ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Maths · STD 12 - 6. Application of derivatives

જો \(f:\left[ {0,2} \right] \to R\) એ દ્રીતીય વિકલનીય છે કે જેથી દરેક \(x \in \left( {0,2} \right)\) માટે \(f''\left( x \right) > 0\) થાય અને જો \(\phi \left( x \right) = f\left( x \right) + f\left( {2 - x} \right)\) તો \(\phi \) એ  . . .  

  1. A \((0, 2)\) માં વધતું વિધેય છે .
  2. B \((0, 2)\) માં ઘટતું વિધેય છે .
  3. C \((0, 1)\) માં ઘટતું વિધેય છે અને \((1, 2)\) પર વધતું  છે .
  4. D \((0, 1)\) માં વધતું વિધેય છે અને \((1, 2)\) પર ઘટતું  છે .
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \((0, 1)\) માં ઘટતું વિધેય છે અને \((1, 2)\) પર વધતું  છે .

Step-by-step Solution

Detailed explanation

\(\phi(x)=f(x)+f(2-x)\) \(\phi^{\prime}(x)=f(x)-f^{\prime}(2-x)\) ........\((1)\) since \(f^{\prime \prime}(x)>0\) \(\Rightarrow f(x)\) is increasing \(\forall x \in(0,2)\) Case \(-1:\) When \(x>2-x \Rightarrow x>1\) \(\Rightarrow \phi^{\prime}(x)>0 \forall x \in(1,2)\)…
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app