enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Human Health and Disease
કયા રાસાયણિક ઘટકની ઉપયોગની આડઅસરથી સ્ત્રીઓમાં ભગ્ન શિશ્નિકામાં વધારો થાય છે?
- A નાર્કોટિક પીડાનાશક
- B પેપ્ટાઈડ અંતઃસ્ત્રાવ
- C એનાબોલિક સ્ટીરોઇડ્સ
- D ડાયયુરેટિક્સ
Answer & Solution
Correct Answer
(C) એનાબોલિક સ્ટીરોઇડ્સ
Step-by-step Solution
Detailed explanation
એનાબોલિક સ્ટીરોઇડ્સ
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from BIOLOGY
- જો રંગઅંધ પુરુષ સામાન્ય સમયુગ્મી દૃષ્ટિ ધરાવતી સ્ત્રી સાથે લગ્ન કરે તો, તેમના પુત્રોમાં રંગ અંધતાની સંભાવના કેટલી હશે?GUJCET 2026 Easy
- એલેક્ઝાન્ડર ફ્લેમિંગ પેનિસિલિનની શોધ દરમિયાન કયાં બેક્ટેરિયા પર કાર્ય કરી રહ્યા હતા ?GUJCET 2023 Medium
- અંડવાહિનીનો (fallopian tube) કયો ભાગ અંડપિંડ (ovary) ની નજીક (close) હોય છે?GUJCET 2020 Medium
- જૈવ-નિયંત્રકો તરીકે વર્તતા સૂક્ષ્મજીવો માટેનો સાચો વિકલ્પ કયો છે?GUJCET 2026 Medium
- વિઘટનની પ્રક્રિયાના સંદર્ભમાં નીચે પૈકી સાચા વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. આર્દ્રતા યુક્ત પર્યાવરણ વિઘટન માટે અનુકૂળ છે.
2. ઓછું તાપમાન અને અજારક જીવન વિઘટનને અવરોધે છે.
3. નાઈટ્રોજન યુક્ત મૃત અવશેષી ઘટકો વિઘટનને અવરોધે છે.
4. મૃત અવશેષીય ઘટકો કાઈટિનસભર હોય ત્યારે વિઘટનનો દર ઝડપી હોય છે.
5. હૂંફાળું પર્યાવરણ વિઘટન માટે અનુકૂળ છે.GUJCET 2026 Medium - ___________ દ્વારા જૈવ-વિવિધતા શબ્દ પ્રચલિત કરવામાં આવ્યો છે.GUJCET 2026 Hard
More PYQs from GUJCET
- લેક્ટોઝ ________ માંથી બને છે.GUJCET 2024 Medium
- ગણ \(\{x: x \in N, x < 4\}\) પર સંબંધ \(\mathbf{R}=\{(1,1),(2,2),(3,3)\}\) વ્યાખ્યાયિત છે, તો સંબંધ R એ _________GUJCET 2021 Easy
- \(\triangle \mathrm{ABC}\) માટે, \(\left|\begin{array}{ccc}0 & \sin \mathrm{~A} & \tan \mathrm{~B} \\ -\sin (\mathrm{B}+\mathrm{C}) & 0 & \cos \mathrm{C} \\ \tan (\mathrm{A}+\mathrm{C}) & -\cos \mathrm{C} & 0\end{array}\right|\) = _________GUJCET 2020 Hard
- \(\frac{1}{\mu_0 \varepsilon_0}\) નું પારિમાણિક સૂત્ર __________GUJCET 2010 Hard
- A અને B કોઈ પણ બે ઘટનાઓ માટે, જો \(P ( A )+ P ( B )- P ( A \cap B )= P ( A )\) તો __________ .GUJCET 2021 Easy
- જો \(\mathrm{D}=\left|\begin{array}{ccc}1 & -\cos \theta & -1 \\ \cos \theta & 1 & -\cos \theta \\ 1 & \cos \theta & 1\end{array}\right|\) છે તથા D નું મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય અનુક્રમે \(p\) અને \(q\) હોચ, તો \(2 p+3 q\) ની કિંમત _________ થાય.GUJCET 2021 Hard