JEE Mains · Physics · STD 12 - 9. Ray optics and optical instruments
ડોલના તળિયે રહેલ વસ્તુ માટે માઈક્રોસ્કોપને ફોકસ કરવામાં આવે છે. જો \(\frac{5}{3}\)નો વક્રીભવાનાંક ધરાવતું પ્રવાહી ડોલમાં ભરવામાં આવે છે ત્યારે માઈક્રોસ્કોપને વસ્તુ ફોકસથી કરવા માટે \(30\,cm\) ઊંચું કરવું પડે છે. ડોલમાં પાણીની ઊંચાઈ \(.......\,cm\) છે.
- A \(75\)
- B \(50\)
- C \(18\)
- D \(12\)
Answer & Solution
Correct Answer
(A) \(75\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(2.0\, mm\) ત્રિજ્યા ધરાવતો સ્ટીલણો તારણો એક છેડો છત પર અને બીજા છેડે \(4\, kg\) વજન લટકાવેલ છે \(g = 3.1\pi \,m{s^{ - 2}}\) , તારમાં કેટલું તણાવ પ્રતિબળ ઉત્પન્ન થશે?JEE Mains 2019 Medium
- પૃથ્વીની સપાટી પરથી શિરોલંબ દિશામાં પદાર્થને અનંત અંતરે પહોચાડવા માટે જરૂરી વેગથી ફેકવામાં આવે છે. તે \(h\) ઊંચાઈ સુધી પહોંચવા માટે કેટલો સમય લેશે?JEE Mains 2021 Hard
- આકૃતિમાં વિદ્યુત પરિપથનો એક ભાગ દર્શાવેલ છે. બિંદુ \(a , b\) અને \(c\) પરના સ્થિતિમાન અનુક્રમે \(30\,V, 12\,V\) અને \(2\,V\) છે. \(20 \Omega\) અવરોધમાંથી પસાર થતો પ્રવાહ ........ \(A\) હશે
JEE Mains 2023 Hard - બે સમાન પાતળી ધાત્વીય પ્લેટ પર અનુક્રમે \(q_1\) અને \(q_2\) જેટલો અનુક્રમે વીજભાર છે, કે જેથી \(q_1 > q_2\) છે. બંને પ્લેટોને એકબીજાથી નજીક લાવીને \(C\) જેટલી સંધારકતા ધરાવતું સંધારક બનાવવામાં આવે છે, તો તેમની વચ્ચે સ્થિતિમાનનો તફાવત \(....\) હશે.JEE Mains 2022 Medium
- હાઈડ્રોજન પરમાણુની \(7\) મી બોહર ત્રિજ્યામાં ઈલેક્ટ્રોનની ઝડપ \(3.6 \times 10^6\,m / s\) છે. તેને આનુષાગિક ત્રીજી કક્ષામાં ઈલેક્ટ્રોનની ઝડપ વેગ \(........\times 10^6\) હશે.JEE Mains 2023 Medium
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: તરલનું દબાણ માત્ર સંપર્કમાં રહેલી ઘન સપાટી પર જ લાગે છે, કારણ કે સ્થિર તરલમાં તરલ-દબાણ દરેક જગ્યાએ અસ્તિત્વમાં નથી હોતું.
વિધાન II: પ્રવાહીની સપાટી પરના અણુઓની અંદરના ભાગની સરખામણીમાં વધારાની સ્થિતિ-ઊર્જા પૃષ્ઠતાણ માં પરિણમે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- બે દ્રવ્યો કે જેના વક્રીભવનાંક \(n_1\) અને \(n_2\) છે, તેમની આંતરસપાટીએ, વિદ્યુતચુંબકીય તરંગના પરાવર્તન માટેનો ક્રાંતિકોણ \(\theta_{1 C}\) છે. \(n_2\) દ્રવ્યને બીજા એક દ્રવ્ય કે જેનો વક્રીભવનાંક \(n_3\) છે તેના વડે બદલવામાં આવે છે જેથી \(n_1\) અને \(n_3\) દ્રવ્યોની આંતરસપાટીએ ક્રાંતિકોણ \(\theta_{2 \mathrm{C}}\) થાય છે. જો \(\mathrm{n}_3\gt\mathrm{n}_2\gt\mathrm{n}_1 ; \frac{\mathrm{n}_2}{\mathrm{n}_3}=\frac{2}{5}\) અને \(\sin \theta_{2 \mathrm{C}}-\sin \theta_{1 \mathrm{C}}=\frac{1}{2}\) હોય, તો \(\theta_{1 \mathrm{C}}\) કેટલો છે?JEE Mains 2025 Hard
- એક ત્રિકોણનાં શિરોબિંદુઓ \(\mathrm{A}, \mathrm{B}\) અને \(\mathrm{C}\) નાં સ્થાન સદિશો અનુક્મે \(2 \hat{i}-3 \hat{j}+3 \hat{k}, 2 \hat{i}+2 \hat{j}+3 \hat{k}\) અને \(-\hat{i}+\hat{j}+3 \hat{k}\) છે. ધારો કે \(\angle \mathrm{BAC}\) ના કોણ દુભાજક \(\mathrm{AD}\) ની લંબાઈ \(l\) વડે દર્શાવાય છે, જ્યાં \(\mathrm{D}\) એ રેખાખંડ \(\mathrm{BC}\) પર છે. તો \(2 l^2=\) ...........JEE Mains 2024 Medium
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
સૂચિ-I સૂચિ-II (A) \(_0^1n + _{92}^{235}U \rightarrow _{54}^{140}Xe + _{38}^{94}Sr + 2_0^1n\) (I) રાસાયણિક પ્રક્રિયા (B) \(2H_2 + O_2 \rightarrow 2H_2O\) (II) ધન Qમૂલ્ય સાથે સંલયન (C) \(_1^2H + _1^2H \rightarrow _2^3He + _0^1n\) (III) વિખંડન (D) \(_1^1H + _1^3H \rightarrow _1^2H + _1^2H\) (IV) ઋણ Qમૂલ્ય સાથે સંલયન
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Medium - વર્તુળ કે જેનું કેન્દ્ર \(C(2,3)\) છે અને તેના પરના બે બિંદુઓ \(P\) અને \(Q\) આપેલ છે અને વર્તુળ ઉગમબિંદુ \(O\) માંથી પસાર થાય છે અને જો \(OC\) એ બંને રેખાખંડ \(C P\) અને \( C Q\) ને લંબ હોય તો ગણ \(\{\mathrm{P}, \mathrm{Q}\}\) એ . . ... થાય.JEE Mains 2021 Hard
- વક્ર \(y = \sqrt x ,\left( {x > 0} \right)\) અને બિંદુ \(\left( {\frac{3}{2},0} \right)\) વચ્ચેનું ન્યૂનતમ અંતર મેળવો.JEE Mains 2019 Hard
- \(m \mathrm{~kg}\) દળ ધરાવતી એક વસ્તુ વિરામસ્થિતિમાંથી વર્તુળના વક્ર ભાગ ઉપર ધર્ષણરહિત પથ પર \(A\) થી \(B\) ગતિ કરે છે. \(B\) આગળ વસ્તુનો વેગ _______ હશે.
JEE Mains 2024 Hard