enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Chemical Kinetics
જો એક રેડિયોએક્ટિવ તત્ત્વનો અર્ધઆયુષ્ય સમય 15 મિનિટ હોય, તો 50 ગ્રામ રેડિયોએક્ટિવ તત્ત્વમાંથી 1 કલાકના અંતે કેટલા ગ્રામનું ક્ષયન થયું હશે ?
- A 37.5
- B 25
- C 43.75
- D 46.875
Answer & Solution
Correct Answer
(D) 46.875
Step-by-step Solution
Detailed explanation
D
\(\begin{array}{l} A _0 \xrightarrow{15} \frac{A_0}{2} \xrightarrow{30} \frac{A_0}{4} \xrightarrow{45} \frac{A_0}{8} \xrightarrow{60} \frac{A_0}{16} \\ 3.125 g \text { remain } \\ \text { Decayed }=46.875\end{array}\)
\(\begin{array}{l} A _0 \xrightarrow{15} \frac{A_0}{2} \xrightarrow{30} \frac{A_0}{4} \xrightarrow{45} \frac{A_0}{8} \xrightarrow{60} \frac{A_0}{16} \\ 3.125 g \text { remain } \\ \text { Decayed }=46.875\end{array}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પ્લેટિનમ વિદ્યુત ધ્રુવો (platinum electrodes) નો ઉપયોગ કરીને વિદ્યુત વિભાજન (electrolysis) કરવાથી, નીચેનામાંથી કયું દ્રાવણ કેથોડ (cathode) પર \(H _{2(g)}\) અને એનોડ (anode) પર \(O _{2(g)}\) આપશે?GUJCET 2014 Easy
- 298 K તાપમાન \(X _2+ Y _2 \rightarrow 2 XY +20 kJ\) પ્રક્રિયાર્થી સક્રિયકરણ ઊર્જા 15 kJ હોય , તો \(2 XY \rightarrow X _2+ Y _2\) પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા કેટલી થશે ?GUJCET 2017 Medium
- નીચેની પ્રક્રિયા માટે \(R ^{\prime}, R ^{\prime \prime}\) અને \(R ^{\prime \prime \prime}\) ઓળખો
GUJCET 2025 Easy - 0.25 મોલ-અંશ ધરાવતાં દ્રાવણની મોલાલિટી કોઈ એક દ્રાવ્યના જલીય દ્રાવણની મોલલિટી __________છે .GUJCET 2020 Easy
- \(Fe ^{+3}\) આયન \(CN ^{-}\) સાથે જોડાઈને સંકીર્ણ બનાવે ત્યારે તેની ચુંબકીય ચાકમાત્રા __________ BM થાય.GUJCET 2007 Hard
- કોપર (Copper) તેના સ્થાયી (stable) સંયોજનોમાં (compounds) માત્ર +2 ઓક્સિડેશન અવસ્થા (oxidation state) જ શા માટે દર્શાવે છે?GUJCET 2011 Medium
More PYQs from GUJCET
- એક વિદ્યુતભારિત કેપેસિટરની ઊજાં U છે. હવે બેટરી દૂર કરી તેને તેના કરતાં બમણા બીજા એક વિધુતભાર રહિત કેપેસિટર સાથે સમાતરમાં જોડવામાં આવે છે. તો પહેલા અને બીજા કેપેસિટરની ઊર્જાઓ અનુક્રમે _________ થશે.GUJCET 2016 Medium
- કોઈ પણ \(a \in \mathbf{R}^3\) માટે, \(|\vec{a} \times \hat{i}|^2+|\vec{a} \times \hat{j}|^2+|\vec{a} \times \hat{k}|^2=\) _________.GUJCET 2023 Medium
- \(2 \sqrt{2} m\) બાજુઓ વાળા એક ચોરસના બધાં શિરોબિંદુઓ પર 1μC વિધુતભાર મૂકેલો છે. આ ચોરસના વિકર્ણોના છેદનબિંદુ પાસે વિધુતસ્થિતિમાનનું મૂલ્ય _________.
\(\left( k =9 \times 10^9 SI\right.\) એકમ)GUJCET 2015 Medium - નીચેનામાંથી કઈ સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી સાચી છે?GUJCET 2015 Easy
- શિરોબિંદુ A(1, 1, 2), B(2, 3, 5) અને C(1, 5, 5) વાળા ત્રિકોણનું ક્ષેત્રફળ _________.GUJCET 2026 Hard
- આકૃતિમાં દર્શાવેલા નેટવર્કમાં X અને Y બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ _____\(\Omega\) છે. દરેક અવરોધનું મૂલ્ય \(2 \Omega\) છે.
GUJCET 2019 Hard