JEE Mains · Chemistry · STD 11 - 2. structure of atom
સ્નાયુની દુખાવાની ઉષ્મા સારવાર આશરે \(900\,nm\) તરંગલંબાઈના વિકિરણનો સમાવેશ કરે છે. આ હેતુ માટે \(H -\) પરમાણુની કઈ વર્ણપટ રેખા યોગ્ય છે \([{R_H} = 1 \times {10^5}\,c{m^{ - 1}},\,h\, = 6.6\, \times {10^{ - 34}}\,Js\,\,c = 3\, \times \,{10^8}\,m{s^{ - 1}}]\)
- A પાશ્વન, \(\infty \, \to \,3\)
- B પાશ્વન, \(5 \to 3\)
- C બામર, \(\infty \, \to \,2\)
- D લાયમેન, \(\infty \, \to \,1\)
Answer & Solution
Correct Answer
(A) પાશ્વન, \(\infty \, \to \,3\)
Step-by-step Solution
Detailed explanation
\([i]\,\,900\,nm = 9000\,\mathop A\limits^o \) It is in far infra red region hence paschen.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આર્હેનિયસના સમીકરણને અનુસરતિ કોઈ એક પ્રક્રિયાના આલેખો નીચે આપેલા છે \((0\,^oC < T < 300\,^oC)\) (\(k\) અને \(E_a\) અનુક્રમે પ્રક્રિયા વેગ અને સક્રીયકરણ ઉર્જા છે ) તો નીચેનામાથી શું થશે?
JEE Mains 2019 Medium - હેકઝ\(-4-\)ઈન\(-2-\)ઓલની \(PCC\) સાથે પ્રક્રિયા કરતા \('A'\) મળે છે. \('A\)' ની સોડિયમ હાઈપો આયોડાઈટ સાથે પ્રક્રિયા કરતા \('B'\) મળે છે કે જેની આગળ સોડાલાઈમ સાથે ગરમ કરતા \(C\) મળે છે.તો સંયોજન \(C\) એ \(\dots\dots\dots\)JEE Mains 2022 Medium
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : ઉર્ધ્વપાતનનો ઉપયોગ નીચા ગલનબિંદુ ધરાવતા સંયોજનોના અલગીકરણ અને શુધ્ધિકરણ માટે થાય છે.
વિધાન II : બાહ્ય દબાણ ઘટતા પ્રવાહીનું ઉત્કલનબિંદુ વધે છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Medium - આપેલી પ્રક્રિયામાથી મુખ્ય નીપજ શું મળશે?
JEE Mains 2019 Hard - નીચેના દ્રાવણોને તેમના ઉત્કલનબિંદુના ચડતા ક્રમમાં ગોઠવો.
(i) \(10^{-4} \mathrm{M~} \mathrm{NaCl}\)
(ii) \(10^{-4} \mathrm{M~}\) યુરિયા
(iii) \(10^{-3} \mathrm{M~} \mathrm{NaCl}\)
(iv) \(10^{-2} \mathrm{M~} \mathrm{NaCl}\)JEE Mains 2025 Easy - ક્લોરોફોર્મ અને ઇથેનોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડવાળા એલિફેટિક પ્રાથમિક એમાઇનને ગરમ કરવા પર, રચાયેલ કાર્બનિક સંયોજન કયું હશે ?JEE Mains 2014 Medium
More PYQs from JEE Mains
- એક વર્નિયર કેલીપર્સમાં મુખ્ય કાપાના દરેક \(cm\) ને \(20\) સરખા ભાગમાં વહેંચવામાં આવ્યા છે. જો વર્નિયરના \(10\) કાપાઓ મુખ્ય સ્કેલ પરના \(9\) કાપા સાથે સંપાત થાય, તો વર્નિયર અચળાંકનું મૂલ્ય ........... \(\times 10^{-2} \,mm\) હશે.JEE Mains 2022 Medium
- જો \(\alpha ,\beta \in C\) એ સમીકરણ \({x^2} - x + 1 = 0\) ના ભિન્ન બીજ હોય તો \({\alpha ^{101}} + {\beta ^{107}}\) મેળવો.JEE Mains 2018 Medium
- નીચેનામાંથી કયો બેઇઝ \(DNA\) માં હાજર હોતો નથી ?JEE Mains 2014 Easy
- ધારો કે \(f:(1,\infty)\to\mathbb{R}\) એ \(f(x) = \dfrac{x-1}{x+1}\) તરીકે વ્યાખ્યાયિત વિધેય છે. ધારો કે \(f^{i+1}(x) = f(f^i(x))\), \(i=1, 2, \ldots, 25\), જ્યાં \(f^1(x)=f(x)\). જો \(g(x) + f^{26}(x) = 0\), \(x \in (1, \infty)\) હોય, તો વક્રો \(y=g(x)\), \(2y=2x-3\), \(y=0\) અને \(x=4\) દ્વારા સીમિત પ્રદેશનું ક્ષેત્રફળ છે:JEE Mains 2026 Hard
- \(320\,K,\) પર વાયુ \(A_2\) એ \(A(g)\) માં \(20\%\) આયનીકરણ પામે છે. તો \(320\,K\) પર અને \(1\,atm\) દબાણે \(J\,mo1^{-1}\) માં પ્રમાણિત મુકતઊર્જા ફેરફાર આશરે ...... થશે. \((R= 8.314\,\,JK^{-1}\,\,mol^{-1};\,\,ln\,2 = 0.693;\,\,ln\,3 = 1.098)\)JEE Mains 2018 Hard
- ગ્લિસરોલ દ્વારા સાબુ ઉદ્યોગોમાં કોના અલગ કરવામાં આવે છેJEE Mains 2020 Medium