enEnglishguગુજરાતી
GUJCET · Maths · Differential Equations
તૃતીય કક્ષાના વિકલ સમીકરણના વિશિષ્ટ ઉકેલમાં સ્વૈર અચળની સંખ્યા __________ હશે.
- A 2
- B 3
- C 1
- D 0
Answer & Solution
Correct Answer
(D) 0
Step-by-step Solution
Detailed explanation
0
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- જો \(\left|\begin{array}{ll}2017 & 2018 \\ 2019 & 2020\end{array}\right|+\left|\begin{array}{ll}2021 & 2022 \\ 2023 & 2024\end{array}\right|\) = \(2 k\), તો \(k^3\)= _________GUJCET 2024 Medium
- દ્વિપદી વિતરણ \(B\left(10, \frac{1}{2}\right)\) માટે,
જો \(P(X \leq 2)=m\left(\frac{1}{2}\right)^{1 \theta}\) હોય, તો m = __________ .GUJCET 2022 Easy - વિધેય \(f(x)=-|x+1|+3, x \in R\) નું મહત્તમ મૂલ્ય ________ છે.GUJCET 2026 Medium
- ધારો કે \(f: R \rightarrow R\) એ \(f(x)=x^3\) દ્વારા વ્યાખ્યાયિત છે. તો \(f\) એ ___________ છે.GUJCET 2025 Easy
- સદિશો \(\vec{a}=\hat{i}-\hat{j}+\hat{k}\) તથા \(\vec{b}=\hat{i}+\hat{j}-\hat{k}\) વચ્ચેનો ખૂણો \(\theta\) = _________.GUJCET 2024 Medium
- જેની પાસપાસેની બાજુઓ સદિશો \(\vec{a}=\hat{i}-\hat{j}+3 \hat{k}\) અને \(\vec{b}=2 \hat{i}-7 \hat{j}+\hat{k}\) હોય તેવા સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ _________ ચો. એકમ થશે.GUJCET 2021 Medium
More PYQs from GUJCET
- LCR શ્રેણી-પરિપથમાં અનુનાદ સ્થિતિએ પાવર-ફેક્ટરનું મૂલ્ય __________ થશે.GUJCET 2023 Hard
- જો \(x=a(1-\cos \theta), y=a(\theta+\sin \theta)\) હોય, તો\(\frac{d y}{d x}=\) _________ .GUJCET 2024 Medium
- નીચેનામાંથી કયું સંયોજન સેન્ડમેયર પ્રક્રિયા દ્વારા બનતું નથી?GUJCET 2015 Hard
- r ત્રિજ્યાવાળી એક સમાન રીંગ પર A અને B બે બિંદુઓ છે. રીંગનો અવરોધ R છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(\angle AOB =\theta\) છે. A અને B બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ _________ છે.
GUJCET 2015 Hard - કોલમ-1 અને કોલમ-IIની તદ્દન સાચી જોડ દર્શાવતો વિકલ્પ પસંદ કરો.
કોલમ-I કોલમ-II 1. કોષાંતરીય અંતરાય (A) મુખમાંની લાળ 2. દેહધાર્મિક અંતરાય (B) ઇન્ટરફેરોન 3. કોષરસીય અંતરાય (C) નૈસર્ગિક મારક કોષો 4. શારીરિક અંતરાય (D) શ્વસનમાર્ગનું શ્લેષ્મ આવરણ GUJCET 2021 Medium - આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ગજિયો ચુંબક સ્થિર ગૂંચળાની તરફ અચળ ઝડપ \(v\) થી ગતિ કરે છે. જમણી બાજુ રહેલા અવલોકનકર્તાને ગૂંચળામાં પ્રેરિત વિધુતપ્રવાહ કઈ દિશામાં દેખાશે ?
GUJCET 2023 Hard