enEnglishguગુજરાતી
GUJCET · Maths · Inverse Trigonometric Functions
જો \(y=3 \sin ^{-1} x+\sin ^{-1}\left(3 x-4 x^3\right)\) તમામ \(x \in[-1 / 2,1 / 2]\) માટે હોય, તો
- A \(-\pi \leq y \leq \pi\)
- B \(-\pi / 3 \leq y \leq \pi / 3\)
- C \(-\pi / 2 \leq y \leq \pi / 2\)
- D \(-\pi / 6 \leq y \leq \pi / 6\)
Answer & Solution
Correct Answer
(A) \(-\pi \leq y \leq \pi\)
Step-by-step Solution
Detailed explanation
\(y = 3 \sin^{-1} x + \sin^{-1}(3x - 4x^3)\) \(x \in [-1/2, 1/2]\) માટે, \(\sin^{-1}(3x - 4x^3) = 3 \sin^{-1} x\).
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- ઘટનાઓ A અને B પરસ્પર નિવારક ઘટનાઓ છે. જો \(P ( A )=\frac{1}{2}, P ( A \cup B )=\frac{3}{5}\) તથા \(P \left( B ^{\prime}\right)=p\) હોય, તો P = _________ .GUJCET 2021 Hard
- જો રેખાઓ \(\frac{x-3}{-3}=\frac{y-2}{2k}=\frac{z-3}{2}\) અને \(\frac{x-1}{3 k}=\frac{y-1}{1}=\frac{6-z}{5}\) પરસ્પર લંબ હોય તો, \(k=\) _________ છે.GUJCET 2024 Hard
- વિકલ સમીકરણ \(y \frac{d y}{d x}+x=k\) એ _________ વક્ર છે .GUJCET 2020 Easy
- \(\sin ^{-1}\left(\sin \frac{23 \pi}{6}\right)=\) _________.GUJCET 2024 Hard
- વિધેય \(f(x)=x^3-18 x^2+96 x, x \in[0,9]\) નું નિરપેક્ષ ન્યૂનતમ મૂલ્ય ___________ છે.GUJCET 2025 Medium
- વિધેય \(f:[2, \infty) \rightarrow \mathrm{R}, f(x)=x^2-4 x+5\) દ્વારા વ્યાખ્યાયિત વિધેય હોય, તો \(f\) નો વિસ્તાર = _________.GUJCET 2020 Easy
More PYQs from GUJCET
- એક વિદ્યુતપ્રવાહ 8 A ના DC પ્રવાહ અને I = 6 sin ωt A ના AC પ્રવાહનો બનેલો છે, તો પરિણામી પ્રવાહનું rms મૂલ્ય __________.GUJCET 2014 Easy
- હર્શી અને ચેઈઝના પ્રયોગમાં વાઈરસમાંથી આનુવંશિક દ્રવ્ય બેક્ટેરિયામાં પ્રવેશ કરવાનો સાચો ક્રમ કયો ?GUJCET 2022 Easy
- જો 60 આંટા ધરાવતાં ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફલક્સના ફેરફારનો દર \(1 \frac{Wb}{\text { hour }}\) હોય, તો તેમાં પ્રેરિત થતું emf __________ V.GUJCET 2013 Easy
- 1.0 kg દ્રવ્યને સમતુલ્ય ઊર્જા ___________.GUJCET 2026 Hard
- ધાત્વીય (metallic) અથવા ઇલેક્ટ્રોનીય વાહકતા (electronic conductivity) ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન (statement) ખોટું (incorrect) છે?GUJCET 2014 Medium
- મોબિલિટીનું પારિમાણિક સૂત્ર _________ છે.GUJCET 2018 Easy