JEE Mains · Physics · STD 12 - 2. Electric potential and capacitance
\(C\) અને \(3C\) સંધારકતા ધરાવતા બે સમાંતર પ્લેટ સંધારકોને સમાંતરમાં જોડવામાં આવ્યા છે અને \(18\,V\)ના સ્થિતિમાનના તફાવતથી તેમને વિદ્યુતભારીત કરવામાં આવે છે. હવે બેટરીને દૂર કરવામાં આવે છે અને \(C\) સંધારકતા ધરાવતા સંધારકની પ્લેટો વચ્ચેની સંપૂર્ણ જગ્યામાં \(9\) જેટલો ડાયઈલેકટ્રીક વચ્ચેનો અંતિમ સ્થિતિમાનનો તફાવત \(\dots\dots\,V\)છે.
- A \(5\)
- B \(4\)
- C \(6\)
- D \(1\)
Answer & Solution
Correct Answer
(C) \(6\)
Step-by-step Solution
Detailed explanation
Initial charge on \(C =18\,CV\) initial charge on \(3 C =54\,CV\) Let final common potential difference \(= V ^{\prime}\) \(9\,CV ^{\prime}+3\,CV ^{\prime}=18\,CV +54\,CV\) \(12\,CV ^{\prime}=72\,CV \Rightarrow V ^{\prime}=6 V\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- યંગના બે-સ્લિટના પ્રયોગમાં બે સ્લિટ પૈકી એક સ્લિટની પહોળાઈ d છે જ્યારે બીજી સ્લિટની પહોળાઈ \(x \mathrm{~d}\) છે. જો પડદા પર મળતી વ્યતિકરણ ભાતમાં મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર \(9: 4\) હોય, તો \(x\) નું મૂલ્ય કેટલું હશે?
(ધારો કે ક્ષેત્રની પ્રબળતા સ્લિટની પહોળાઈ અનુસાર બદલાય છે.)JEE Mains 2025 Hard - \(4.0 \mu \mathrm{C}\) નો વિદ્યુતભાર \(4.0 \times 10^6 \mathrm{~ms}^{-1}\) ના વેગથી ધન \(y\)-અક્ષની દિશામાં \((2 \hat{k}) \mathrm{T}\) જેટલી પ્રબળતા ધરાવતા ચુંબકીય ક્ષેત્ર \(\vec{B}\) ની અસર હેઠળ ગતિ કરે છે. વિદ્યુતભાર ઉપર લાગતું બળ \(x \hat{i} N\) છે. \(x\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Hard
- જ્યારે મલ્ટીમીટર (અવરોધ માપવાના મોડમાં કાર્ય કરે) પ્રોબને એક ઘટક સાથે જોડેલ હોય, તેને માત્ર ઊલટું કરતાં નીચેનામાંથી કયું અવલોકન કરવામાં આવશે નહિ?JEE Mains 2020 Medium
- \(R\) ત્રિજ્યાની, પ્રવાહ ધારિત વર્તુળાકાર લૂપના કેન્દ્ર પરનું ચુંબકીય ક્ષેત્ર 16 \(\mu T\) છે. તેની અક્ષ પર કેન્દ્ર થી \(x=\sqrt{3} R\) અંતરે ચુંબકીય ક્ષેત્ર __________ \(\mu T\) છે.JEE Mains 2026 Medium
- હાઈડ્રોજન પરમાણુ ઉત્તેજીત અવસ્થામાંથી \(\lambda\) તરંગલંબાઈ ધરાવતા ફોટોનનું ઉત્સર્જન કરીને ધરા સ્થિતિમાં આવે છે. ઉત્તેજીત અવસ્થા માટે મુખ્ય કવોન્ટમ નંબર '\(n\)' નું મૂલ્ય \(.........\) થશે. (\(R :\) રીડબર્ગ અચળાંક)JEE Mains 2022 Hard
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રણ વિદ્યુતભાર મૂકેલા છે જો \(D > > d\) હોય તો તંત્રનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થશે?
JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- ધારો કે \(f(x)=\left|(x-1)\left(x^{2}-2 x-3\right)\right|+x-3, x \in R\). જો \(m\) અને \(M\) અનુક્રમે અંતરાલ \((0,4)\) માં \(f\) નાં સ્થાનિય ન્યૂનતમ તથા સ્થાનિય મહત્તમ બિંદુખોની સંખ્યા હોય, તો \(m + M\) = .............JEE Mains 2022 Hard
- જો \(12\) સમાન દડાઓ ત્રણ સમાન પેટીઓમાં મૂકેલા છે.તો કોઇ એક પેટી \(3\) દડા ધરાવે તેની સંભાવના . . . .. છે.JEE Mains 2015 Medium
- ઇલેક્ટ્રૉનના જેટલો જ વીજભાર ધરાવતો એક કણ \(0.5\, cm\) ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર \(0.5\,T\) ચુંબકીય ક્ષેત્રની અસર નીચે ગતિ કરે છે. જો \(100\, V/m\) નું વિદ્યુત ક્ષેત્ર તેને સુરેખ પથ પર ગતિ કરાવે, તો આ કણનું દ્રવ્યમાન કેટલું હશે? (ઇલેક્ટ્રૉનનો વિજભાર \(=1.6 \times 10^{-19}\,C\))JEE Mains 2019 Medium
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક \(5\, cm\) બાજુ ધરાવતા એક ચોરસ ગુચળા \(L\) ને અવરોધો સાથે જોડેલ છે.આખું તંત્ર જમણી બાજુ \(1\, cms^{-1}\) ની અચળ ઝડપથી ગતિ કરે છે.કોઈ એક સમયે \(L\) નો અમુક ભાગ તેના સમતલને લંબ \(1\, T\) જેટલા ચુંબકીય ક્ષેત્રમાં છે .જો \(L\) નો અવરોધ \(1.7\,\Omega \) હોય તો તે સમયે લૂપમાથી પસાર થતો પ્રવાહ કેટલા ......\(\mu A\) હશે?
JEE Mains 2019 Hard - ક્ષ-કિરણની તરંગલંબાઈ \(10 \, \mathring A\) છે. ક્ષ-કિરણ ફોટોન જેટલી ઉર્જા ધરાવતા એક કાલ્પનિક કણનું દળ \(\frac{ x }{3} h \,kg\) હોય તો \(x\) નું મૂલ્ય કેટલું હશે? \((h =\) પ્લાંકનો અચળાંક\()\)JEE Mains 2021 Medium
- પ્રદેશ \(\{(x, y):|x-y| \leq y \leq 4 \sqrt{x}\}\) નું ક્ષેત્રફળ ___ છે.JEE Mains 2025 Medium