JEE Mains · Physics · STD 12 - 3. current electricity
આપેલ પરિપથમાં \(B\) અને \(D\) જોડતા તારમાં કેટલા .............. \(A\) પ્રવાહનું વાહન થશે?

- A \(4\)
- B \(2\)
- C \(0.4\)
- D \(0\)
Answer & Solution
Correct Answer
(B) \(2\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આપેલ આકૃતિ અનુસાર, \(250\,g\) ના બે ચોસલાઓને \(2\,Nm^{-1}\) સ્પ્રિંગ અચળાંક ધરાવતી સ્પ્રિંગ સાથે જોડવામાં આવેલ છે. જો બંને વિરુદ્ધ દિશામાં \(v\) જેટલો વેગ આપવામાં આવે તો સ્પ્રિંગમાં મહત્તમ વિસ્તરણ \(...........\) જેટલું થશે.
JEE Mains 2022 Hard - \(m\) દળ ધરાવતો એક ગ્રહ સૂર્યની ફરતે વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. જો સૂર્યના કેન્દ્રની સાપેક્ષે તેનું કોણીય વેગમાન \(L\) હોય તો તેનો વેગ ______ છેJEE Mains 2019 Easy
- પાણી સપાટ તળીયું ધરાવતી એક મોટી ટાંકીમાં \(10^{-4}\,m/s\) ના દરથી વહે છે. ઉપરાંત, તળીયામાં \(1\, cm^2\) ક્ષેત્રફળ ધરાવતા છિદ્રમાંથી વહી (લિક) જાય છે. જો ટાંકીમાં પાણીની ઊંચાઈ અચળ જળવાતી હોય તો આ ઊંચાઈ ........ \(cm\) હશે.JEE Mains 2019 Medium
- ડબલ સ્લીટમાંથી પસાર થતાં સફેદ પ્રકાશનું વ્યતિકરણ \(1.5 \,{m}\) દૂર રહેલા પડદા પર નિહાળવામાં આવે છે. બંને સ્લીટ વચ્ચેનું અંતર \(0.3 \,{mm}\) છે. જો પ્રથમ જાંબલી અને લાલ શલાકા મધ્યસ્થ સફેદ શલાકાથી \(2.0 \,{mm}\) અને \(3.5\, {mm}\) અંતરે બને તો લાલ અને જાંબલી રંગની તરંગલંબાઈનો તફાવત કેટલા \({nm}\) જેટલો હશે?JEE Mains 2021 Hard
- \(1\,m\) લંબાઈ અને \(3 \times 10^{-6}\,m ^2\) આડછેદ ક્ષેત્રફળ ધરાવતો એક પાતળો સળિયો એક છેડેથી શિરોલંબ દિશામાં લટકાવવામાં આવેલ છે. સળિયાને \(210^{\circ}\,C\) થી \(160^{\circ}\,C\) સુધી ઠંડો પાડવામાં આવે છે. ઠંડો પાડયા બાદ તેના નીચેના છે. \(M\) દળને એવી રીતે લટકાવવામાં આવે છે કે જેથી સળિયાની લંબાઈ ફરીથી \(1\,m\) થાય છે. સળિયાનો યંગ મોડ્યુલસ અને રેખીય પ્રસરણાંક અનુક્રમે \(2 \times 10^{11}\,Nm ^{-2}\) અને \(2 \times 10^{-5}\,K ^{-1}\) છે. \(M\) નું મૂલ્ય \(........kg\) છે.(\(\left.g=10\,m s ^{-2}\right.\) લો)JEE Mains 2023 Medium
- \(m=0.1\; kg\) દળ ધરાવતા પદાર્થ \(A\) નો શરૂઆતનો વેગ \(3 \hat{\mathrm{i}}\; \mathrm{ms}^{-1}\) છે તે બીજા સમાન દળના અને \(5 \hat{\mathrm{j}} \;\mathrm{ms}^{-1}\) વેગ ધરાવતા પદાર્થ \(\mathrm{B}\) સાથે અથડાય છે. અથડામણ પછી પદાર્થ \(A\) \(\overline{\mathrm{v}}=4(\hat{\mathrm{i}}+\hat{\mathrm{j}})\) ના વેગથી ગતિ કરે છે. અથડામણ પછી પદાર્થ \(B\)ની ઉર્જા \(\frac{\mathrm{x}}{10} \;\mathrm{J}\) મુજબ આપવામાં આવતી હોય તો \(x\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- 5 cm કેન્દ્રલંબાઈવાળો પાતળો બહિર્ગોળ લેન્સ અને 4 cm કેન્દ્રલંબાઈવાળો પાતળો અંતર્ગોળ લેન્સ એકસાથે (કોઈપણ અંતર વગર) જોડવામાં આવે છે અને આ સંયોજનની મોટવણી \( m_{1} \) છે, જ્યારે એક વસ્તુને બહિર્ગોળ લેન્સથી 10 cm આગળ મૂકવામાં આવે છે. બહિર્ગોળ લેન્સ અને વસ્તુની સ્થિતિને યથાવત રાખીને, અંતર્ગોળ લેન્સને દૂર ખસેડીને લેન્સો વચ્ચે 1 cm નું અંતર દાખલ કરવામાં આવે છે, જેના કારણે કુલ લેન્સ પ્રણાલીની મોટવણી બદલાઈને \( m_{2} \) થાય છે.
\(\left|\frac{m_1}{m_2}\right|\) નું મૂલ્ય __________ છે.JEE Mains 2026 Medium - 3-અંકની એવી સંખ્યાઓની સંખ્યા, કે જે 2 અને 3 વડે વિભાજ્ય હોય, પરંતુ 4 અને 9 વડે વિભાજ્ય ન હોય, તે __________ છે.JEE Mains 2025 Medium
- ત્રણ રેખાઓ \(x-y=0, x+2 y=3\) અને \(2 x+y=6\) નો છેદJEE Mains 2021 Medium
- ધારો કે \(e\) એ પ્રાકૃતિક લઘુગણકનો આધાર છે અને \(f: \{1, 2, 3, 4\} \rightarrow \{1, e, e^2, e^3\}\) તથા \(g: \{1, e, e^2, e^3\} \rightarrow \left\{1, \dfrac{1}{2}, \dfrac{1}{3}, \dfrac{1}{4}\right\}\) એ બે એક-એક અને વ્યાપ્ત વિધેયો છે જેથી \(f\) એ સખત રીતે ઘટતું વિધેય છે અને \(g\) એ સખત રીતે વધતું વિધેય છે. જો \(\phi(x) = \left[f^{-1}\left\{g^{-1}\left(\dfrac{1}{2}\right)\right\}\right]^x\) હોય, તો પ્રદેશ \(R = \{(x, y): x^2 \leq y \leq \phi(x), 0 \leq x \leq 1\}\) નું ક્ષેત્રફળ છે:JEE Mains 2026 Hard
- પ્રદેશ \(R = \{(x, y): xy \leq 27, 1 \leq y \leq x^2\}\) નું ક્ષેત્રફળ બરાબર છે:JEE Mains 2026 Medium
- પ્રિઝમનો વક્રીભવનાંક \(\mu=\sqrt{3}\) છે અને લઘુત્તમ વિચલનકોણ અને પ્રિઝમના કોણનો ગુણોત્તર એક છે. પ્રિઝમના કોણનું મૂલ્ય _______ \(^\circ\) છે.JEE Mains 2024 Hard