો સાચો ઘટતો ક્રમ છે:JEE Mains 2026 Medium
- \([Fe(CN)_6]^{3-}\) અને \([FeF_6]^{3-}\) ના ચુંબકીય ગુણધર્મ વિશે સાચુ વિધાન જણાવો.JEE Mains 2014 Hard
- એક પ્રવાહીને જ્યારે \(25^{\circ} \mathrm{C}\) તાપમાને ઉષ્મા-અવરોધક બંધ પાત્રમાં રાખવામાં આવ્યું હતું ત્યારે તેને બહારથી યાંત્રિક રીતે હલાવવામાં આવ્યું. નીચેના ઉષ્માગતિશીલ પ્રાચલો માટે કયો સાચો વિકલ્પ હશે?JEE Mains 2025 Medium
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન (I) : અષ્ટફલકીય સંકીર્ણોમાં, જ્યારે \(\Delta_{\mathrm{o}} \lt \mathrm{P}\) હોય ત્યારે ઉચ્ચ ભ્રમણીય સંકીર્ણો બને છે. જ્યારે \(\Delta_{\mathrm{o}} \gt \mathrm{P}\) હોય ત્યારે નિમ્ન ભ્રમણીય સંકીર્ણો બને છે.
વિધાન (II) : ચતુષ્ફલકીય સંકીર્ણોમાં \(\Delta_{\mathrm{t}} \lt \mathrm{P}\) હોવાને કારણે, નિમ્ન ભ્રમણીય સંકીર્ણો ભાગ્યે જ બને છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- સમીકરણ \(\sqrt {3 {x^2} + x + 5} = x - 3\) માટે \(x\) ના વાસ્તવિક ઉકેલોનો સંખ્યા ....... છે ?JEE Mains 2014 Hard
- પ્રકિયા \(CO\left( g \right) + \frac{1}{2}{O_2}\left( g \right) \rightleftharpoons C{O_2}\left( g \right)\) માટે \(\frac{{{K_p}}}{{{K_c}}}\) ગુણોત્તર જણાવો.JEE Mains 2013 Hard
- નીચેના ઘટકોને તેમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યાના વધતા ક્રમમાં ગોઠવો. \((A)\) \(\mathrm{Sc}\) \((B) \mathrm{Cr}\) \((C) \mathrm{V}\) \((D)\) \(\mathrm{Ti}\) \((E)\) \(\mathrm{Mn}\) નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2024 Medium
- જો વિધેય \(f(x)=\sin ^{-1}\left(\frac{5-x}{3+2 x}\right)+\frac{1}{log _e (10-x)}\) નો પ્રદેશ \((-\infty, \alpha]\)\(\cup[\beta, \gamma)-\{\delta\}\) હોય, તો \(6(\alpha+\beta+\gamma+\delta)\) = ___ છે.JEE Mains 2026 Hard
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ, એક થર્મૉડાયનેમિક તંત્રને રેખીય પ્રક્રિયા દ્વારા મૂલ સ્થિતિ \(A\) માંથી મધ્યવર્તી સ્થિતિ \(B\) માં લાવવામાં આવે છે. ત્યાર બાદ સમદાબ પ્રક્રિયા વડે તેનું કદ \(B\) થી \(C\) જેટલું ધટાડી મૂળ કદ જેટલું કરવામાં આવે છે. તો વાયુ દ્વારા \(A\) થી \(B\) અને \(B\) થી \(C\) સુધી લઇ જવા માટે કુલ કાર્ય_________થશે.
JEE Mains 2024 Hard - ટાઈટ્રિમેટ્રિક વિશ્લેષણના પ્રાથમિક પ્રમાણભૂત સંબંધિત ખોટા વિધાનો ઓળખો.
(A) તે શુદ્ધ સ્વરૂપમાં શુષ્ક અવસ્થામાં ઉપલબ્ધ હોવું જોઈએ.
(B) તે હવામાં રાસાયણિક ફેરફારમાંથી પસાર થવું ન જોઈએ.
(C) તે ભેજગ્રાહી હોવું જોઈએ અને અન્ય રસાયણ સાથે તત્કાળ અને સ્ટોઇકિયોમેટ્રિક રીતે પ્રતિક્રિયા આપવી જોઈએ.
(D) તે પાણીમાં સહેલાઈથી દ્રાવ્ય હોવું જોઈએ.
(E) \(KMnO _4 \& NaOH\) નો ઉપયોગ પ્રાથમિક પ્રમાણભૂત તરીકે કરી શકાય છે.
આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2024 Medium