enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Solutions
0.25 મોલ-અંશ ધરાવતાં દ્રાવણની મોલાલિટી કોઈ એક દ્રાવ્યના જલીય દ્રાવણની મોલલિટી __________છે .
- A 33.33 m
- B 16.67 m
- C 18.52 m
- D 9.26 m
Answer & Solution
Correct Answer
(C) 18.52 m
Step-by-step Solution
Detailed explanation
\(x_{\text{solvent}} = 1 - x_{\text{solute}} = 1 - 0.25 = 0.75\) \(m = \frac{x_{\text{solute}}}{x_{\text{solvent}} \times M_{\text{H}_2\text{O}}} \times 1000\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના પૈકી કયો બેઇઝ દ્વિચક્રીય છે ?GUJCET 2013 Medium
- નીચે દર્શાવેલાં સંયોજનોની SN1 પ્રક્રિયાઓ પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતાનો ઊતરતો ક્રમ નક્કી કરો.
(i) \(C _6 H _5 \cdot CH _2 Br\)
(ii) \(C _6 H _5 \cdot CH \cdot\left( C _6 H _5\right) Br\)
(iii) \(C _6 H _5 \cdot CH \cdot\left( CH _3\right) Br\)
(iv) \(C _6 H _5 C \cdot\left( CH _3\right)\left( C _6 H _5\right) Br\)GUJCET 2024 Hard - નીચેના પૈકી કયા સંયોજનના રિડક્શનથી પ્રાથમિક આલ્કોહોલ મળતો નથી ?GUJCET 2014 Medium
- વાકર પ્રક્રમમાં ક્યા ઉદ્દીપકનો ઉપયોગ થાય છે?GUJCET 2026 Easy
- નીચેનામાંથી કયું સંયોજન કેનિઝારો પ્રતિક્રિયા આપતું નથી?GUJCET 2023 Easy
- 350 K તાપમાને શુદ્ધ પ્રવાહી 'P' અને 'Q'ના બાષ્પદબાણ અનુક્રમે 450 અને 750 mm Hg છે. જો કુલ બાષ્પદબાણ 600 mm Hg હોય, તો પ્રવાહી 'P' અને 'Q' ના મોલ અંશ અનુક્રમે _______અને_________.GUJCET 2024 Easy
More PYQs from GUJCET
- બિનઔષધિય IUDS માટે સાચો વિકલ્પ પસંદ કરો.GUJCET 2021 Easy
- જો ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએમાં \(30 \%\) એડિનાઇન હોય, તો તે જ ડીએનએમાં સાયટોસિનનું ટકા શું છે?GUJCET 2024 Easy
- UTR નું પૂર્ણ નામ શું છે?GUJCET 2026 Easy
- હાઇડ્રોજન અણુમાં, ઇલેક્ટ્રોન \(5 \times 10^{-11} m\) ત્રિજ્યાની ભ્રમણકક્ષામાં ન્યુક્લિયસની આસપાસ ફરે છે. તેનો સમયગાળો \(1.5 \times 10^{-16} s\) છે. ઈલેક્ટ્રોન ગતિ સાથે સંકળાયેલ પ્રવાહ __________ છે.(ઈલેક્ટ્રોનનો ચાર્જ \(1.6 \times 10^{-19} C\) છે)GUJCET 2006 Easy
- વેગ \(= K [ A ]^{\frac{1}{2}} \cdot[ B ]^{\frac{3}{2}}\) ધરાવતી પ્રક્રિયા માટે વેગ અચળાંકનો એકમ કયો હશે ?GUJCET 2023 Medium
- નીચે આપેલી શરતોને આધીન Z = 2x + 3yd ન્યૂનતમ મૂલ્ય શોધો :
\(2 x+4 y \leq 12, x+y \leq 3, x>0\) અને \(y \geq 0\)GUJCET 2021 Medium