JEE Mains · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
\(2 Fe ^{3+}( aq )+2 I ^{-}( aq ) \rightarrow 2 Fe ^{2+}( aq )+ I _{2}( s )\) પ્રકિયા પ્રમાણભૂત મુક્ત ઊર્જા પરિવર્તનની તીવ્રતા , \(\Delta_{ r } G _{ m }^{\circ}=-\) ........... \(kJ\) \(\left[\begin{array}{l} E _{ Fe ^{2+} / Fe ( s )}^{ o }=-0.440 V ; E _{ Fe ^{3+} / Fe ( s )}^{\circ}=-0.036 V \\ E _{ I _{2} / 2 I ^{-}}^{ o }=0.539 V ; \quad F =96500\, C \end{array}\right]\)
- A \(49\)
- B \(36\)
- C \(55\)
- D \(46\)
Answer & Solution
Correct Answer
(D) \(46\)
Step-by-step Solution
Detailed explanation
\(E _{1}^{0}+2 E _{2}^{0}=3 E _{3}^{0}\) \(E _{1}^{0}=3 E _{3}^{0}-2 E _{2}^{0}\) \(=3(-0.036)-2(-0.44)\) \(=+0.772 V\) \(E _{\text {cell }}^{0}= E _{ Fe ^{3+} / Fe ^{2+}}^{0}+ E _{ I / I _{2}}^{0}=0.233\) \(\Delta_{ r } G ^{0}=-2 \times 96.5 \times 0.233=-45 kJ\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આયર્ન (III) આયોડાઇડ અને પરસલ્ફેટ આયનો વચ્ચેની પ્રક્રિયાને ઉદ્દીપિત કરે છે, જેમાં
A. \(Fe ^{3+}\) આયોડાઇડ આયનનું ઓક્સિડેશન કરે છે
B. \(Fe ^{3+}\) પરસલ્ફેટ આયનનું ઓક્સિડેશન કરે છે
C. \(Fe ^{2+}\) આયોડાઇડ આયનનું રિડક્શન કરે છે
D. \(Fe ^{2+}\) પરસલ્ફેટ આયનનું રિડક્શન કરે છે
આપેલ વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2024 Medium - સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ - \(I\) સૂચિ - \(II\) (A). \(ICI\) (I). \(\mathrm{T}\)-આકાર (B). \(\mathrm{ICI}_3\) (II). સમચોરસ પિરામીડલ (C). \(\mathrm{CIF}_5\) (III). પેન્ટાગોનલ દ્વિપિરામીડલ (D). \(\mathrm{IF}_7\) (IV). રેખીય JEE Mains 2024 Medium - જાણવામાં (ધ્યાનમાં) આવ્યું છે કે \(Pb ^{4+}\) કરતાં \(Pb ^{2+}\) વધારે સ્થિર છે પણ \(Sn ^{4+}\) કરતા \(Sn ^{2+}\) ઓછો સ્થિર છે. નીચે આપેલ પ્રક્રિયાઓને નિહાળો.
