JEE Mains · Maths · STD 12 - 8. Application and integration
જો પ્રદેશ \(\left\{(x, y): 0 \leq y \leq \min \left\{2 x, 6 x-x^2\right\}\right\}\) નું ક્ષેત્રફળ \(\mathrm{A}\) હોય, તો \(12 \mathrm{~A}=\) ...........
- A \(421\)
- B \(304\)
- C \(321\)
- D \(123\)
Answer & Solution
Correct Answer
(B) \(304\)
Step-by-step Solution
Detailed explanation
We have \(A=\frac{1}{2} \times 4 \times 8+\int_4^6\left(6 x-x^2\right) d x \) \(A=\frac{76}{3} \) \(12 A=304\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- જો \({\Delta _r} = \left| {\begin{array}{*{20}{c}}
r&{2r - 1}&{3r - 2} \\
{\frac{n}{2}}&{n - 1}&a \\
{\frac{1}{2}n\left( {n - 1} \right)}&{{{\left( {n - 1} \right)}^2}}&{\frac{1}{2}\left( {n - 1} \right)\left( {3n - 4} \right)}
\end{array}} \right|\) તો \(\sum\limits_{r = 1}^{n - 1} {{\Delta _r}} \) ની કિમત . . .JEE Mains 2014 Hard - \(\alpha, \beta \in \mathbb{R}\) અને એક પ્રાકૃતિક સંખ્યા \(n\) માટે, ધારો કે \(A_r=\left|\begin{array}{ccc}r & 1 & \frac{n^2}{2}+\alpha \\ 2 r & 2 & n^2-\beta \\ 3 r-2 & 3 & \frac{n(3 n-1)}{2}\end{array}\right|\) તો \(2 A_{10}-A_8 =\) ...........JEE Mains 2024 Hard
- \(\int\limits_{\frac{\pi }{4}}^{\frac{{3\pi }}{4}} {\frac{x}{{1 + \sin x}}} dx\) મેળવો.JEE Mains 2018 Hard
- ધારો કે \(f: R \rightarrow R\) એ સતત વિઘેય છે અને પ્રત્યેક \(x \in R\) માટે \(f(x)+f(x+ k )= n\) નું સમાધાન કરે છે, જયા \(k >0\) અને \(n\) એક ધન પૂણાંક છે. જો \(I _{1}=\int\limits_{0}^{4 nk } f(x) d x\) અને \(I _{2}=\int\limits_{- k }^{3 k } f(x) d x\) તોJEE Mains 2022 Hard
- જો સમતલ \(4x - 2y-4z + 1 = 0\) અને \(4x -2y-4z+ d = 0\) વચ્ચેનું અંતર \(7\) હોય તો \(d\) મેળવો.JEE Mains 2014 Medium
- જો \(a >0\) માટે બિંદુઓ \(A ( a ,-2 a , 3)\) અને \(B (0,4,5)\) પર સમતલ \(l x+m y+n z=0\) પર દોરવામાં આવેલ લંબપાદ અનુક્રમે \(C(0,-a,-1)\) અને \(D\) હોય તો રેખાખંડ \(CD\) ની લંબાઈ મેળવો.JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- શ્રેણી \(20,19 \frac{1}{4}, 18 \frac{1}{2}, 17 \frac{3}{4}, \ldots,-129 \frac{1}{4}\) ના છેડાથી \(20^{\text {th}}\) પદ ........... છે.JEE Mains 2024 Hard
- ધારો કે \(H _{ n }: \frac{x^2}{1+n}-\frac{y^2}{3+n}=1, n \in N\) છે.ધારો કે \(k\) એ \(n\) ની એવી લઘુતમ યુગ્મ કિંમત છે કે જેથી \(H _{ k }\) ની ઉત્કેન્દ્રતા સંમેય સંખ્યા થાય.જો \(H _{ k }\) ના નાભિલંબની લંબાઈ \(l\) હોય, તો \(21\,l =........\)JEE Mains 2023 Hard
- જો \([t]\) એ મહતમ પૃણાંક વિધેય છે તો વિધેય \(f ( x )=4|2 x +3|+\) \(9\left[x+\frac{1}{2}\right]-12[x+20]\) એ અંતરાલ \((-20,20)\) પર વિકલનીય ન હોય તેવા બિંદુઓની સંખ્યા \(.....\) થાય.JEE Mains 2022 Hard
- જો \(z\) અને \(w\) સંકર સંખ્યા છે કે જેથી \(|zw| = 1\) અને \(arg(z) -arg(w) =\frac {\pi }{2},\) થાય તો .........JEE Mains 2019 Hard
- જો \(A = \left[ {\begin{array}{*{20}{c}}2&{ - 3}\\{ - 4}&1\end{array}} \right],\) તો \(adj\;\left( {3{A^2} + 12A} \right) = \) . . . .JEE Mains 2017 Medium
- ધારોકે \(B=\left[\begin{array}{ccc}1 & 3 & \alpha \\ 1 & 2 & 3 \\ \alpha & \alpha & 4\end{array}\right], \alpha > 2\) એ શ્રેણિક \(A\) નો સહઅવયવ \((adjoint)\) છે અને \(|A|=2\) તે \([\alpha\,\,-2 \alpha \,\, \alpha \,\,] B \left[\begin{array}{c}\alpha \\ -2 \alpha \\ \alpha\end{array}\right]\)\(]=..........\)JEE Mains 2023 Hard