JEE Mains · Maths · STD 12 - 11. three dimension geometry
જો સમતલ \(4x - 2y-4z + 1 = 0\) અને \(4x -2y-4z+ d = 0\) વચ્ચેનું અંતર \(7\) હોય તો \(d\) મેળવો.
- A \(41\) અથવા \(-42\)
- B \(42\) અથવા \(-43\)
- C \(-41\) અથવા \(43\)
- D \(-42\) અથવા \(44\)
Answer & Solution
Correct Answer
(C) \(-41\) અથવા \(43\)
Step-by-step Solution
Detailed explanation
Given planes are \(4 x-2 y-4 z+1=0\) and \(4 x-2 y-4 z+d=0\) They are parallel. Distance between them is \(\pm 7\) \(=\frac{d-1}{\sqrt{16+4+16}}\) \(\Rightarrow \frac{d-1}{6}=\pm 7\) \(\Rightarrow d=42+1\) or \(-42+1\) i.e. \(d=-41\) or 43.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- \(x+y+z=15\) નું સમાધાન કરતા ભિન્ન અનૃણપૂર્ણાકો \(x, y , z\) વાળી ત્રિપુટીઓ \((x, y , z )\) ની સંખ્યા \(.....\) છે.JEE Mains 2023 Hard
- ધારો કે વિધેય \(f ( x )\) માટે \(f(x+y)=f(x)+f(y)+x y^{2}+x^{2} y\) જ્યાં બધા \(x\) અને \(y\) બધી વાસ્તવિક સંખ્યા છે જો \(\lim \limits_{x \rightarrow 0} \frac{f(x)}{x}=1,\) હોય તો \(f^{\prime}(3)\) ની કિમત શોધોJEE Mains 2020 Hard
- \(2 \sin \left(\frac{\pi}{22}\right) \sin \left(\frac{3 \pi}{22}\right) \sin \left(\frac{5 \pi}{22}\right) \sin \left(\frac{7 \pi}{22}\right) \sin \left(\frac{9 \pi}{22}\right)\) =JEE Mains 2022 Medium
- જો \((1 + ax + bx^2) (1 -3x)^{t5}\) ના વિસ્તરણIમાં \(x^2\) અને \(x^3\) ના સહગુણોકો શૂન્ય થાય તો \((a, b)\) = ....JEE Mains 2019 Hard
- જો \(f(x)=\left\{\begin{array}{ll}{\frac{\sin (a+2) x+\sin x}{x}} & {; x<0} \\ {b} & {; x=0} \\ {\frac{\left(x+3 x^{2}\right)^{\frac{1}{3}}-x^{\frac{1}{3}}}{x^{\frac{4}{3}}}} & {; x>0}\end{array}\right.\) એ \(x=0\) આગળ સતત હોય તો \(a+2 b\) મેળવો.JEE Mains 2020 Hard
- વિધેય \(f: R-\)\(>R,\) \(f(x)=\frac{x^2+2 x-15}{x^2-4 x+9}, x \in \mathbb{R}\) એJEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- એક ફેકટરી \(70\) અને \(30\) કારીગરો સાથે અનુક્રમે દિવસ અને રાત એમ બે પાળીમાં શરુ છે જો દિવસપાળીના કારીગરને એક દિવસનું સરેરાશ વેતન \(Rs. 54\) અને બધા કારીગરોનું એક દિવસનું સરેરાશ વેતન \(Rs. 60\) મળે તો રાતપાળીના કારીગરને એક દિવસનું સરેરાશ વેતન....................... (in \(Rs. \) ) મળેJEE Mains 2015 Hard
- વક્રો \(x^2 + y^2 = 4\) અને \(y^2 =3x\) દ્વારા આવૃત પ્રદેશ નું ક્ષેત્રફળ મેળવો .JEE Mains 2017 Hard
- આપેલ આવ્રુતિ વિતરણ જુઓ.
જો બધીજ આવૃતિનો સરવાળો \(584\) હોય અને મધ્યસ્થ \(45\) હોય તો \(|\alpha-\beta|\) મેળવો.વર્ગ \(10-20\) \(20-30\) \(30-40\) \(40-50\) \(50-60\) આવૃતિ \(\alpha\) \(110\) \(54\) \(30\) \(\beta\) JEE Mains 2021 Hard - ધારોકે \(S\) એ \(\lambda\) ની એવી કિંમતોનો ગણ છે, જેના માટે સમીકરણ સંહિત \(6 \lambda x-3 y+3 z=4 \lambda^2\) \(2 x+6 \lambda y+4 z=1\) \(3 x+2 y+3 \lambda z=\lambda\) ને ઉકેલ નથી. તો \(12 \sum_{\lambda \in S}|\lambda|=........\)JEE Mains 2023 Hard
- જ્યારે બે સમતોલ પાસાઓને ફેંક્વામાં આવે ત્યારે આવતી સંખ્યાઓનો સરવાળો ધારોકે \(N\) હોય અને \(N-2, \sqrt{3 N}, N+2\) એ સમગુણોત્તર શ્રેણીમાં હોય તેની સંભાવના ધારોકે \(\frac{k}{48}\) છે. તો \(k\) નું મૂલ્ય \(..........\) છે.JEE Mains 2023 Hard
- સુરેખ સમીકરણ સંહતિ \(x+y+z=6\) ; \(\alpha x+\beta y+7 z=3\) ; \(x+2 y+3 z=14\) માટે નીચેનાં પૈકી ક્યું સાચું નથી ?JEE Mains 2023 Hard