ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 9.2 surface tension

નીચે બે વિધાનો આપેલા છે : એકને કથન \(A\) અને બીજાને કારણ \(R\) વડે દર્શાવવામાં આવ્યા છે. કથન \((A)\) : કપડાં પર પડેલા તેલના કે ગ્રીસના ડાધા પાણીથી ધોવાથી દૂર થતા નથી. કારણ \((R)\) : કારણ કે તેલ અથવા ગ્રીસ અને પાણી વચ્ચેનો સંપર્કકોણ બહુકોણ \((obtuse)\) હોય છે. ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી સાચો વિકલ્પ પસંદ કરો :

  1. A \((A)\)  અને \((R)\) બંને સાચાં છે અને \((R)\) એ \((A)\)ની સાચી સમજણ આપે છે.
  2. B \((A)\) અને \((R)\) બંને સાચાં છે અને \((R)\) એ \((A)\) ની સાચી સમજણ આપતું નથી.
  3. C \((A)\) સાચું છે પણ \((R)\) ખોટું.
  4. D \((A)\) ખોટું છે પણ \((R)\) સાચું છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \((A)\)  અને \((R)\) બંને સાચાં છે અને \((R)\) એ \((A)\)ની સાચી સમજણ આપે છે.

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app