ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 10. Wave optics

એક પાતળી ગ્લાસની પ્લેટની જાડાઈ \(\frac{{2500}}{3}\,\lambda \) (\(\lambda \) વપરાતા પ્રકાશની તરંગલંબાઈ) અને વક્રીભવનાંક \(\mu  = 1.5\) છે જેને યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં રહેલ સ્લીટ અને પડદા વચ્ચે મૂકવામાં આવે છે. પડદા પરના એવા બિંદુઓ જે સ્લીટથી સમાન અંતરે હોય ત્યાં રહેલ તીવ્રતાનો ગ્લાસની પ્લેટ મુક્તા પહેલા અને પછીનો ગુણોત્તર કેટલો થાય?

  1. A \(2:1\)
  2. B \(1:4\)
  3. C \(4:1\)
  4. D \(4:3\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(4:1\)

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app