\(PbO _2+ Pb \rightarrow 2 PbO ; \Delta_{ r } G ^{\circ}(1)\)
\(SnO _2+ Sn \rightarrow 2 SnO ; \Delta_{ r } G ^{\circ}(2)\)
નીચેનામાંથી સાચો સમૂહ ઓળખો.JEE Mains 2026 Medium - સલ્ફોનિક એસિડમાં હાજર ક્રિયાશીલ સમૂહ _______ છે.JEE Mains 2024 Medium
- બેઝિક દ્રાવણમાં \(KCl\) ના વિદ્યુતવિભાજન દ્વારા પોટેશિયમ ક્લોરેટ તૈયાર કરવામાં આવે છે \(6 OH ^{-}+ Cl ^{-} \rightarrow ClO _{3}^{-}+3 H _{2} O +6 e ^{-}\) જો પ્રવાહના માત્ર \(60 \%\) નો ઉપયોગ પ્રક્રિયામાં કરવામાં આવે છે, તો \(2\, A\) ના પ્રવાહની મદદથી \(KCIO _{3}\)ના \(10\, g\)નું ઉત્પાદન કરવા માટે જરૂરી સમય (નજીકના કલાકના પૂર્ણાંકમાં ફેરવો) છે .......... (આપેલ છે: \(F =96,500\, C\, mol ^{-1}\) \(,\)\( KClO _{3}\)નું મોલર દળ \(=122\,gmol ^{-1})\)JEE Mains 2020 Medium
- \(320\,K,\) પર વાયુ \(A_2\) એ \(A(g)\) માં \(20\%\) આયનીકરણ પામે છે. તો \(320\,K\) પર અને \(1\,atm\) દબાણે \(J\,mo1^{-1}\) માં પ્રમાણિત મુકતઊર્જા ફેરફાર આશરે ...... થશે. \((R= 8.314\,\,JK^{-1}\,\,mol^{-1};\,\,ln\,2 = 0.693;\,\,ln\,3 = 1.098)\)JEE Mains 2018 Hard
More PYQs from JEE Mains
- એક અર્ધગોળાકાર સપાટીના વક્રતા કેન્દ્ર આગળ એક બિંદુવત પ્રકાશને ઉદગમને મૂકવામાં આવેલ છે.ઉદગમ \(24\,W\)નો પાવર (કાર્યત્વરા)નું ઉત્સર્જન કરે છે.અર્ધગોળાકારની વક્રતાત્રિજ્યા \(10\,cm\) અને તેની આંતરિક સપાટી સંપૂર્ણ પણે પરાવર્તક છે.પ્રકાશ પડવાને કારણે અર્ધગોળાકાર પર પ્રવર્તતુ બળ \(.........\times 10^{-8}\,N\) છે.JEE Mains 2023 Hard
- બિંદુ \(P(4,6,-2)\) નું બિંદુ \((-3,2,3)\) માંથી પસાર થતી તથા દિકગુણોત્તર \(3,3,-1\) વાળી રેખાને સમાંતર હોય તેવી રેખાથી અંતર \(...........\) છે.JEE Mains 2023 Medium
- જો \(y(x)\) એ વિકલ સમીકરણ \((x + 2)\frac{{dy}}{{dx}} = {x^2} + 4x - 9,\,x \ne - 2\) નો ઉકેલ છે અને \(y(0) = 0\) તો \(y(-4)\) મેળવો.JEE Mains 2015 Hard
- કોઈ ચોક્કસ રેડીયોએક્ટિવ નમૂનાનો કોઈ ક્ષણે વિભંજન દર \(4250\) વિખંડન પ્રતિ મીનીટ છે. \(10\) મીનીટ બાદ, દર \(2250\) વિખંડન પ્રતિ મીનીટ થાય છે. ક્ષય નિયતાંક \(.........\min^{-1}\) થશે. \(\left(\log _{10} 1.88=0.274\right.)\) લો.JEE Mains 2022 Medium
-

એક ગજીયા ચુંબકની કુલ લંબાઈ \(2 l=20\) એકમ છે અને ક્ષેત્ર બિંદુ \(P\) ચુંબકના કેન્દ્રથી \(\mathrm{d}=10\) એકમ અંતરે આવેલું છે. જો લંબાઈના માપનની સાપેક્ષ અનિશ્ચિતતા \(1 \%\) હોય, તો બિંદુ \(P\) આગળ ચુંબકીય ક્ષેત્રની અનિશ્ચિતતા કેટલી હશે?JEE Mains 2025 Hard - બેક્ટરીયાનો વૃધ્ધિ દર હયાત બેકટેરીયાની સંખ્યાનાં સમપ્રમાણમાં છે અને શરૂઆતમાં \(t=0\) સમયે બેકટેરીયાની સંખ્યા \(1000\) છે. \(2\) કલાકમાં બેક્ટેરીયાની સંખ્યા \(20\%\) વધે છે. જો \(\frac{ k }{\log _{ e }\left(\frac{6}{5}\right)}\) કલાકો પછી બેક્ટરીયાની સંખ્યા \(2000\) હોય, તો \(\left(\frac{k}{\log _{e} 2}\right)^{2}=..........\)JEE Mains 2021 Hard