JEE Mains · Physics · STD 12 - 9. Ray optics and optical instruments
આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક સંમિત પાતળા બહિર્ગોળ લેન્સને બે સમતલો \(A B\) અને \(C D\) વડે ચાર સમાન ભાગોમાં કાપવામાં આવે છે. જો મૂળ લેન્સની પાવર 4 D હોય, તો વિભાજિત લેન્સના એક ભાગનો પાવર કેટલો થશે?

- A D
- B 8D
- C 2D
- D 4D
Answer & Solution
Correct Answer
(C) 2D
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- ' \(m\) ' દળવાળી એક કાર ' \(r\) ' ત્રિજ્યા અને \(\theta\) ઢોળાવ કોણ ધરાવતા ઢળાવવાળા માર્ગ પર ગતિ કરે છે. ઢળાવવાળા માર્ગ પરથી લપસી ન જાય તે માટે, કારની મહત્તમ અનુમતિપાત્ર ઝડપ \(v_0\) છે. કારના પૈડાં અને ઢળાવવાળા માર્ગ વચ્ચેનો ઘર્ષણાંક \(\mu\) ________ છે.JEE Mains 2025 Medium
- \(10\, cm\) બાજુની લંબાઇ ધરાવતી ચોરસ ફ્રેમ અને લાંબો તાર જેમથી \(1\, A\) પ્રવાહ વહે છે તેને કાગળના સમતલમાં મૂકેલા છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ફ્રેમ જમણી બાજુ \(10\, ms^{-1}\) ના અચળ વેગથી ગતિ કરે છે. જ્યારે ફ્રેમનો ડાબી બાજુનો છેડો તારથી \(x\, = 10\, cm\) અંતરે હોય ત્યારે તેમાં પ્રેરિત થતું \(emf\) \(\mu V\)માં કેટલું હશે?
JEE Mains 2014 Medium - \(2 \mathrm{~kg}\) દળનો એક પદાર્થ \(\overrightarrow{\mathrm{F}}=\left(6 \mathrm{t} \hat{\mathrm{i}}+6 \mathrm{t}^2 \hat{\mathrm{j}}\right) \mathrm{N}\) દ્વારા અપાતા સમય-આધારિત બળની અસર હેઠળ ગતિ કરવાનું શરૂ કરે છે. સમય \(t\) પર બળ દ્વારા ઉત્પન્ન થતો પાવર _______ દ્વારા અપાય છે.JEE Mains 2024 Hard
- આપેલ પરિપથ મુજબ, બેટરીમાંથી પસાર થતો પ્રવાહ .............. \(A\) હશે.
JEE Mains 2022 Medium - વક્રીભવનાંક 1.6 ધરાવતા લેન્સની હવામાં કેન્દ્રલંબાઈ 12 cm છે. જ્યારે આ લેન્સને પાણીમાં મૂકવામાં આવે ત્યારે તેની કેન્દ્રલંબાઈ શોધો.
(પાણીનો વક્રીભવનાંક 1.28 લો)JEE Mains 2025 Easy - \(C_p=\frac{7}{2} R\) ધરાવતા આદર્શ વાયુને 300 J ઉષ્મા આપતા તેનું અચળ કદે તાપમાન \(20^{\circ} C\) થી \(50^{\circ} C\) સુધી વધે છે. વાયુનું દળ (અંદાજે) __________ g છે. \(( R =8.314 J / mol . K )\)JEE Mains 2026 Hard
More PYQs from JEE Mains
- ધારો કે વર્તુળનો ચાપ \(A C\) કેન્દ્ર \(O\) પર કાટખૂણો આંતરે છે. જો ચાપ \(A C\) પરનો બિંદુ \(B\) ચાપ \(A C\) ને એવી રીતે વિભાજિત કરે છે કે \(\frac{\text { length of } \operatorname{arc} A B}{\text { length of } \operatorname{arc} B C}=\frac{1}{5}\), અને \(\overrightarrow{O C}=\alpha \overrightarrow{O A}+\beta \overrightarrow{O B}\) હોય, તો \(\alpha+\sqrt{2}(\sqrt{3}-1) \beta\) = ___ છે.JEE Mains 2025 Easy
- ધારો કે \(\overrightarrow{ c }\) એ સદિશો \(\overrightarrow{ a }=\hat{ i }+\hat{ j }-\hat{ k }\) અને \(\overrightarrow{ b }=\hat{ i }+2 \hat{ j }+\hat{ k }\) ને લંબ સદિશ છે. જો \(\overrightarrow{ c } \cdot(\hat{ i }+\hat{ j }+3 \hat{ k })=8\) હોય, તો \(\overrightarrow{ c } \cdot(\overrightarrow{ a } \times \overrightarrow{ b })\)નું મૂલ્ય ..... છે.JEE Mains 2021 Medium
- જેમના દળ-આંક અનુક્રમે \(200\) અને \(212\) છે તેવા બે વિકિરણધર્મી પદાર્થો A અને B, \(1\) MeV ના સમાન \(Q\) મૂલ્ય સાથે સ્વયંભૂ \(\alpha\)-ક્ષય અનુભવે છે. A અને B દ્વારા ઉત્પન્ન થતા \(\alpha\)-કિરણોની ઊર્જાનો ગુણોત્તર ________ છે.JEE Mains 2026 Medium
- \(y=1\, m , 2\, m , 4 \,m , 8\, m \ldots \ldots \ldots \ldots \ldots\) પર \(1 \,\mu C\) વિદ્યૂતભાર મૂકવામાં આવે છે ઉગમબિંદુ પર \(1 \,C\) વિદ્યૂતભાર પર લાગતું બળ \(x \times 10^{3}\, N\) હોય તો \(x=\) .........JEE Mains 2021 Medium
- જો \(\frac{1^3+2^3+3^3+\ldots \ldots \text {.upto } n \text { terms }}{1 \cdot 3+2 \cdot 5+3 \cdot 7+\ldots \ldots \text { upto } n \text { terms }}=\frac{9}{5}\) હોય તો \(n\)નું ,મૂલ્ય \(.......\) છે.JEE Mains 2023 Hard
- \(M\) દળના અને \(l\) લંબાઈના એક સ્લેન્ડર એકસમાન સળીયાને એક છેડાથી ધરીમાં એ રીતે જોડેલ છે કે જેથી તે ઊર્ધ્વતલમાં ભ્રમણ કરી શકે (આકૃતિ જુઓ). ધરી પર અવગણ્ય ધર્ષણ છે. મુક્ત છેડાને ઊર્ધ્વ દિશામાં ધરીની ઉપરની તરફ રાખેલ છે અને ત્યારબાદ તેને મુક્ત કરવામાં આવે છે. સળિયાનો કોણીય પ્રવેગ જ્યારે તે ઊર્ધ્વ સાથે \(\theta\) ખુણો બનાવે ત્યારે કેટલો હશે?
JEE Mains 2017 Hard