JEE Mains · Physics · STD 11 - 9.2 surface tension
\(0.15\, mm\) ત્રિજ્યાવાળી કાંચમાંથી બનાવેલ એક કેશનળીને મિથિલિન આયોડાઇડમાં (પૃષ્ઠતાણ \(=0.05\, Nm ^{-1},\) ઘનતા \(\left.=667\, kg m ^{-3}\right)\) શિરોલંબ ડૂબાડતા નળી \(h\) ઊંચાઈ સુધી ભરાઈ છે. પ્રવાહી અને કાંચ વચ્ચેની સપાટી (કેશનળીની બંને વિરુદ્ધ બાજુ) સાથે દોરેલા સ્પર્શક વચ્ચેનો ખૂણો \(60^{\circ}\) છે. તો ઊંચાઈ \(h(m\) માં) કેટલી હશે? \(\left(g=10\, ms ^{-2}\right)\)
- A \(0.137\)
- B \(0.172\)
- C \(0.087\)
- D \(0.049\)
Answer & Solution
Correct Answer
(C) \(0.087\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- વિદ્યુત પ્રયોગોમાં તટસ્થ બિંદુ મેળાવવા માટે પ્રયોગશાળામાં ગેલ્વેનોમીટરનો ઉપયોગ થાય છે. જો, \(6 \,m A\) નો પ્રવાહ પસાર કરવા પર તે \(2^{\circ}\) નું વિચલન ઉત્પન્ન કરે છે, તો તેની પ્રવાહ સંવેદિતા કેટલી હશે?JEE Mains 2020 Medium
- \({A}\) અને \({B}\) ટર્મિનલ વચ્ચેનો સમતુલ્ય અવરોધ (\(\Omega\) માં) કેટલો થાય?
JEE Mains 2021 Hard - કાચના સ્લેબનો વક્રીભવનાંક શોધવા માટે, ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ દ્વારા નીચેના અવલોકનો નોંધવામાં આવ્યા: 50 વર્નિયર સ્કેલ વિભાગ = 49 MSD; દરેક cm માં મુખ્ય સ્કેલ પર 20 વિભાગો કાગળ પરના નિશાન માટે
MSR=8.45 cm, VC=26
સ્લેબમાંથી જોવામાં આવેલા કાગળ પરના નિશાન માટે
MSR=7.12 cm, VC=41
કાચના સ્લેબની ઉપરની સપાટી પરના પાવડર કણ માટે
MSR=4.05 cm, VC=1
(MSR= મુખ્ય સ્કેલ રીડિંગ, VC= વર્નિયર કોઇન્સિડન્સ)
કાચના સ્લેબનો વક્રીભવનાંક _______ છે.JEE Mains 2024 Hard - સિલિકોન \(Si\) અને જર્મેનિયમ \( Ge\) ડાયોડના કટ-ઇન વોલ્ટેજ અનુક્રમે \(0.7 V \) અને \(0.3 V\) છે.જર્મેનિયમ ડાયોડને ઉલટાવવાથી \(V_o\) માં કેટલા ....\(V\) ફેરફાર થાય?
JEE Mains 2019 Hard - બે કોષો, જેમના વિદ્યુતચાલક બળ 1 V અને 2 V અને આંતરિક અવરોધ અનુક્રમે \(2 \Omega\) અને \(1 \Omega\) છે, તેમને એક બાહ્ય અવરોધ \(6 \Omega\) સાથે શ્રેણીમાં જોડેલા છે. પરિપથમાં કુલ પ્રવાહ \(\mathrm{I}_1\) છે. હવે આ જ બે કોષોને સમાંતર જોડાણમાં તે જ બાહ્ય અવરોધ સાથે જોડવામાં આવે છે. આ કિસ્સામાં, કુલ પ્રવાહ \(I_2\) છે. \(\left(\frac{I_1}{I_2}\right)\) નું મૂલ્ય \(\frac{x}{3}\) છે. \(x\) નું મૂલ્ય _____ છે.JEE Mains 2025 Medium
- એક બલૂન સામાન્ય દબાણે અને \(27^{\circ} {C}\) તાપમાને \(185\;{kg}\)નું દળ ઉચકાવી શકે છે. જ્યાં \(45 \;{cm}\) બેરોમિટરનું દબાણ અને \(-7^{\circ} {C}\) તાપમાન હોય ત્યાં તે કેટલું દળ (\({kg}\) માં) ઊંચકી શકે? કદને અચળ ધારો. (in \({kg}\))JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- જો \(t =\sqrt{ x }+4\) છે, તો \(\left(\frac{ dx }{ dt }\right)_{ t =4}\) નું મૂલ્ય.JEE Mains 2022 Medium
- જો \(\left(x+x^{\log _{2} x}\right)^{7}\) ના વિસ્તરણમાં ચોથું પદ \(4480\) હોય તો \(x\) ની કિમંત મેળવો. કે જ્યાં \(x \in N\) આપેલ છે.JEE Mains 2021 Hard
- જો બિંદુઓ \((1,2,3)\) અને \((2,3,4)\) ને જોડતી રેખા તથા રેખા \(\frac{x-1}{2}=\frac{y+1}{-1}=\frac{z-2}{0}\) વચ્ચેનું ન્યૂનતમ અંતર \(\alpha\) હોય,તો \(28 \alpha^2=.............\)JEE Mains 2023 Hard
- વક્રો \(x y+4 y=16\) અને \(x+y=6\) વડે ઘેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ ........... છે.JEE Mains 2024 Medium
- જો ઉપવલય \(\frac{{{x^2}}}{{27}} + \frac{{{y^2}}}{3} = 1\) પરના બિંદુએથી બનાવેલ સ્પર્શક યામાક્ષોને બિંદુ \(A\) અને \(B\) માં છેદે તથા \(O\) એ ઉંગમબિંદુ હોય તો ત્રિકોણ \(OAB\) નું ન્યૂનતમ ક્ષેત્રફળ ચો. એકમ માં મેળવો.JEE Mains 2016 Hard
- ધારો કે \(B=\left[\begin{array}{ll}1 & 3 \\ 1 & 5\end{array}\right]\)અને \(\mathrm{A}\) એવા \(2 \times 2\) શ્રણિકો છે કે જેથી \(A B^{-1}=A^{-1}\). જો \(B C B^{-1}=A\) અને \(C^4+\alpha C^2+\beta I=O\) હોય, તો \(2 \beta-\alpha=\) ...........JEE Mains 2024 Hard