enEnglishguગુજરાતી
GUJCET · Maths · Three Dimensional Geometry
બિંદુ \((5,-2,4)\) માંથી પસાર થતી સદિશ \(3 i+2 j-8\) \(\hat{k}\) ને સમાંતર રેખાનું કાર્તેઝિય સમીકરણ _________છે.
- A \(\frac{x-3}{5}=\frac{y+2}{-2}=\frac{z+8}{4}\)
- B \(\frac{x-5}{3}=\frac{y+2}{2}=\frac{z-4}{-8}\)
- C \(\frac{x-3}{5}=\frac{y-2}{2}=\frac{z+8}{-4}\)
- D \(\frac{x-5}{3}=\frac{y-2}{2}=\frac{z+4}{-8}\)
Answer & Solution
Correct Answer
(B) \(\frac{x-5}{3}=\frac{y+2}{2}=\frac{z-4}{-8}\)
Step-by-step Solution
Detailed explanation
રેખાનું કાર્તેઝિય સમીકરણ: \(\frac{x - x_1}{a} = \frac{y - y_1}{b} = \frac{z - z_1}{c}\) જ્યાં \((x_1, y_1, z_1) = (5, -2, 4)\) અને \((a, b, c) = (3, 2, -8)\).
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- \(
\frac{d}{d x}\left(\log _{|x|} e\right)=\)_________GUJCET 2018 Medium - જો \(\left|\begin{array}{cc}\sin ^2 \theta & \cos ^2 \theta \\ -\cos ^2 \theta & \sin ^2 \theta\end{array}\right|\) = _________.GUJCET 2019 Hard
- \(y=a_1\left(a_2+a_3\right) \cdot \cos \left(x+a_4\right)-a_5 e^{x+a_6}\) જેનો વ્યાપક ઉકેલ હોય તેવા વિકલ સમીકરણની કક્ષા _________ છે.GUJCET 2019 Hard
- સુરેખ આયોજનના પ્રશ્નમાં \(z = px + qy, p, q > 0\) એ સીમિત શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ \((0, 10)\) અને \((5, 5)\) આગળ \(z\) નું મૂલ્ય અનુક્રમે 90 અને 60 છે તો \(p\) અને \(q\) વચ્ચેનો સંબંધ __________ છે.GUJCET 2026 Hard
- \(\int_0^{\pi / 4} \sqrt{1+\sin 2 x} d x=\) ___________.GUJCET 2025 Medium
- \(\frac{d}{d x}\left(e^{x \log x}+e^3\right)=\) _________GUJCET 2024 Easy
More PYQs from GUJCET
- જો \(\vec{a}=2 \hat{i}-\hat{j}+\hat{k}, \vec{b}=\hat{i}+\hat{j}-2 \hat{k}\), \(\vec{c}=\hat{i}+3 \hat{j}-\hat{k}\) આપેલ સદિશો છે. જો \(\vec{a}\) એ \(\lambda \vec{b}+\vec{c}\) ને લંબ હોય, તો \(\lambda\) નું મૂલ્ય _________ મળે.GUJCET 2020 Easy
-

પ્રક્રિયામાં અંતિમ નીપજ શું છે ?GUJCET 2020 Medium - \(r\) ત્રિજ્યાવાળા ગોલકના ઘનફળનો તેના વ્યાસની સાપેક્ષ વૃદ્ધિદર _________.GUJCET 2023 Hard
- સાચો વિકલ્પ (correct option) પસંદ કરો.GUJCET 2022 Hard
- વિકિરણની તીવ્રતાનું પારિમાણિક સૂત્ર નીચેનામાંથી ક્યું છે ?GUJCET 2007 Medium
- વાકર પ્રક્રમમાં ક્યા ઉદ્દીપકનો ઉપયોગ થાય છે?GUJCET 2026 Easy