enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Alcohols, Phenols, and Ethers
STP એ 560 મિલીલિટર ડાયહાઈડ્રોજન વાયુ ઉત્પન્ન કરવા માટે સોડિયમ સાથે કેટલા ગ્રામ ઇથેનોલની પ્રક્રિયા કરવી પડે ? (ઇથેનોલનું આણ્વિય દળ = 46 ગ્રામ / મોલ-1 )
- A 11.5
- B 1.15
- C 4.6
- D 2.3
Answer & Solution
Correct Answer
(D) 2.3
Step-by-step Solution
Detailed explanation
D
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એમાઇનના ગેબ્રિયલ સંશ્લેષણમાં નાઇટ્રોજનનો સ્ત્રોત __________ છે.GUJCET 2020 Hard
- લેન્થેનૉઇડ (Lanthanoid) તત્વોમાં ઓક્સિડેશન અવસ્થાની (oxidation state) સ્થાયીતા (stability) કયા પરિબળો (factors) પર આધાર રાખે છે?GUJCET 2008 Medium
- વાકર પ્રક્રમમાં ક્યા ઉદ્દીપકનો ઉપયોગ થાય છે?GUJCET 2026 Easy
- નીચેનામાંથી કયું સંકીર્ણ પ્રકાશની મહત્તમ તરંગલંબાઈ અવશોષિત કરશે ?GUJCET 2020 Medium
- રાસાયણિક પ્રક્રિયાનો વેગ નિરપેક્ષ તાપમાન 298 K માંથી 10 K વધારતાં પ્રક્રિયા વેગ બમણો થાય છે. તો સક્રિયકરણ ઊર્જા કેટલી થશે?GUJCET 2026 Easy
- ઝીગલર ઉદ્દીપકમાં Ti ની ઓક્સિડેશન અવસ્થા શું છે?GUJCET 2025 Easy
More PYQs from GUJCET
- નીચેની પ્રક્રિયામાં કયા પ્રક્રિયકનો ઉપયોગ થશે ?
\(CH _3 CH _2 CH _2 CH _3 \rightarrow CH _3 CH _2 CH _2 CH _2 Cl + CH _3- CH _2-\underset{ Cl }{ CH }- CH _3\)GUJCET 2007 Easy - ગણ \(\{1,2,3\}\) પરનો સંબંધ \(S=\{(1,2),(2,1),(2,3)\}\) તો, સંબંધ S એ _________.GUJCET 2017 Easy
- ગેઇગર-માર્ડનના પ્રકીર્ણનના પ્રયોગમાં વપરાતી પાતળી સુવર્ણ વરખની જાડાઈ ________m છે.GUJCET 2024 Medium
- તમને દરેકનો અવરોધ (resistance) \(1 \Omega\) હોય તેવા 10 અવરોધકો આપવામાં આવે છે. સૌપ્રથમ તેમને શક્ય ન્યૂનતમ અવરોધ (minimum resistance) મેળવવા માટે જોડવામાં આવે છે. પછી તેમને શક્ય મહત્તમ અવરોધ (maximum resistance) મેળવવા માટે જોડવામાં આવે છે. ન્યૂનતમ અને મહત્તમ અવરોધનો ગુણોત્તર (ratio) _______ છે.GUJCET 2013 Medium
- જૈવ-નિયંત્રકો તરીકે વર્તતા સૂક્ષ્મજીવો માટેનો સાચો વિકલ્પ કયો છે?GUJCET 2026 Medium
- સમાન રીતે વિધુતભારિત એવા અનંત સમતલ પર વિધુતભારની પૃષ્ઠઘનતા \(\sigma\) છે. એની નજીક સાદું લોલક અધોદિશામાં લટકાવેલું છે. લોલકના ધાતુના ગોળા પર \(q_0\) વિધુતભાર આપ્યા પછી શિરોલંબ દિશા સાથે લોલકની દોરી \(\theta\) ખૂણો બનાવે છે, તો _______.GUJCET 2020 Medium