enEnglishguગુજરાતી
GUJCET · Maths · Inverse Trigonometric Functions
જો \(\cos \left(\cos ^{-1} \frac{\sqrt{3}}{2}+\sin ^{-1} x\right)=1\), તો \(x\) ની કિંમત = _________.
- A \(0\)
- B \(-\frac{1}{2}\)
- C \(-\frac{\sqrt{3}}{2}\)
- D \(\frac{\sqrt{3}}{2}\)
Answer & Solution
Correct Answer
(B) \(-\frac{1}{2}\)
Step-by-step Solution
Detailed explanation
\(\cos \left(\cos ^{-1} \frac{\sqrt{3}}{2}+\sin ^{-1} x\right)=1\) \(\cos ^{-1} \frac{\sqrt{3}}{2}+\sin ^{-1} x = \cos ^{-1}(1)\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- જો \(y=\sqrt{\sin ^{-1} x+y}\) હોય, તો \(\frac{d y}{d x}=\) _________ .
(જ્યાં, \(x \in(0,1)\)GUJCET 2023 Hard - ગણ \(\{1,2,3\}\) પરનો સંબંધ \(S=\{(1,2),(2,1),(2,3)\}\) તો, સંબંધ S એ _________.GUJCET 2017 Easy
- \(\int e^x\left(\frac{1-x}{1+x^2}\right)^2 \cdot d x=\underline{\hspace{1cm}} +\mathrm{C}\)GUJCET 2026 Easy
- વક્ર \(y = x|x|\), X-અક્ષ અને રેખાઓ \(x = -1\) તથા \(x = 1\) વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ __________ છે.GUJCET 2026 Easy
- જો \(|\vec{a}|=3\), તો \(|\vec{a} \times \hat{i}|^2+|\vec{a} \times \hat{j}|^2+|\vec{a} \times \hat{k}|^2\) નું મૂલ્ય _________ છે.GUJCET 2020 Hard
- બિંદુ \((1,-3,5)\) માંથી પસાર થતી અને \(\frac{x+3}{3}=\frac{y-4}{5}=\frac{z+8}{6}\) ને સમાંતર રેખાનું કાર્તેઝિય સમીકરણ _________ છે.GUJCET 2024 Easy
More PYQs from GUJCET
- નિરપેક્ષ ઘટનાઓ A અને B માટે, \(P ( A )= P , P ( B )=\frac{1}{2}\) અને \(P(A \cup B)=\frac{3}{5}\) હોય, તો P = ___________ .GUJCET 2023 Easy
- ટેટ્રા ક્લોરાઇડો નિકલેટ (II) સંકીર્ણ માટે d-કક્ષકોના વિભાજન દરમિયાન તેમની ઊર્જાનો સાચો ક્મ કયો છે ?GUJCET 2019 Easy
- નીચેનું રાસાયણિક બંધારણ ધરાવતો અણું કુદરતી રીતે કઈ વનસ્પતિમાંથી મળે છે?
GUJCET 2026 Hard - L = 2H C = 18 μF અને \(R =10 \Omega\) વાળા LCR પરિપથ માટે Q ફેક્ટરનું મૂલ્ય કેટલું હશે ?GUJCET 2021 Medium
- \(2 \mu F\) અને \(4 \mu F\) ના બે કેપેસિટરને શ્રેણીમાં જોડી તેમના મુક્ત છેડાઓ વચ્ચે 10 V વિધુતસ્થિતિમાનનો તફાવત લગાડવામાં આવે છે. કેપેસિટરોમાં સંગ્રહિત થયેલ ઊર્જાનો ગુણોત્તર __________ હશે.GUJCET 2009 Hard
- નીચેના પૈકી કયા સંયોજનનું પ્રકાશીય ક્લોરિનેશન કરતાં માત્ર એક જ મોનોક્લોરો વ્યુત્પન્ન મળે છે ?GUJCET 2017 Easy