JEE Mains · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry
તેના ' \(x\) ' mg \(\mathrm{CO}_2\) ના નમૂનામાંથી \(10^{21}\) અણુઓ દૂર કર્યા પછી \(2.8 \times 10^{-3} \mathrm{~mol}\) \(\mathrm{CO}_2\) બાકી રહે છે. શરૂઆતમાં લીધેલ \(\mathrm{CO}_2\) નું દળ કેટલું હશે?
આપેલ છે: \(\mathrm{N}_{\mathrm{A}}=6.02 \times 10^{23} \mathrm{~mol}^{-1}\)
- A 98 .3 mg
- B 48.2 mg
- C 196 .2 mg
- D 150 .4 mg
Answer & Solution
Correct Answer
(C) 196 .2 mg
Step-by-step Solution
Detailed explanation
દૂર કરાયેલ \(\mathrm{CO}_2\) ના મોલ \(=\frac{10^{21}}{6.02 \times 10^{23}} \mathrm{~mol}\) \(=1.66 \times 10^{-3} \mathrm{~mol}\) બાકી રહેલા \(\mathrm{CO}_2\) ના મોલ \(=2.8 \times 10^{-3} \mathrm{moles}\) શરૂઆતમાં લીધેલા \(\mathrm{CO}_2\) ના કુલ મોલ…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સલ્ફર પરમાણુઓ વચ્ચે બંધ ન ધરાવતો સલ્ફરનો ઓક્સોએસિડ જણાવો.JEE Mains 2019 Medium
- નીચેનામાંથી સૌથી ઓછી \(1^{\text {st }}\) આયનીકરણ એન્થાલ્પી ધરાવતા તત્વનો પરમાણુ ક્રમાંક છે :JEE Mains 2025 Medium
- આયનો/અણુઓને ધ્યાનમાં લો. \(O _{2}^{+}, O _{2}, O _{2}^{-}, O _{2}^{2-}\) ચઢતા બંધક્રમાંકનો સાચો વિકલ્પ શોધો.JEE Mains 2022 Easy
- નીચે બે વિધાનો આપેલા છે, એકને કથન \(A\) તરીક અને બીજાને કારણ \(R\) તરીકે લેબલ કરેલ છે. કથન \(A\) : હાઈડ્રોજન પરમાણુની \(2s\) કક્ષકની ઊર્જા લિથિયમની \(2s\) કક્ષકની ઊર્જા કરતા વધુ છે. કારણ \(R\) : એક જ પેટાકોશમાં આવેલી કક્ષકોની ઊર્જાઓ પરમાણુ ક્રમાંક વધવાની સાથે ઉપરોક્ત વિધાનોના સંદર્ભે નીચેના વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો.JEE Mains 2022 Medium
- આપેલ : \((i)\, {\Delta _f}{H^o}\) of \(N_2O\) is \(82\, kJ\, mol^{-1}\) છે, \((ii)\) \(N \equiv N,N = N,O = O\) અને \(N = O\) બંધઊર્જા અનુક્રમે \(946, 418, 498\) અને \(607\, kJ\, mol^{- 1}\) છે. તો \(N_2O\) ની સંસ્પંદન ઊર્જા ......\(kJ\)JEE Mains 2013 Hard
- એક ફલાસ્ક આઇસોહકઝેન ને \(3 -\)મિથાઇલ પેન્ટેનનું મિશ્રણ ધરાવે છે. એક પ્રવાહી \(63^{\circ} \mathrm{C}\) તાપમાને ઉત્કલન પામે છે, જ્યારે બીજુ \(60^{\circ} \mathrm{C}\) તાપમાને ઉત્કલન પામે છે. આ બે પ્રવાહીઓને અલગ કરવાનો સૌથી યોગ્ય માર્ગ ક્યો છે અને ક્યુ એક પ્રથમ નિસ્યંદન પામશે ?JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- એક બંધ નળી સાથે જોંડેલ દબાણ-મીટરમાં \(4.5 \times 10^4 \mathrm{~N} / \mathrm{m}^2\) નું અવલોકન મળે છે. વાલ્વ ચાલુ કરતાં, પાણી વહેવાનું ચાલુ થાય છે અને દબાણ-મીટરમાં અવલોકન ઘટીને \(2.0 \times 10^4 \mathrm{~N} / \mathrm{m}^2\) થાય છે. પાણીનો વેગ \(\sqrt{\mathrm{V}} \mathrm{m} / \mathrm{s}\) માલૂમ પડે છે. \(\mathrm{V}\) નું મૂલ્ય છે.JEE Mains 2024 Hard
- જ્યારે અંકોનું પુનરાવર્તન માન્ય ન હોય, ત્યારે જે \(3\) વડે વિભાજ્ય ન હોય તેવી, અંકો \(2,3,4,5\) અને \(7\) નાં ઉપયોગથી બનતી \(3-\)અંકી સંખ્યાઓ ની સંખ્યા ......... છે.JEE Mains 2024 Medium
- આપેલ પરિપથ મુજબ, \(I _{ L }\) પ્રવાહનું મૂલ્ય ..... \(mA\) થશે. ( \(R _{ L }=1 k \Omega\) લો.)
JEE Mains 2022 Easy - નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: બંધ વિયોજન એન્થાલ્પીના સંદર્ભમાં સાચો ક્રમ \(Cl_{2} > Br_{2} > F_{2} > I_{2}\) છે.
વિધાન II: ધાતુ હેલાઇડ્સ સંયોજનોમાં સહસંયોજક લક્ષણ નો સાચો ક્રમ \([SnCl_{4} > SnCl_{2}]\), \([PbCl_{4} > PbCl_{2}]\) અને \([UF_{4} > UF_{6}]\) છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Hard - ધારો કે \(PQ\) એ પરવલય \(y^2=12 x\) ની જીવા છે અને \(PQ\) નું મધ્યબિંદુુ \((4,1)\) પર છે. તો, નીચેના પૈકી કયું બિંદુ \(P\) અને \(Q\) બિંદુુઓ માંથી પસાર થતી રેખા પર આવેલ છે?JEE Mains 2024 Medium
- ધારો કે \(P\) એ વર્તુળ \(x^2 + y^2 - 6x - 8y + 21 = 0\) પર ગતિ કરતું બિંદુ છે. તો, પરવલય \(x^2 + 6x + y + 13 = 0\) ના શિરોબિંદુથી \(P\) નું મહત્તમ અંતર કેટલું થશે?JEE Mains 2026 Medium