enEnglishguગુજરાતી
GUJCET · Maths · Differential Equations
વક્રના કોઈ બિંદુ આગળના અવાભિલંબની લંબાઈ હંમેશાં અચળ હોય તેવા વક્રની ઉત્કેન્દ્રતા _________ હોય.
- A \(e=\sqrt{2}\)
- B \(e > 1\)
- C \(0 < e < 1\)
- D \(e = 1\)
Answer & Solution
Correct Answer
(D) \(e = 1\)
Step-by-step Solution
Detailed explanation
\(y \frac{dy}{dx} = k\) \(\int y dy = \int k dx\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- પરવલયો \(x^2=12 y\) અને તેના નાભિલંબથી આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ _________ ચો. એકમ છે.GUJCET 2021 Medium
- રેખાઓ \(\vec{r}=(3+t) \hat{i}+(1-t) \hat{j}+(-2-2 t) \hat{k}\), \(t \in \mathrm{R}\) અને \(x=4+k, y=-k, z=-4-2 k, k \in \mathrm{R}\) તો આ બંને રેખાઓ વચ્ચેનો સંબંધ _________ છે.GUJCET 2018 Medium
- પાસાંઓની જોડને ફેંકવામાં આવે, તો પ્રત્યેક પાસા પર યુગ્મ અવિભાજ્ય સંખ્યા મળે તેની સંભાવના ________ છે.GUJCET 2024 Easy
- જો \(|\vec{a}|=3\), તો \(|\vec{a} \times \hat{i}|^2+|\vec{a} \times \hat{j}|^2+|\vec{a} \times \hat{k}|^2\) નું મૂલ્ય _________ છે.GUJCET 2020 Hard
- વક્ર \(y^2=4 x\) અને રેખા \(x=3\) વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ _________ ચો. એકમ છે.GUJCET 2022 Easy
- જો \(A = \begin{bmatrix} 3 & -2 \\ 4 & 2 \end{bmatrix}\), તો \(A^2+I=\) ___________.GUJCET 2026 Medium
More PYQs from GUJCET
- \(+\lambda\) અને \(-\lambda\) જેટલી નિયમિત રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતા બે પાતળા અનંત લંબાઈના સીધા તાર એકબીજાથી 2R જેટલા લંબઅંતરે એકબીજાને સમાંતર રહેલા છે. આ બે તાર વચ્ચેના મધ્યબિંદુ પાસે વિધુતક્ષેત્રનું માન ___________ હશે.GUJCET 2026 Medium
- સમાન રેખીય વેગમાન ધરાવતાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન નિયમિત ચુંબકીયક્ષેત્રને લંબરૂપે દાખલ થાય છે. તેમની વર્તુળાકાર પથની ત્રિજ્યાઓ \(r_e\) અને \(r_p\)હોય, તો \(\frac{r_e}{r_p}\) \(\qquad\) = _________ (ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન \(=m_e\), અને પ્રોટોનનું દ્રવ્યમાન \(=m_p\) લો.)GUJCET 2009 Hard
- ફિનોલમાંથી 2-હાઈડ્રોક્સિબેન્ઝાલ્ડિહાઈડની બનાવટ માટે નીચેનામાંથી કઈ પ્રક્રિયા ઉપયોગી છે?GUJCET 2026 Medium
- ટ્રિસ (ઇથેન-1, 2-ડાયએમાઇન) કોબાલ્ટ (III) સલ્ફેટ સવર્ગ સંયોજનનું સાચું સૂત્ર કયું છે ?GUJCET 2024 Medium
- પ્રાકૃતિક પસંદગીની પ્રક્રિયાનું આપેલ રેખાંકિત નિરૂપણ શું સૂચવે છે ?
GUJCET 2023 Medium - 5A જેટલો વિધુતપ્રવાહનું વહન કરતાં બે અતિલાંબા સુરેખ સમાંતર તારો વચ્ચેનું અંતર 1 m છે. જો વિધુતપ્રવાહો એક જ દિશામાં વહેતાં હોય, તો તેમની એકમ લંબાઈદીઠ તેમના પર લાગતું વિધુતબળ __________ N/m.GUJCET 2018 Medium