ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 2. structure of atom

નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન (I) : \(2 \mathrm{p}_x \rightarrow 2 \mathrm{p}_y\) સંક્રમણ માટે એક વર્ણપટ રેખા જોવા મળશે.
વિધાન (II) : \(2 P_x\) અને \(2 p_y\) સમશક્તિક કક્ષકો છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

  1. A વિધાન I અને વિધાન II બંને સાચાં છે
  2. B વિધાન I ખોટું છે પરંતુ વિધાન II સાચું છે
  3. C વિધાન I અને વિધાન II બંને ખોટાં છે
  4. D વિધાન I સાચું છે પરંતુ વિધાન II ખોટું છે
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) વિધાન I ખોટું છે પરંતુ વિધાન II સાચું છે

Step-by-step Solution

Detailed explanation

\(2 p_{\mathrm{x}}\) અને \(2 \mathrm{p}_{\mathrm{y}}\) સમશક્તિક કક્ષકો છે આથી સમાન ઊર્જા ધરાવે છે અને તેથી \(2 p_x \rightarrow 2 p_y\) સંક્રમણ માટે કોઈ વર્ણપટ રેખા જોવા મળશે નહીં.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app