JEE Mains · Maths · STD 11 - 10.2 parabola,ellipse,hyperbola
ઉપવલય \(\frac{\mathrm{x}^2}{\mathrm{a}^2}+\frac{\mathrm{y}^2}{\mathrm{~b}^2}=1, \mathrm{a}>\mathrm{b}\) ની નાભિ અને નાભિલંબની લંબાઈ અનુક્રમે \(( \pm 5,0)\) અને \(\sqrt{50}\) છે, તો અતિવલય \(\frac{x^2}{a^2}-\frac{y^2}{a^2 b^2}=1\) ની ઉત્કેન્દ્રતાનો વર્ગ ........... છે.
- A \(40\)
- B \(48\)
- C \(51\)
- D \(50\)
Answer & Solution
Correct Answer
(C) \(51\)
Step-by-step Solution
Detailed explanation
\(\text { focii } \equiv( \pm 5,0) ; \frac{2 b^2}{a}=\sqrt{50} \) \(ae=5 \quad b^2=\frac{5 \sqrt{2} a}{2} \) \(b^2=a^2\left(1-e^2\right)=\frac{5 \sqrt{2} a}{2}\) \( \Rightarrow \mathrm{a}\left(1-\mathrm{e}^2\right)=\frac{5 \sqrt{2}}{2}\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- જો ગણ \(\left\{\operatorname{Re}\left(\frac{z-\bar{z}+z \bar{z}}{2-3 z+5 \bar{z}}\right): z \in C , \operatorname{Re}(z)=3\right\}\) બરાબર અંતરાલ \((\alpha, \beta]\) હોય,તો \(24(\beta-\alpha)=..........\)JEE Mains 2023 Hard
- શબ્દ \(BHBJO\) ના તમામ અક્ષરો નો ઉપયોગ કરીને, અર્થસભર કે અર્થરહિત \(60\) શબ્દો બનાવી શકય છે. જે આ શબ્દોને શબ્દકોશ પ્રમાણે લખવામાં આવે, તો \(50\) મો શબ્દ .......... છે.JEE Mains 2024 Medium
- જો વક્ર \(y=\frac{x-a}{(x+b)(x-2)}\) ના બિંદુ \((1,-3)\) પરના અભિલંબનું સમીકરણ \(x-4 y=13\) હોય, તો \(x=\frac{5}{2}\) પાસે \(a+b\) નું મૂલ્ય \(..........\) છે.JEE Mains 2023 Hard
- એક સમતોલ સિક્કા ને ઉછાળવામાં આવે છે . જો છાપ આવે તો બે સમતોલ પાસાને ઉછાળવામાં આવે છે અને તેના પરના અંકોનો સરવાળો નોધવામાં આવે છે અને જો કાંટ આવે તો સરખી રીતે છીપેલા નવ પત્તા કે જેના પર \(1, 2, 3,….., 9\) અંક લખેલા હોય તેમાથી એક પત્તું પસંદ કરી તે તેના પરનો અંક નોધવામાં આવે છે તો નોધાયેલા અંક \(7\) અથવા \(8\) હોય તેની સંભાવના મેળવો.JEE Mains 2019 Hard
- \(P\) અને \(Q\) એ પરવલય \(y^2 = 4x\) પરના બે ભિન્ન બિંદુઓ છે જેના પ્રચલો અનુક્રમે \(t\) અને \(t_1\) છે જો બિંદુ \(P\) આગળનો અભિલંબ બિંદુ \(Q\) માંથી પસાર થતું હોય તો \(t_1^2\) નું ન્યૂનતમ મૂલ્ય .................. થાયJEE Mains 2016 Hard
- જો સમીકરણ \(e^{2 x}-11 e^{x}-45 e^{-x}+\frac{81}{2}=0\) નાં તમામ બીજનો સરવાળો \(\log _{ e } P\)હોય,તો\(p=\dots\dots\dots\)JEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
- ઉપવલય \(\frac{{{x^2}}}{9} + \frac{{{y^2}}}{5} = 1\) ના નાભિલંબોના અંત્યબિંદુઓ આગળના સ્પર્શકો દ્વારા બનતા ચતુષ્કોણનું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) મેળવો.JEE Mains 2015 Hard
- જો \(3 x+4 y=12 \sqrt{2}\) એ કોઈક \(a \in \mathrm{R},\) માટે ઉપવલય \(\frac{\mathrm{x}^{2}}{\mathrm{a}^{2}}+\frac{\mathrm{y}^{2}}{9}=1\) નો સ્પર્શક હોય તો બંને નાભી વચ્ચેનું અંતર મેળવો.JEE Mains 2020 Hard
- \(r\) ની મહતમ કિમંત મેળવો કે જેથી ગણ \(\{ \omega \, \in \,C|\,\omega \, - \,4\, - \,i|\, \le \,r\} \) દ્વારા દર્શાવેલ પ્રદેશએ ગણ \((z\, \in \,c/|\,z\, - \,1\,\,\left| \le \right|\,z\, + \,i|)\) દ્વારા દર્શાવેલ પ્રદેશમાં સમાવેશ થાય.JEE Mains 2015 Hard
- સમતલ \(P\) એ રેખા \(\frac{x-1}{3}=\frac{y+6}{4}=\frac{z+5}{2}\) ને સમાવે છે અને રેખા \(\frac{x-3}{4}=\frac{y-2}{-3}=\frac{z+5}{7} \) ને સમાંતર છે . જો બિંદુ \((1,-1, \alpha)\) એ સમતલ \(P\) પર આવેલ હોય તો \(|5 \alpha|\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Medium
- ધારો કે \( f(x)=x^{3}+x^{2}f^{\prime}(1)+2x~f^{\prime\prime}(2)+f^{\prime\prime\prime}(3), x\in R. \) તો \(f^{\prime}(5)\) નું મૂલ્ય ........... છે.JEE Mains 2026 Medium
- અહી બિંદુઓ \(P\) અને \(Q\) એ અનુક્રમે વક્રો \(( x-1)^{2}+(y+1)^{2}=1\) અને \(y=x^{2}\) પરના બિંદુઓ છે . જો બિંદુ \(P\) ના \(x-\)યામની કોઈક કિમંત માટે \(P\) અને \(Q\) વચ્ચેનું અંતર ન્યૂનતમ થાય છે તો \(x-\)યામ એ \(. . . . . .\) અંતરાલ માં આવે.JEE Mains 2022 Hard