enEnglishguગુજરાતી
GUJCET · Maths · Integrals
\(\int e^{\sqrt{x}} d x\) = _________\(+c ; x>0\)
- A \(2(\sqrt{x}-1) e^{\sqrt{x}}\)
- B \((1-\sqrt{x}) e^{\sqrt{x}}\)
- C \(2(1-\sqrt{x}) e^{\sqrt{x}}\)
- D \((\sqrt{x}-1) e^{\sqrt{x}}\)
Answer & Solution
Correct Answer
(A) \(2(\sqrt{x}-1) e^{\sqrt{x}}\)
Step-by-step Solution
Detailed explanation
Let \(u = \sqrt{x} \implies u^2 = x \implies 2u \, du = dx\) \(\int e^{\sqrt{x}} d x = \int e^u (2u \, du) = 2 \int u e^u \, du\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- વક્ર \(x y=4\), \(x=1\) અને \(x=3\) દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ _________ ચોરસ એકમ છે.GUJCET 2011 Hard
- જો \(2\left|\begin{array}{ll}\sin (A+B) & \cos (A+B) \\ \cos (A-B) & \sin (A-B)\end{array}\right|+\sqrt{3}=0\) તો \(\mathbf{A}=\) _________GUJCET 2021 Medium
- વિધેય f એ g માટે,
\(f:\left[0, \frac{\pi}{2}\right] \rightarrow \mathbf{R}, f(x)=\sin x\) અને
\(g:\left[0, \frac{\pi}{2}\right] \rightarrow \mathrm{R}, g(x)=\cos x\) હોય તો, _________GUJCET 2022 Medium - જો \(\mathrm{D}=\left|\begin{array}{ccc}1 & -\cos \theta & -1 \\ \cos \theta & 1 & -\cos \theta \\ 1 & \cos \theta & 1\end{array}\right|\) છે તથા D નું મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય અનુક્રમે \(p\) અને \(q\) હોચ, તો \(2 p+3 q\) ની કિંમત _________ થાય.GUJCET 2021 Hard
- \(\int_0^\pi\left(\sin ^2 \frac{x}{2}-\cos ^2 \frac{x}{2}\right) d x=\) ___________GUJCET 2026 Hard
- \(\cot ^{-1}\left(\frac{\sqrt{1+x^2}-1}{x}\right)=\) _________.GUJCET 2018 Hard
More PYQs from GUJCET
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ, વ્હીટસ્ટોન બ્રિજની સંતુલિત અવસ્થામાં \(n=\) ___________ છે.
GUJCET 2025 Medium - R ત્રિજ્યાની સમાન રીતે વિદ્યુતભારિત ગોળાકાર કવચ પર કુલ વિદ્યુતભાર Q છે તો કવચના કેન્દ્રથી \(r= R / 2\) અંતરે વિદ્યુત સ્થિતિમાન ___________.GUJCET 2026 Easy
- એક m દળ અને q વિધુતભાર ધરાવતાં સ્થિર કણ પર સમાન વિધુતક્ષેત્ર E લગાડતાં તે ગતિમાં આવે છે. આ કણ જ્યારે બળની દિશામાં X અંતર કાપે ત્યારે તેની ગતિઊર્જા _______ હશે.GUJCET 2014 Easy
- હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન પાંચમી કક્ષામાંથી ત્રીજી કક્ષામાં સંક્રાંતિ કરે છે. આ ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનમાં થતો ફેરફાર ___________ .GUJCET 2023 Hard
- \(200 cm^2\) પૃષ્ઠ ક્ષેત્રફળ ધરાવતાં 25 આંટાવાળા એક ગૂંચળાને \(0.02 \frac{W b}{m^2}\) તીવ્રતા વાળા ચુંબકીયક્ષેત્રને લંબ રાખેલ છે. ગૂંચળાનો અવરોધ \(1 \Omega\) જો તેને 1 s માં ચુંબકીયક્ષેત્રમાંથી બહાર કાઢવામાં આવે તો ગૂંચળામાં પ્રેરિત વિદ્યુતભાર __________ C.GUJCET 2019 Hard
- હર્ટ્ઝના પ્રયોગમાં ઇન્ડક્શન કોઇલ સાથે જોડેલા સળિયાઓ __________ તરીકે વર્તે છે.GUJCET 2011 Easy