JEE Mains · Maths · STD 12 - 8. Application and integration
વક્રો \(y=|x-1|+|x-2|\) અને \(y =3\) દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.
- A \(3\)
- B \(4\)
- C \(5\)
- D \(6\)
Answer & Solution
Correct Answer
(B) \(4\)
Step-by-step Solution
Detailed explanation
\(y=|x-1|+|x-2| \text { and } y=3\) \(\therefore \text { Required area }=\frac{1}{2}(1+3) \times 2=4\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- એક તારની લંબાઈ \(20\, \mathrm{~m}\) છે તેને બે ભાગમાં કાપવામાં આવે છે . એક ભાગમાંથી ચોરસ બનાવમાં આવે છે અને બીજા ભાગમાંથી નિયમિત ષષ્ટકોણ બનાવમાં આવે છે. જો ચોરસ અને ષષ્ટકોણનું ભેગું ક્ષેત્રફળ જો ન્યૂનતમ હોય તો ષષ્ટકોણની બાજુની લંબાઈ મેળવો. (મીટરમાં )JEE Mains 2021 Hard
- જો \(x\, = \,{\sin ^{ - 1}}(\sin \,10)\) અને \(y = \,{\cos ^{ - 1}}\,(\cos \,10)\) , તો \(y -x\) ની કિમંત મેળવો.JEE Mains 2019 Hard
- ધારોકે રેખા \(x+10=\frac{8-y}{2}=z\) ને સમાવતા સમતલ \(P\) નું સમીકરણ \(a x+b y+3 z=2(a+b)\) છે અને સમતલ \(P\) નું બિંદુ \((1,27,7)\) થી અંતર \(c\) છે. તો \(a^2+b^2+c^2=...........\).JEE Mains 2023 Hard
- વિધેય \(\cos ^{-1}\left(\frac{2 \sin ^{-1}\left(\frac{1}{4 x^{2}-1}\right)}{\pi}\right)\) નો પ્રદેશ \(\dots\dots\)છે.JEE Mains 2022 Hard
- શબ્દ \(BHBJO\) ના તમામ અક્ષરો નો ઉપયોગ કરીને, અર્થસભર કે અર્થરહિત \(60\) શબ્દો બનાવી શકય છે. જે આ શબ્દોને શબ્દકોશ પ્રમાણે લખવામાં આવે, તો \(50\) મો શબ્દ .......... છે.JEE Mains 2024 Medium
- એક વિદ્યાર્થીએ એક અવલોકન ભૂલથી \(15\) ને બદલે \(25\) લઈને ગણેલ \(10\) અવલોકનોનો મધ્યક અને વિચરણ અનુક્રમે \(15\) અને \(15\) છે. તી સાયું પ્રમાણિત વિચલન ............ છે.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- ધારોકો \(f: R \rightarrow R\) વિધેય એ \(f(x)=a \sin \left(\frac{\pi[x]}{2}\right)+[2-x], a \in R\), પ્રમાણે વ્યાખ્યાયિત છે, જ્યાં \([t]\) એ \(t\) કે તેથી નાના તમામ પૂણાંકોમાં મોટામાં મોટો પૂર્ણાક દર્શાવે છે. જો \(\lim _{x \rightarrow-1} f(x)\) નું અસ્તિત્વ હોય, તો \(\int \limits_{0}^{4} f(x) d x\) નું મૂલ્ય ............ છે.JEE Mains 2022 Hard
- બિંદુ \((1,-2,5)\) થી રેખાનું લંબ અંતર મેળવો કે જે બિંદુ \((1,2,4)\) માંથી પસાર થાય અને રેખા \(x + y - z =0= x -2 y +3 z -5\) ને સમાંતર હોય.JEE Mains 2022 Hard
- \(400\) વ્યક્તિઓના એક સમૂહમાં, \(160\) વ્યક્તિઓ ધૂમ્રપાન કરે છે અને માંસાહારી છે ; \(100\) ધૂમ્રપાન કરે છે અને શાકાહારી છે. તથા બાકીનાં \(140\) ધૂમ્રપાન કરતા નથી અને શાકાહારી છે. તેમને છાતીમાં ચોક્કસ પ્રકારની તકલીફ થાય તેની શક્યતા અનુક્રમે \(35\,\%, 20\,\%\) અને \(10\,\%\) છે. યાદચ્છિક રીતે આ સમૂહમાંથી એક વ્યક્તિ પસંદ કરવામાં આવે છે અને તેને છાતીમાં ચોક્કસ પ્રકારની તક્લીફ છે તેવું માલૂમ પડે છે. તો પસંદ કરેલ વ્યક્તિ ધૂમ્રપાન કરે છે અને માંસાહારી છે તેની સંભાવના ..... છે.JEE Mains 2021 Medium
- ધારો કે \(S =\{1,2,3,4,5,6\}\) અને \(P ( S )\) એ \(S\) નો ઘાતગણ દર્શાવે છે.તો જયારે \(n < m\) હોય ત્યારે \(f(n) \subset f(m)\) થાય તેવા એક-એક વિધેયો \(f: S \rightarrow P(S)\) ની સંખ્યા \(........\) છે.JEE Mains 2023 Hard
- આપેલ વિધેયને ધ્યાનમાં લો: \(f\left( x \right) = \left[ x \right] + \left| {1 - x} \right|,\, - 1 \le x \le 3\) કે જ્યાં \([x]\) એ મહતમ પૃણાંક વિધેય છે . વિધેય \(1\) :\(f\) એ \(x = 0, 1, 2\) અને \(3\) આગળ સતત નથી. Statement \(2\) :\(f\left( x \right) = \left( \begin{array}{l}
- x,\,\,\,\,\,\,\,\,\, - 1 \le x < 0\\
1 - x,\,\,\,\,\,\,\,0 \le x < 1\\
1 + x,\,\,\,\,\,\,\,1 \le x < 2\,\\
2 + x,\,\,\,\,\,\,2 \le x \le 3
\end{array} \right.\)JEE Mains 2013 Hard - વિધેય \(f: A \rightarrow B\) અને \(g: B \rightarrow C(A, B, C \subseteq R)\) કે જેથી \((gof) ^{-1}\) અસ્તિત્વ ધરાવે છે તો . . . .JEE Mains 2021 Medium