JEE Mains · Chemistry · STD 12 - 6. Haloalkanes and Haloarenes
આપેલી પ્રક્રિયામાથી મુખ્ય નીપજ શું મળશે?

- A \(\begin{array}{*{20}{c}}
{C{H_3}C{H_2}C = C{H_2}}\\
{\,\,|}\\
{\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,C{O_2}C{H_2}C{H_3}}
\end{array}\) - B \(\begin{array}{*{20}{c}}
{\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,C{O_2}C{H_2}C{H_3}}\\
{\,|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,}\\
{C{H_3}C = CHC{H_3}}
\end{array}\)
Answer & Solution
Correct Answer
(B) \(\begin{array}{*{20}{c}}
{\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,C{O_2}C{H_2}C{H_3}}\\
{\,|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,}\\
{C{H_3}C = CHC{H_3}}
\end{array}\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આપેલ નીચેની \(( A\) થી D \()\) ચક્રીય રચનાઓમાંથી, ટોલેન્સ પ્રક્રિયક સાથે પ્રતિક્રિયા નહીં આપતી રચનાઓ છે :

JEE Mains 2026 Medium - એક કાર્બનિક સંયોજનમાં નાઈટ્રોજનના પરિમાપન માટે જેલ્ડાહલ પદ્ધતિનો ઉપયોગ થાય છે. \(0.55\,g\) સંયોજનમાંથી ઉત્પન્ન થતો એમોનિયા એ \(1\,M H _{2} SO _{4}\) ના \(12.5\,mL\) દ્રાવણ નું તટસ્થીકરણ કરે છે. સંયોજન માં નાઈટ્રોજનની ટકાવારી \(\dots\dots\) છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2022 Easy
- સાચું વિધાન ઓળખો.JEE Mains 2016 Hard
- નીચેની પ્રક્રિયા શ્રેણીમાં સંયોજન \(I\) શુ હશે ? \(\mathop I\limits_{({C_3}{H_6}C{l_2})} \xrightarrow{{KOH(aq)}}II\xrightarrow[{(ii){H_2}O/{H^ + }}]{{(i)C{H_3}MgBr}}III\xrightarrow{{Anhy.ZnC{l_2} + Conc.HCl}}\) તરત જ terbidity મળે છેJEE Mains 2017 Hard
- \({NaOH}\) દ્રાવણની ઘનતા \(1.2 \,{gcm}^{-3}\) છે. આ દ્રાવણની મોલારીટી \(....\,m\) છે. (નજીકના પૂર્ણાંકમાં) [ઉપયોગ: પરમાણ્વીય દળ:\(Na:23.0\,u {O}: 16.0 \,{u} \quad {H}: 1.0 \,{u}\), ઘનતા \({H}_{2} {O}: 1.0 \,{~g} \,{~cm}^{-3}\) ]JEE Mains 2021 Medium
- પ્રકિયા \(CO\left( g \right) + \frac{1}{2}{O_2}\left( g \right) \rightleftharpoons C{O_2}\left( g \right)\) માટે \(\frac{{{K_p}}}{{{K_c}}}\) ગુણોત્તર જણાવો.JEE Mains 2013 Hard
More PYQs from JEE Mains
- જો \(\int \frac{1}{ x } \sqrt{\frac{1- x }{1+ x }} dx = g ( x )+ c , g (1)=0\), હોય તો \(g \left(\frac{1}{2}\right)=\dots\dots\dots\)JEE Mains 2022 Hard
- સમાન આડછેદ નું ક્ષેત્રફળ, અને \(M _{1}\) અને \(M _{2}\) દળ ધરાવતા બે ધાત્વીય ચોસલાને એકબીજા સાથે (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) જોડવામાં આવેલા છે. જો \(M _{2}\) ની ઉષ્મીય વાહકતા \(K\) હોય તો \(M _{1}\) ઉષ્મીય વાહકતા ..........હશે. [Assume steady state heat conduction]
JEE Mains 2022 Medium - \(\mathrm{N}_2 \mathrm{O}_4\) નું \(\mathrm{NO}_2\) માં વિઘટન થવાની પ્રમાણભૂત એન્થાલ્પી અને પ્રમાણભૂત એન્ટ્રોપી અનુક્રમે \(55.0 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\) અને \(175.0 \mathrm{~J} / \mathrm{K} / \mathrm{mol}\) છે. \(25^{\circ} \mathrm{C}\) તાપમાને આ પ્રક્રિયા માટેનો પ્રમાણભૂત મુક્ત ઊર્જા ફેરફાર J \(\mathrm{mol}^{-1}\) માં ______ છે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2025 Medium
- પૃથ્વીની સપાટીથી \(h =\frac{ R }{2}( R =\) પૃથ્વીની ત્રિજ્યા) ઊંચાઈ પર ગુરુત્વપ્રવેગનું મૂલ્ય \(g _{1}\) છે. ગુરુત્વપ્રવેગનું મૂલ્ય ફરીથી પૃથ્વીની સપાટીથી \(d\) ઊંડાઈ પર \(g _{1}\) થાય છે. તો \(\left(\frac{ d }{ R }\right)\) નો ગુણોત્તર કેટલો થશે?JEE Mains 2020 Hard
- આપેલી આકૃતિનો વિચાર કરો અને સાચો વિકલ્પ પસંદ કરો :
JEE Mains 2025 Medium - આંખને \(7.8\, mm\) વક્રતા ત્રિજ્યાના પડદા (cornea) થી એક વક્રીભૂત સપાટી તરીકે લઈ શકાય કે જે \(1\) અને \(1.34\) વક્રીભવનાંક ધરાવતા બે માધ્યમોને જુદા પાડે છે. એક સમાંતર પ્રકાશપૂંજ આ વક્રીભૂત સપાટીથી જે અંતર પર કેન્દ્રિત થાય તે અંતર કેટલા .....\(cm\) હશે?JEE Mains 2019 Medium