ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 11. thermodynamics

પાત્રમાં રહેલ આદર્શ વાયુને પિસ્ટન દ્વારા અલગ કરવામાં આવે છે,એક ભાગની એન્ટ્રોપી \(S_{1}\) અને બીજા ભાગની એન્ટ્રોપી \(S_{2}\) છે, \(S _{1}> S _{2}\) જો પિસ્ટનને દૂર કરવામાં આવે તો તંત્રની કુલ એન્ટ્રોપી શું થશે?

  1. A \(S _{1} \times S _{2}\)
  2. B \(S _{1} \, - \,S _{2}\)
  3. C \(\frac{ S _{1}}{ S _{2}}\)
  4. D \(S _{1}+ S _{2}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(S _{1}+ S _{2}\)

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app