JEE Mains · Maths · STD 12 - 5. continuity and differentiation
વિધેય \(f: R \rightarrow R , f ( x )=| x -1| \cos | x -2| \sin | x -1|+\) \((x-3)\left|x^{2}-5 x+4\right|\) એ કેટલા બિંદુએ વિકલનીય નથી.
- A \(1\)
- B \(2\)
- C \(3\)
- D \(4\)
Answer & Solution
Correct Answer
(B) \(2\)
Step-by-step Solution
Detailed explanation
\(f(x)=|x-1| \cos |x-2| \sin |x-1|+(x-3) \mid x^{2}-5 x +4 \mid\) \(=|x-1| \cos |x-2| \sin |x-1|+(x-3)|x-1||x-4|\) \(=|x-1|[\cos |x-2| \sin |x-1|+(x-3)|x-4|]\) Non differentiable at \(x =1\) and \(x =4\).
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- જો \(\theta\) એ વક્ર \(y = 10 - x^2\) અને \(y = 2 + x^2\) ના છેદબિંદુ પાસેનો લઘુકોણ હોય તો \(|\tan \,\theta |\) ની કિમત ............. થાયJEE Mains 2019 Hard
- ધારોકે વિધેય \(f(x)=\log _3 \log _5\left(7-\log _2\left(x^2-10 x+85\right)\right)+\sin ^{-1}\left(\left|\frac{3 x-7}{17-x}\right|\right)\) નો પ્રદેશ \((\alpha, \beta]\) છે. તો \(\alpha+\beta=\) ___ .JEE Mains 2026 Hard
- ધારો કે A, B, C એ \(x y\)-સમતલમાં ત્રણ બિંદુઓ છે, જેના સ્થાન સદિશો ઉગમબિંદુ O ના સંદર્ભમાં અનુક્રમે \(\sqrt{3} \hat{i}+\hat{j}, \hat{i}+\sqrt{3} \hat{j}\) અને \(\mathrm{a} \hat{i}+(1-\mathrm{a}) \hat{j}\) વડે આપેલ છે. જો બિંદુ C નું સદિશો \(\overrightarrow{\mathrm{OA}}\) અને \(\overrightarrow{\mathrm{OB}}\) વચ્ચેના ખૂણાને દુભાગતી રેખાથી અંતર \(\frac{9}{\sqrt{2}}\) હોય, તો \(a\) ના તમામ શક્ય મૂલ્યોનો સરવાળો શોધો:JEE Mains 2025 Hard
- નીચે બે વિધાનો આપેલ છે :
વિધાન I : \(25^{13}+20^{13}+8^{13}+3^{13}\) એ 7 વડે વિભાજ્ય છે.
વિધાન II : \((7+4 \sqrt{3})^{25}\) નો પૂર્ણાંક ભાગ એકી સંખ્યા છે.
ઉપરના વિધાનોને અનુસંધાને, નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Hard - \(\lim _{h \rightarrow 0} 2\left\{\frac{\sqrt{3} \sin \left(\frac{\pi}{6}+h\right)-\cos \left(\frac{\pi}{6}+h\right)}{\sqrt{3} h(\sqrt{3} \cosh -\sinh )}\right\}\) નું મૂલ્ય ......... છે.JEE Mains 2021 Easy
- ધારો કે અતિવલય \(H: \frac{x^{2}}{a^{2}}-y^{2}=1\) અને ઉપવલય \(E: 3 x^{2}+4 y^{2}=12\) એવા છે કે જેથી \(H\) ના નાભિલંબની લંબાઈ અને \(E\) ના નાભિલંબની લંબાઈ સમાન છ. જો \(e_{H}\) અને \(e_{E}\) એ અનુક્રમે H અને ઉત્કેન્દ્રતા હોય, તો \(12\left(e_{H}^{2}+e_{E}^{2}\right)\) નું મૂલ્ય છે.JEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
- ધારોકે \(f\) એ એવું વિકલનીય વિધેય છે કે જેથી \(x^2 f(x)-x=4 \int \limits_0^x t f(t) d t\), \(f(1)=\frac{2}{3}\) તો \(18 f(3)=.......\)JEE Mains 2023 Hard
- જે અંકોનું પુનરાવર્તન કરવાની છૂટ ન હોય, તો \(100\) અને \(1000\) વચ્ચે આપેલી, અંકો \(1, 2, 3, 4, 5\) થી બનતી અને \(3\) અથવા \(5\) વડે વિભાજ્ય હોય તેવી સંખ્યાઓની સંખ્યા ............ છે.JEE Mains 2021 Medium
- \(\int_{-\frac{\pi}{2}}^{\frac{\pi}{2}}\left(\frac{1+\sin ^{2} \mathrm{x}}{1+\pi^{\sin \mathrm{x}}}\right)\, \mathrm{dx}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Medium
- ધારો કે બિંદુ \(\mathrm{C}\) એ ત્રિકોણ કે જેના શિરોબિંદુઓ \((3,-1),(1,3)\) અને \((2,4) \) છે. જો બિંદુ \(P\) એ રેખાઓ \(x+3 y-1=0\) અને \(3 \mathrm{x}-\mathrm{y}+1=0 \) છેદબિંદુ હોય તો બિંદુઓ \(\mathrm{C}\) અને \(\mathrm{P}\) માંથી પસાર થતી રેખા . . . બિંદુમાંથી પણ પસાર થાય.JEE Mains 2020 Hard
- અહી \(P\) એ સમતલ છે કે જે રેખા \(\frac{x-3}{9}=\frac{y+4}{-1}=\frac{z-7}{-5}\) ને સમાવે છે અને સમતલને લંબ છે કે જે રેખા \(\frac{x}{2}=\frac{y}{3}=\frac{z}{5}\) અને \(\frac{x}{3}=\frac{y}{7}=\frac{z}{8}\) ને સમાવે છે . જો \(d\) એ બિંદુ \(P\) નું બિંદુ \((2,-5,11)\) થી અંતર દર્શાવે છે તો \(d ^{2}\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- જો \(f: R \rightarrow R\) એ \(f(x)=x+1\) આપેલ હોય તો \(\lim _{n \rightarrow \infty} \frac{1}{n}\left[f(0)+f\left(\frac{5}{n}\right)+f\left(\frac{10}{n}\right)+\ldots+f\left(\frac{5(n-1)}{n}\right)\right]\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard