enEnglishguગુજરાતી
GUJCET · Maths · Three Dimensional Geometry
રેખાઓ \(\vec{r}=3 \hat{i}+2 \hat{j}-4 \hat{k}+\lambda(\hat{i}+2 \hat{j}+2 \hat{k})\) અને \(\vec{r}=5 \hat{i}-2 \hat{j}+\mu(3 \hat{i}+2 \hat{j}+6 \hat{k})\) વચ્ચનો ખુણો __________ છે.
- A \(\cos^{-1}\left(-\frac{19}{21}\right)\)
- B \(\cos^{-1}\left(\frac{19}{21}\right)\)
- C \(\sin^{-1}\left(\frac{19}{21}\right)\)
- D \(\cos^{-1}\left(\frac{\sqrt{19}}{21}\right)\)
Answer & Solution
Correct Answer
(B) \(\cos^{-1}\left(\frac{19}{21}\right)\)
Step-by-step Solution
Detailed explanation
ધારો કે \(\vec{b}_1 = \hat{i} + 2\hat{j} + 2\hat{k}\) અને \(\vec{b}_2 = 3\hat{i} + 2\hat{j} + 6\hat{k}\). \(\cos\theta = \frac{|\vec{b}_1 \cdot \vec{b}_2|}{|\vec{b}_1||\vec{b}_2|}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- વક્ર \(y^2=x\), X-અક્ષ અને રેખાઓ \(x=1\) અને \(x=4\) વડે પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _________ ચો. એકમ છે.GUJCET 2021 Medium
- જો A અને B બે ઘટનાઓ છે જેમ કે \(P ( A ) \neq 0\) અને P( B |A)=1 હોય, તો __________ .GUJCET 2021 Easy
- \(\int \sqrt{\frac{\cos x-\cos ^3 x}{1-\cos ^3 x}} d x\) = ________ \(+c\).
\(\left(\right.\) જ્યi \(\left.x \in \mathbf{R}-\left\{\frac{k \pi}{2} / k \in \mathbf{Z}\right\}\right)\)GUJCET 2021 Medium - જો \(|\vec{x}|=|\vec{y}|=|\vec{x}+\vec{y}|=1\) તો \(|\vec{x}-\vec{y}|=\) _________ છે.GUJCET 2019 Medium
- વક્ર \(x^2=4 y\) અને રેખા \(y=3\) વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ છેGUJCET 2025 Hard
- વિકલ સમીકરણ \(\left(\tan ^{-1} y-x\right) d y=\left(1+y^2\right) d x\) નો સંકલ્યકારક અવયવ _________ છે .GUJCET 2020 Hard
More PYQs from GUJCET
- વિકલ સમીકરણ \(x \cdot \frac{d y}{d x}+2 y=x^2,(x \neq 0)\) નો સંકલન કારક ___________ છે.GUJCET 2025 Easy
- આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં A અને B બિંદુ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું હશે ? અહીં પ્રત્યેક કેપેસિટરનું કેપેસિટન્સ \(C=3 \mu F\) છે.
GUJCET 2021 Medium - \(CH _3 CH = CHC ( Cl )\left( CH _3\right)_2\) માં -Cl સ્થિતિને આધારે કયા પ્રકારનો હેલાઈડ છે ?GUJCET 2021 Medium
- જો એક રેડિયોએક્ટિવ તત્ત્વનો અર્ધઆયુષ્ય સમય 15 મિનિટ હોય, તો 50 ગ્રામ રેડિયોએક્ટિવ તત્ત્વમાંથી 1 કલાકના અંતે કેટલા ગ્રામનું ક્ષયન થયું હશે ?GUJCET 2017 Hard
- \(\cos ^{-1}\left\{\cot \left(\sum_{i=1}^3 \cot ^{-1} i\right)\right\}=\) _________.GUJCET 2023 Easy
- નીચેનામાંથી કયા જલીય દ્રાવણનું ઉત્કલન બિંદુ સૌથી ઊંચું છે ?GUJCET 2023 Easy