ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 -6. Electromagnetic induction

આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(L\) લંબાઈનો તાર બે સમાંતર રેલ પર ગતિ કરે છે. ચુંબકીયક્ષેત્ર \(\vec{B}\) પેપરની અંદરની દિશામાં પ્રવર્તે છે. બે અવરોધ \(R _{1}\) અને \(R _{2}\) માંથી પસાર થતાં પ્રવાહ \(I _{1}\) અને \(I _{2}\) છે તો તેમની દિશા માટે કયું વિધાન સાચું પડે?

  1. A \(I _{1}\) અને \(I _{2}\) બંને વિષમઘડી દિશામાં છે 
  2. B \(I _{1}\) અને \(I _{2}\) બંને સમઘડી દિશામાં છે 
  3. C \(I _{1}\) સમઘડી દિશામાં અને \(I _{2}\) વિષમઘડી દિશામાં છે 
  4. D \(I _{1}\) વિષમઘડી દિશામાં અને \(I _{2}\) સમઘડી દિશામાં છે 
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(I _{1}\) સમઘડી દિશામાં અને \(I _{2}\) વિષમઘડી દિશામાં છે 

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app